રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાના બારીક સુધારી લેવા ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી રાઈ જીરુ હિંગ નાંખી ટમેટા નો વઘાર કરો તમે લીમડો પણ ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં હવે હળદર મીઠું ચટણી ધાણાજીરૂ ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરો
- 2
બધા મસાલા ઉમેર્યા બાદ ટમેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં ગોળ ઉમેરો ત્યારબાદ તેમાં થોડું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો અને ઉપરથી સેવ ઉમેરવી સેવ મિક્સ થઇ ગયા બાદ તેમાં ધાણા ભાજી ઉમેરવી તો તૈયાર છે આપણું કાઠીયાવાડી સેવ ટામેટા નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ ટમેટાનું શાક
#goldenapron3#week12હેલો ફ્રેન્ડ્સ સેવ ટમેટાનું શાક તો બધા બનાવતા હશે પણ મે એમાં આજે તીખી સેવ એટલે બહારની જે રતલામી સેવ આવે છે તેનો ઉપયોગ કર્યો છે એટલે સ્વાદમાં એકદમ ચટપટું શાક લાગશે તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો. Alpa Rajani -
-
-
કાઠીયાવાડી સેવ ટમેટાનું શાક અને પરોઠા
#ડિનર #સ્ટાર માટે એકદમ જ સરળતા થી બની જતું સેવ ટમેટાનું શાક અને પરોઠા. Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
-
-
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11686844
ટિપ્પણીઓ