રતારૂ ના ફાફડા

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રતારૂને ધોઈ તેની છાલ ઉતારી લાબી સ્લાઇડ કરવી તેને તરતજ એકપેનમા પાણી નાખી તેમા નિમક નાખી મિકસકરીને સ્લાઇડ તેમા નાખવી એક પેનમા ચણાનોલોટ તેમાનિમક,હરદર,હીગ, અજમો નાખીમિકસકરી પાણીથી ભજીયાનુ બેટર બનાવવુ તેલગરમ મુકવુ પછી રતારૂની સ્લાઇડ ને નિતારી જે ભજીયાનુ બેટરબનાવ્યુ છે તેમા ડુબાડી ગરમતેલ મા ધીમા તાપે ગુલાબી તરવુ ઉપર ચાટ મસાલો છાટી ઉપર મરીપાવડર છાટી તૈયાર
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17204278
ટિપ્પણીઓ