જુવાર ના રોટલા નું શાક

Nilam Vadera @cook_19301721
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે વાટકી લોટ લો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો
- 2
હવે પાણી નાખી લોટ બાંધોઅને તેનો રોટલો બનાવો
- 3
રોટલા ને ઠરવા દોઅને નાના નાના ટુકડા કરો
- 4
હવે ગેસ પર કડાઈ મુકો તેમાં બે ચમચી તેલ મુકો તેલ ગરમ થાય એટલે રાય નાખી તતડી જાય એટલે છાશ નાખી દો
- 5
હવે તેમાં બધા મસાલા કરો થોડી છાસ ઉકળે એટલે રોટલા, ના ટુકડા નાખો
- 6
હવે ઉકળી ને રસો થોડો ઘટ થાય ત્યાં સુધી રેવા દો
- 7
હવે નીચે ઉતારી લો અને તેને કોથમીર લીલી ડુંગળી નાખી સવ કરો
- 8
શિયાળા મા બાજરી ના અને જુવાર ના રોટલા ખુબ મસ્ત લાગે છે અને શરીર માટે પણ સારા છે અને સવારે ધી લગાવી દૂધ જોડે ખાવા ની પણ મજા આવે છે
- 9
અને આમ પણ બાજરી ગરમ એટલે શિયાળા મા બધા બાજરી ના રોટલા વધારે ખાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
-
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
જુવાર ના લોટ નું ખીચું
#પીળી જુવાર માં ફાયબર્સ વધુ પ્રમાણમાં હોય છે. ડાયાબિટીસ અને હાઇ બલ્ડ પ્રેશર ના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. ડાયેટ ફુડ તરીકે પણ ઉપયોગી થાય. Bhavna Desai -
-
જુવાર ને ભાત ના મુઠીયા
#ML મુઠિયા તો આપડે અલગ પ્રકાર ના ખાતા જ હોય પરન્તુ જુવાર ને ભાત ના મુઠિયા એકદમ સોફ્ટ ને ટેસ્ટી બને છે જે આજ બનાવિયા... Harsha Gohil -
-
-
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
-
-
-
-
સ્ટફડ મરચા ભજીયા (બાજરીના રોટલા નું સ્ટફિંગ)
#goldenapron3#વિકમીલ ૩ ફ્રાય#માઇઇબુક પોસ્ટ ૨૯Komal Hindocha
-
-
-
જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
#ML#sorghum#millet#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
બાજરી ના રોટલા
#નાસ્તોગુજરાતી ઓનો સવાર નો નાસ્તો એટલે ગરમાગરમ રોટલા જેને ગામડાં માં બધાં શિરામણી કરવા આવજો એવું કહે છે. રોટલા ચા સાથે સવાર માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને સવાર ની શિરામણી માં રોટલા ને ચા સાથે ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11313686
ટિપ્પણીઓ