રાંધવાની સૂચનાઓ
- 1
આથેલા લીંબુ ના કટકા(સમારી લ્યો.) કરી લ્યો અમે ગોળ સમારી લ્યો.
- 2
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં હીંગ નાખી લીંબુ વધારો.હવે તેમાં ગોળ નાખી હલાવી લ્યો.હવે તેમાં મરચું નાખી હલાવી સેજ થવા દયો.બે થી ત્રણ મિનિટ માં લીંબુ નું અથાણું તૈયાર છે.
- 3
આ અથાણાં સાથે પૂરી,થેપલા સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
ઉનાળો અથાણાં નો રાજા શાક બહુ ઓછા ને ન ભાવતા હોય અથાણું હોય એટલે ભાણુ શોભતું. HEMA OZA -
આથેલા લીંબુ નું અથાણું (Athela Limbu Athanu Recipe In Gujarati)
આથેલા લીંબુ નું અથાણુંHema Vaishnav
-
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#KS5 લીંબુ નું મેં ગોળ વાળું ખાટું મીઠું રસીલું સરસ અથાણું બનાવ્યું છે. રોટલી,રોટલો,દાળભાત,ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લગે છે. લીંબુ ની સીઝન માં પાતળી છાલ ના લીંબુ લઈ ને મેં આથી રાખેલાં. આવા મીઠા,અને હળદર માં અથાયેલા લીંબુ પણ ખાવામાં સારા લાગે છે. Krishna Kholiya -
આથેલા લીંબુ ની છાલ નું અથાણું
Aa ઘણા દિવસ સારું રહે છે અને પેટ માટે ખૂબ સારું છે. પાચન થયી જાય. Kirtana Pathak -
ખજૂર લીંબુ નું અથાણું (Khajoor Limbu Athanu Recipe In Gujarati)
#EB#week1ત્રણ ચાર વર્ષ પહેલા આ અથાણું મારા ફ્રેન્ડ પાસેથી શીખી હતી એ પછી મેં એમાં ઘણા ફેરફાર કરી અને આ રેસિપી બનાવી છે હેલ્ધી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો Sonal Karia -
-
લીંબુ નું ગળ્યું અથાણું- આચારી ગળ્યા લીંબુ (ઓઇલ ફ્રી)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલફ્રી Juliben Dave -
લીંબુ નું ગળ્યું અથાણું (Sweet Lemon Pickle Recipe In Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia દરેક પ્રાંતમાં અથાણા તો બનતા જ હોય છે અને રોજિંદા ભોજનમાં તેનો એક આગવું સ્થાન છે. વિવિધ પ્રકારના અથાણા બનતા હોય છે લીંબુ નું ખાટું ને ગળ્યું એમ બંને પ્રકારના અથાણા બનતા હોય છે. અહીં મેં લીંબુ અને ગોળ નો ઉપયોગ કરીને ગળ્યું અથાણું બનાવ્યું છે કે ભાખરી રોટલી પરાઠા ખીચડી સાથે પણ સરસ લાગે છે. સામાન્ય રીતે અથાણા એટલે ખૂબ જ તેની સાથે તૈયાર કરવામાં આવે છે. તેવું મનાય છે પરંતુ આ અથાણું એક જ ચમચી તેલમાં બની જાય છે. Shweta Shah -
-
-
-
-
આંબા હળદર લીંબુ નું મિક્ષ અથાણું (Amba Haldi and Lemon Mix Pickle Recipe in Gujarati)
#સાઈડઆંબા હળદર અને લીંબુ નું આ ગોળ વાળુ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળ રીત છે. ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
-
-
-
-
લીંબુ નું અથાણું
લીંબુ નું અથાણું પરાઠા કે ભાખરી સાથે ખુબ સારું લાગે છે થોડું ખાટું ને થોડું મીઠું ને તેમાં મરચાં ની તીખાશ ...#અથાણાં Kalpana Parmar -
-
-
-
-
-
-
-
-
આથેલા ખાટા લીંબુ મરચા (Athela Khata Limbu Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Cookpadtunrs6 Sneha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17280145
ટિપ્પણીઓ