રાજગરા નો ફરાળી પાક

Jayaben Parmar @cook_35674262
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ ય પ્રથમ ગેસ ચાલુ કરી પેન મા ઘી ગરમ કરો
- 2
ઘી ગરમ થાય પછી ગોળ નાખી હલાવતા રહો
- 3
રાજગરાને અગાવ ફોડી ને ધાણી બનાવી રાખો
- 4
હવે જે સરસ પાયો આવી ગયો છે તેમા રાજગરા ની ધાણી ઊમેરી હલાવો હવે થાળી મા ઘી થી ગ્રીસ કરી થાળી મા પાથરી દો ઠરી જાય પછી પીસ કરી લો
- 5
તૈયાર છે ફરાળી રાજગરા પાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રાજગરા નો શીરો
#મોમહેલ્લો, બધાં મજામાં હશો. આજે તો ખૂબ સરસ વિષય મળ્યો છે. માં વિશે તો જેટલું લખવાનું આવે તેટલું આપણે આપણાં અનુભવે લખી શકીએ. હું નાની હતી ત્યારે આજના જેવા નાસ્તા ન હતા પણ મારી મમ્મી અમે કહીએ કે ભૂખ લાગી છે એટલે તરત જ સગડી પેટાવે અને ધીમાં તાપ પર રાજગરો બાફવા મૂકે. રાજગરા ને બફાતા પણ બહું વાર થતી નથી એટલો ટાઈમ અમારી સાથે વાતો કરતી જાય. રાજગરો તૈયાર થાય એટલે કે બફાઈ જાય એટલે તરત જ ઘી અને ખાંડ અથવા ગોળ નાખી ને અમને પીરસી દે.....આજે એ જ વાત યાદ કરી, એમાં એક ઉમેરો એટલે કે રાજગરા ની ધાણી ફોડી ને અહીં રજૂ કરું છું.જાણે આજે પણ હું અને મારી માં સાથે જ છીએ અને એક-બીજા ને વીંટળાઈ ને સાથે જ રહીશું.Ila Bhimajiyani
-
-
-
-
-
રાજગરા ની ચીકી (Amarnth Chikki Recipe In Gujarati)
#GA4#Week18#CHIKKIરાજગરા ની ચીકી ને રાજગરા પાક પણ કહેવાય છે. રાજગરા ને જુવાની ધાણી ફોડીએ તેમ રાજગરાને ફોડીને તેની ચીકી બનાવવામાં આવે છે. આ એક ઓથેન્ટિક રેસિપી છે.રાજગરા ચીક્કી હું મારા મમ્મી પાસેથી શીખેલી છું અમે નાના હતા ત્યારે અમારા મમ્મી આ જ રીતે બનાવી આપતા. Hetal Vithlani -
-
રાજગરા ની ચિક્કી (Rajgira Chikki Recipe In Gujarati)
#MS#post3#cookpadindia#homemade#winterspecialરાજગરો ખાવા માં ખૂબ જ ગુણકારી હોય છે .તે હિમોગ્લોબીન ની ઉણપ દૂર કરે છે ,કફ ને પણ મટાડે છે . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
આખા રાજગરા નો ફરાળી શિરો (Akha Rajgira Farali shiro Recipe In Gujarati)
#FF3 આખા રાજગરા માં વિપુલ પ્રમાણ માં કેલ્સિયમ રહેલું છે.જેથી આ હલવો સ્વાસ્થ્યવર્ધક છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
રાજગરા ની ચીકી (Rajgara Chiki Recipe In Gujarati)
આ ચીકી માં કેલ્શિયમ તથા આયન ખૂબ પ્રમાણમાં છે તેથી ખૂબ ગુણકારી છે.#Week15#GA4 Shethjayshree Mahendra -
રાજગરા નો શીરો (Rajgara shiro recipe in Gujarati)
#shivratrispecial#mahashivratriSonal Gaurav Suthar
-
રાજગરા નો ફરાળી શીરો
#goldenapron3#week7Puzzle Word -Jaggeryઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે. Foram Bhojak -
-
રાજગરા ની ચીક્કી (Rajgira Chikki Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaપ્રોટીન થી ભરપૂર રાજગરો એ મોટા ભાગે ફરાળી વાનગી બનાવા માં વપરાય છે. રાજગરો લોટ, અનાજ અને ભાજી ના સ્વરૂપે વપરાય છે. આ પ્રોટીન થી ભરપૂર રાજગરા ને ફરાળ સિવાય પણ વાપરવો જોઈએ. આજે મેં રાજગરા થી ધાણી બનાવી તેની ચીક્કી બનાવી છે. જે ફરાળ માં વાપરી શકાય છે. Deepa Rupani -
-
રાજગરા ની ધાણી ચીક્કી(Rajgira Dhani Chikki Recipe In Gujarati)
#GA4#Week15#amaranth(રાજગરો) Jyotika Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17283643
ટિપ્પણીઓ