લીંબુનું અથાણું

Parisima Mashru
Parisima Mashru @cook_19813871

#goldenapron3
# વિક ૧૦

લીંબુનું અથાણું

#goldenapron3
# વિક ૧૦

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪/૫ આથેલા લીંબુ
  2. ૨ચમચા દેશી ગોળ
  3. રાઈ ના કુરીયા ૧ચમચો
  4. હીંગ ૧ચમચી
  5. ૧ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૪નંગ આથી રાખેલ લીંબુ લઈને એના પીસ કરી લો. રાઈ ના કુરીયા પર હિંગ મુકી ને ગરમ તેલ રેડવું.

  2. 2

    ઠરી જાય પછી ગોળ અને મસાલો નાખી લીંબુ સાથે મીક્સ કરો અને ખાટું મીઠું અથાણું તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parisima Mashru
Parisima Mashru @cook_19813871
પર

ટિપ્પણીઓ

Similar Recipes