રાજગરા ની ચીક્કી (Rajgira Chikki Recipe In Gujarati)

#SJR
#cookpad_guj
#cookpadindia
પ્રોટીન થી ભરપૂર રાજગરો એ મોટા ભાગે ફરાળી વાનગી બનાવા માં વપરાય છે. રાજગરો લોટ, અનાજ અને ભાજી ના સ્વરૂપે વપરાય છે. આ પ્રોટીન થી ભરપૂર રાજગરા ને ફરાળ સિવાય પણ વાપરવો જોઈએ. આજે મેં રાજગરા થી ધાણી બનાવી તેની ચીક્કી બનાવી છે. જે ફરાળ માં વાપરી શકાય છે.
રાજગરા ની ચીક્કી (Rajgira Chikki Recipe In Gujarati)
#SJR
#cookpad_guj
#cookpadindia
પ્રોટીન થી ભરપૂર રાજગરો એ મોટા ભાગે ફરાળી વાનગી બનાવા માં વપરાય છે. રાજગરો લોટ, અનાજ અને ભાજી ના સ્વરૂપે વપરાય છે. આ પ્રોટીન થી ભરપૂર રાજગરા ને ફરાળ સિવાય પણ વાપરવો જોઈએ. આજે મેં રાજગરા થી ધાણી બનાવી તેની ચીક્કી બનાવી છે. જે ફરાળ માં વાપરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા ના વાસણ ને ગરમ મુકો અને થોડો રાજગરો નાખો અને ચોખ્ખું કપડું લઈ ને હલકા હાથે દબાવતા જાઓ અને હલાવતા રહો જેથી બળી ના જાય. આ રીતે થોડો થોડો કરી બધા રાજગરા ની ધાણી તૈયાર કરી લો.
- 2
હવે એક જાડા તળિયા ના વાસણ માં ગોળ અને ઘી ઉમેરી, ધીમી આંચ પર રાખો. જ્યાં સુધી ગોળ ઓગળી ને પરપોટા થવા લાગે ત્યાં સુધી હલાવતા રહો. જ્યારે રંગ બદલાય એટલે પાણી માં એક ટીપું નાખી ગોળ નો પાયો કડક થયો છે કે નહીં તે જોઈ લો.
- 3
થઈ જાય એટલે ઇલાયચી પાઉડર અને શીંગદાણા નાખી ભેળવો અને પછી રાજગરા ની ધાણી ઉમેરો. સરખું ભેળવી ને આંચ બંધ કરો.
- 4
તરતજ ચીકણી કરેલી પ્લેટ કે થાળી માં પાથરી લો અને વાટકી ની મદદ થી સપાટી સરખી કરી લો. થોડું ઠંડુ થાય એટલે કાપા કરી લેવા. જ્યારે સાવ ઠંડુ થઈ જાય એટલે ચીક્કી છૂટી કરી લો.
- 5
હવાચુસ્ત ડબ્બા માં ભરી લો. જ્યારે મન થાય ત્યારે ખાઓ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગ ની ચીક્કી (Peanut Chikki recipe in Gujarati)
#RJS#cookpad_guj#cookpadindiaચીક્કી એ ગોળ અને અલગ અલગ દાણા, બી અને સૂકા મેવા સાથે બનતું સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે. આમ તો ચીક્કી ભારત માં ઘણી જગ્યા એ બને છે અને મળે છે પરંતુ ગુજરાત નું એક મુખ્ય શહેર રાજકોટ ની ચીક્કી પ્રખ્યાત છે એમાં પણ જલારામ ની ચીક્કી તો ચીક્કી ના નામ નો પર્યાય બની ગયો છે. જો કે ઘરે ચીક્કી બનાવી અઘરી નથી. બહુ ઝડપ થી અને સરળતા થી બની જાય છે. Deepa Rupani -
રાજગરા મિક્સ ચીક્કી(Rajgira Mix Chikki Recipe In Gujarati)
#GA4#Week15ઠંડી ની સિઝન આવે એટલે મારા ઘરે વિવિધ ચીક્કીઓ બનવા લાગે... એવી એક ચીક્કી એટલે રાજગરા મિક્સ ચીક્કી. શરીરને તાકાત આપનારીય. Urvi Shethia -
રાજગરા ની ધાણી ચીક્કી(Rajgira Dhani Chikki Recipe In Gujarati)
#GA4#Week15#amaranth(રાજગરો) Jyotika Joshi -
રાજગરા ની ચીકી (Amarnth Chikki Recipe In Gujarati)
#GA4#Week18#CHIKKIરાજગરા ની ચીકી ને રાજગરા પાક પણ કહેવાય છે. રાજગરા ને જુવાની ધાણી ફોડીએ તેમ રાજગરાને ફોડીને તેની ચીકી બનાવવામાં આવે છે. આ એક ઓથેન્ટિક રેસિપી છે.રાજગરા ચીક્કી હું મારા મમ્મી પાસેથી શીખેલી છું અમે નાના હતા ત્યારે અમારા મમ્મી આ જ રીતે બનાવી આપતા. Hetal Vithlani -
રાજગરા ની ચિક્કી (Rajgira Chikki Recipe In Gujarati)
#MS#post3#cookpadindia#homemade#winterspecialરાજગરો ખાવા માં ખૂબ જ ગુણકારી હોય છે .તે હિમોગ્લોબીન ની ઉણપ દૂર કરે છે ,કફ ને પણ મટાડે છે . Keshma Raichura -
રાજગરા ની ધાણી (Rajgira Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MSમિત્રો આજે હું આપને સહેલાઇ થી રાજગરો કેમ ફોડવો .એટલે કે ધાણી ઘરે કેમ બનાવવી એ શીખવું . Keshma Raichura -
-
આખા રાજગરા નો ફરાળી શિરો (Akha Rajgira Farali shiro Recipe In Gujarati)
#FF3 આખા રાજગરા માં વિપુલ પ્રમાણ માં કેલ્સિયમ રહેલું છે.જેથી આ હલવો સ્વાસ્થ્યવર્ધક છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
-
ચોકલેટ ચીક્કી (Chocolate Chikki Recipe in Gujarati)
#GA4# WEEK18આમ તો ઉત્તરાયણ માં તલ અને મગફળી ની ચીક્કી ખાતા હોય છે, પણ એની સાથે એક અલગ વાનગી બનાવી છે. Bhoomi Talati Nayak -
-
શીંગદાણા ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
શિયાળામાં અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન બનાવવામાં આવતી ચીક્કી બધાની ખુબ જ પસંદગીની વસ્તુ છે. ચીક્કી ઘણા અલગ-અલગ પ્રકારની બને છે પણ સીંગદાણાની ચીક્કી ખૂબ જ લોકપ્રિય છે. ઘી, ગોળ અને શેકેલા શીંગદાણા માં થી બનાવવામાં આવતી આ ચીક્કી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે આરોગ્ય વર્ધક પણ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
રાજગરા ના પરાઠા (Rajgira Paratha Recipe In Gujarati)
#GA4#WEEK15રાજગરોરાજગરો એ આપણા ઘરો માં ફરાળી ઉપવાસ મા વાપરવા માં આવે છે જેમાં થી ઘણી વાનગીઓ બને છે જેમાં થી અહીં રાજગરા ના પરાઠો મે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે...ને આજે એકાદશી એટલે મારા ઘરે આ પરોઠા બને જ.. Kinnari Joshi -
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ આવે એટલે જાત જાતની ચીક્કી મળવા માંડે..પણ ઘરે બનાવવાની મજા જ કઈ ઔર હોય છે..ચોખ્ખી, શુધ્ધ અને સ્વાદિષ્ટ તેલ ની ચીક્કી આજે મે બનાવી છે.. Sangita Vyas -
પીનટ ચીક્કી(Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiચીક્કી એક પારંપરીક મીઠાઈ છે. ઉત્તરાયણ પર બધા ના ઘરે અલગ અલગ ચીક્કી બનતી હોય છે. શિયાળા માં ઠંડી હોવાથી ગોળ ની વાનગી બનાવી ને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. અહીં પીનટ ચીક્કી બનાવેલ છે, શીંગદાણા અને ગોળ બંને ખુબ સરસ કોમ્બિનેશન છે અને ઠંડી માં શરીર માટે ફાયદાકરક પણ ખરું. Shraddha Patel -
શીંગદાણાની ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4#week15#post3#jaggery#સિંગદાણા_ની_ચીક્કી ( Peanut Chikki Recipe in Gujarati ) શિયાળો બરાબર જામી ગયો છે ઠંડી પણ જેમ-જેમ દિવસ જાય તેમ પોતાનો મિજાજ બતાવી રહી છે આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીકી બનાવવાની સિઝન શરૂ થઇ છે સામાન્ય રીતે ચીકીમાં રહેલા ગોળ અને તલ જેવા તત્વોની તાસીર ગરમ હોવાથી તે ઠંડી સામે રક્ષણ પણ આપશે. આ સાથે જ હવે ઉત્તરાયણ આવવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે હું તમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી શીંગ-ગોળ ની ચીક્કી ની રેસિપી લઇ ને આવી છું. શિયાળા ની ઋતુ આવે એટલે શીંગદાણા ની ચીક્કી બનાવવાનું કઈ રીતે ભુલાય. શીંગદાણા અને ગોળ માંથી બનતી આ ચીક્કી ખૂબ જ પૌષ્ટિક હોય છે. શીંગદાણા માંથી આપણને પ્રોટીન અને ગોળ માંથી લોહતત્વ શિયાળા માં આપણા શરીર ને ઘણું પોષણ આપે છે. ચીક્કી તો ઘણી બધી પ્રકાર થી બનાવી સકાય છે. જેમ કે - તલ ની ચીક્કી, દાળિયા ની ચીક્કી, ડ્રાય ફ્રુટ ની ચીક્કી અને કોપરા ની ચીક્કી વગેરે વગેરે. પરંતુ શીંગદાણા ની ચીક્કી નો સ્વાદ કઈક અલગ જ હોય છે. Daxa Parmar -
રાજગરા ની ઘાણી (Rajigara Dhani Recipe In Gujarati)
માત્ર એક જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ ધાણી કેલ્શિયમ થી ભરપુર છે. આ વખતે બહુ ઝડપ થી બની ગઈ...અને આમાંથી અલગ અલગ ઘણી વેરાયટી બનાવી શકાય છે ફરાળી છે અને Healthy તો છે જ.... Sonal Karia -
રાજગરા ની ઘાણી ની ચીકી (Rajgira Dhani Chikki Recipe In Gujarati)
શિયાળો એટલે ચીક્કી ની સિઝન. ચીકી બનાવવા માટે પરફેક્ટ માપ ની જરૂર પડે છે આજે આપણે ચીકી બનાવશૂ. Pinky bhuptani -
બુંદી ની ચીક્કી (Bundi Chikki recipe in Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમકરસંક્રાંતિ ની ઉજવણી ચીક્કી વિના અધૂરી છે ને? આમ તો ઠંડી ની શરૂઆત ની સાથે ગુજરાતી ઘરો માં ચીક્કી બનવાની શરૂઆત થઈ જ જાય છે. મમરા ની ચીક્કી, તલ ની ચીક્કી, તલ, મમરા ના લાડુ, શીંગ ની ચીક્કી, દાળિયા ની ચીક્કી, સુકામેવા ની ચીક્કી આ બધી ચીક્કી તો બનતી જ હોય છે સાથે સાથે નવા નવા ઘટકો સાથે ચીક્કી બનાવામાં ગૃહિણીઓ પારંગત હોય છે. આજે મેં થોડી મીઠી ,થોડી ચટપટી એવી બુંદી ની ચીક્કી બનાવા નો પ્રયાસ કર્યો છે અને ખરેખર સ્વાદિષ્ટ બની છે. Deepa Rupani -
અસોર્ટેડ ચીક્કી (7 પ્રકાર ની)
#GA4#Week18#Chikki#ચીક્કી#cookpadindia.#cookpadgujaratiમકર સંક્રાંતિ ના તહેવાર ને ભારત માં લોહરી, પોંગલ, મકર સંક્રાંતિ, માઘ બિહુ, વગેરે તરીકે અલગ અલગ નામ થી ઉજવવા માં આવે છે. આ સમયે ઋતુ ઠંડી થી ગરમી તરફ બદલાય છે જે બીમારીઓ ને આમંત્રે છે. એટલે રોગ સામે આપણા શરીર ને રક્ષણ આપવા માટે આપણે ચીક્કી ખાઈએ છીએ.ચીક્કી માં પણ ખાસ કરી ને સફેદ તલ અને ગોળ ની ચીક્કી ખૂબ ખવાય છે. તલ શરીરને ગરમી આપે છે, ત્યારે ગોળ એ ખાંડનું એક સંપૂર્ણ રીપ્લેસમેન્ટ છે. તલ ના બીજ માં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ ભરેલા હોય છે.ભારત માં લોનાવલા ની ચીક્કી ખૂબ પ્રખ્યાત છે. હવે તો ચીક્કી વિદેશ માં પણ પ્રખ્યાત થઇ ગઈ છે. વિદેશ માં ચીક્કી ને બ્રીટલ્સ કહેવામાં આવે છે. હવે તો વિવિધ પ્રકારની ચીક્કી બનતી થઇ ગઈ છે. મેં અહીં 7 પ્રકાર ની ચીક્કી પ્રસ્તુત કરી છે.1. દાળિયા - ખારેક ચીક્કી2. તલ ની ચીક્કી3. ડ્રાય ફ્રૂટ્સ ચીક્કી4. ચોકલેટ પીનટ ચીક્કી5. શીંગ દાણા ચીક્કી6. પાન મસાલા મુખવાસ ચીક્કી7. ગોંદ પીનટ ચીક્કી Vaibhavi Boghawala -
રાજગરાનો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
રાજગરાના દાણાને રામદાણા કહીને લોકો નવાજે છે. રાજગરાનો અર્થ શાહી અનાજ થાય છે.અંગ્રેજીમાં એમરંથ તરીકે ઓળખાય છે એ શબ્દ મૂળ સંસ્કૃતમાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ. રાજગરો એટલે જ દેશના ઘણા પ્રાંતમાં અમરનાથ તરીકે પણ ઓળખાય છે.રાજગરો એ પ્રોટીન, ખનિજ તત્ત્વો અને વિટામિન્સથી ભરપૂર ખજાનો છે. રાજગરાના દાણામાંથી ખીર, ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઇ શકાય તો એના લોટમાંથી થેપલા,પરોઠા કે શીરો પણ બનાવી શકાય છે. લોકો રાજગરાનું સેવન ઉપવાસમાં કરતા હોય છે. અને મોટા ભાગે લોકો રાજગરાની ભાખરી તેમજ રાજગરાનો શીરો ખાવાનું પસંદ કરતા હોયછે. રાજગરાનું સેવન આપણા શરીર માટે ખુબજ ફાયદાકારક છે. ઉપવાસમાં ભલે આપણે રાજગારો ખાતા હોઈએ પરંતુ આડા દિવસે પણ તેને ખાઈ શકાય છે. કારણકે તેમા ભરપૂર માત્રામા પોષ્ટિક તત્વો રહેલા હોય છે.#ATW2#TheChefStory#cookpadgujarati#Sweet Ankita Tank Parmar -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ની ચીકી નું નામ આવે એટલે જલારામ, સંગમ,વગેરે નામ આવે શિયાળા માં આ ચીકી ખાવા ની મજા કંઇક અલગ જ હોય છે અને તેમાં પણ વેરાયટી શીંગ ની,તલ ની,કોપરા ની,ડ્રાય ફ્રુટ ની,અનેક વેરાયટી હોય છે. Rekha Vora -
ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe In Gujarati)
#BW આજે બાળકો ની પસંદ ની ચોકલેટ પીનટ ચીક્કી બનાવી છે ખૂબ જ ટેસ્ટી બને છે hetal shah -
માવાશીંગ ચીક્કી અને ડ્રાયફ્રૂટ ચીક્કી
#GA4#Week15#jaggeryમાવાશીંગ ચીક્કી માવેદાર સોફ્ટ સાથે ગોળના પાયાથી બનતી હોવાથી ક્રિસ્પી ક્રન્ચી પણ લાગે છે.ડ્રાયફ્રૂટ ચીક્કી માં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ નો સુપર ડીલીશિયશ સ્વાદ સાથે ગોળ અને ડ્રાયફ્રૂટ ની રીચનેસ ને ગુણ હોય છે.દૂધનો માવો બનાવવાનો સમય નહોતો તો મિલ્ક પાઉડરમાંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી તેનો ઉપયોગ કર્યો છે.સારી ચીક્કી બને તેનો બધો આધાર ગોળ ના પાયા પર હોય છે.તો ચીક્કી બનાવતા ફક્ત પાયો પરફેક્ટ બને તે ધ્યાન રાખવાનું હોય છે.મેં અહીં અલગ અલગ સ્ટેજ વાળી ચાસણીમાં શીંગદાણા ના પાઉડર સાથે 3 અલગ ચીક્કી બનાવી છે. એક માવાવાળી એકદમ સોફ્ટ, બીજી માવાવાળી પણ ક્રિસ્પી અને ત્રીજી માવા વગરની એકદમ કડક ને ક્રન્ચી... Palak Sheth -
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki શિયાળા માં ગોળ અને શીંગ ખાવા થી શરીર ને પોષણ મળે છે. Minaxi Rohit -
સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)
પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.#GA4#week18 Neeta Parmar
More Recipes
ટિપ્પણીઓ (12)