ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા

Mamta Pandya @mamta_homechef
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં કાજુ, બદામ, પિસ્તા, મરી, વરિયાળી, મગજતરીના બી, ખસખસ અને ઇલાયચી ઉમેરીને ધીમતાપે ૨ મિનિટ માટે શેકી લો.
- 2
એક થાળીમાં કાઢી ઠંડુ થવા દો. પછી તેમાં ગુલાબની પાંદડી તેમજ કેસર ઉમેરી મિકસરજારમાં લઈને પલ્સ મોડમાં વાટી લો. (એકસરખું વાટશો નહિ, નહીંતર સુકામેવામાંથી તેલ છૂટું પડવાને કારણે મસાલો ડ્રાય નહિ બને.)
- 3
તો ઠંડાઈ મસાલો તૈયાર છે. આ ઠંડાઈ મસાલાને તમે એક એરટાઈટ જારમાં ભરીને ૧૫ થી ૨૦ દિવસ સુધી સાચવી શકો છો.
- 4
હવે, મિક્સરજારમાં દૂધ, ખાંડ, કેસરવાળું દૂધ અને ઠંડાઈ મસાલો ઉમેરી ફેરવી લો.
- 5
તો તૈયાર છે ઈન્સટન્ટ કેસર ઠંડાઈ.
- 6
આ ઠંડાઈને સર્વિગ ગ્લાસમાં લઈ તેના પર ગુલાબની પાંદડી તેમજ સુકામેવાની કતરણ ભભરાવી ઠંડી ઠંડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠંડાઈ બ્રેડ રસમલાઈ (Thandai Bread Rasmalai Recipe In Gujarati)
#HR#FFC7#thandaibreadrasmalai#instantrasmalai#cookpadgujaratiહોળીના તહેવારમાં ઠંડાઈ તો પહેલેથી જ વખણાય છે. અહીં મેં હોળી નિમિત્તે ડેઝર્ટમાં ઘરેજ ઠંડાઈનો મસાલો જાતે બનાવી, ગેસના ઉપયોગ વગર, સરળ રીતે તેમજ ઝડપથી બનતી ઠંડાઈ બ્રેડ રસમલાઈ બનાવાની રીત રજૂ કરી છે. આ ઠંડાઈ મસાલાના ઉપયોગથી બનાવેલ સંપૂર્ણ સ્વાદિષ્ટ એવી ઠંડાઈ બ્રેડ રસમલાઈમાં બ્રેડ મલાઈ, રસમલાઈ તેમજ બાસુંદી એમ ત્રણ અલગ અલગ સ્વાદના સંગમને માણી શકો છો.જો તમારી પાસે બ્રેડ બચી ગઈ હોય અને જ્યારે તમને કોઈ મીઠાઈની ઈચ્છા હોય ત્યારે આ ડેઝર્ટ જરૂર થી અજમાવી જુઓ. બ્રેડમાંથી ઈન્સ્ટન્ટ ડેઝર્ટ.. તે ચોક્કસ ગમશે.❤️ખાધા પછી પણ કોઈ કહી શકશે નહીં કે તમે રસોઈ કર્યા વિના આ અદ્ભુત રસમલાઈ બનાવી છે..😍 તો ચાલો જાણીએ આ રેસિપી વિશે. Mamta Pandya -
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
#FFC7#CookpadIndia#Cookpadgujaratiહેપ્પી હોલી ઓલ કૂકપેડ ટીમ મેમ્બરસ.ધણા સમય થી મેં રેસીપી નથી મુકી. તો આપણો સરસ તહેવાર આવી રહ્યો છે તો થયું કે આજે તો ટાઈમ કાઢી ને રેસીપી શેર કરવા દે. હોલી હોય અને ઘરમાં ઠંડાઈ ના બને એવુ તો બને જ નહીં. આમ તો ઠંડાઈ એ મહાશિવરાત્રી પર ભોલેનાથ ને ચઢવા માં આવતો પ્રસાદ છે. જેમાં ભાંગ પણ ઉમેરવામાં આવતી.પણ હવે આ સાદી ઠંડાઈ દરેક લોકો બનાવે છે કહેવાય છે કે હોલી માં લોકો ખૂબ મસ્તી અને મઝા કરીને છેલ્લા આ સરસ મઝાની ઠંડાઈ પીવે તો બધો થાક દૂર થઈ જાય છે. તો એવી જ ઠંડાઈ અને ઠંડાઈ નો મસાલો જે ખાલી 15 જ મિનિટ માં બની જાય એવી ઈન્સટન્ટ રેસીપી તમારી સાથે શેર કરું છું. Vandana Darji -
-
-
-
-
-
-
વોલનટ ઠંડાઈ (Walnut Thandai Recipe In Gujarati)
#FFC7#week7#HRઠંડાઈ એ હોળી માં પીવાતુ પીણું છે.જે ઠંડાઈ મસાલા વડે તૈયાર કરવા માં આવે છે.વિવિઘ ડા્યફુટ,અલગ અલગ ફ્લેવર વાળી ઠંડાઈ બનાવા માં આવે છે.મેં અખરોટ ના ફ્લેવર વાળી ઠંડાઈ બનાવી છે. Kinjalkeyurshah -
-
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
ઠંડાઈ એ એક પ્રકાર નું ટ્રેડિશનલ પીણું છે જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે જેથી કરીને એનું નામ ઠંડાઈ પડ્યું છે. ઠંડાઈ અલગ-અલગ પ્રકારના સુકામેવા, સુકા મસાલા, કેસર અને સુકી ગુલાબની પાંદડીઓ ને ભેગું કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ બધી વસ્તુઓ ને પલાળીને પછી એની પેસ્ટ બનાવીને વાપરવામાં આવે છે, પરંતુ આ બધી વસ્તુઓ ને ધીમા તાપે શેકી ને પછી વાટીને એનો પાઉડર બનાવીને પણ સ્ટોર કરી શકાય છે, જે આસાનીથી વાપરી શકાય છે.આ પીણું સામાન્ય રીતે હોળી અથવા મહાશિવરાત્રી વખતે પીવામાં આવે છે. ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપતું આ પીણું ઉત્તર ભારતીય રાજ્યોમાં વધારે લોકપ્રિય છે.#FFC7#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#HR આયુર્વેદ માં કહેવાય છે કે ઠંડાઈ માં ઠંડી અને ગરમ બન્ને તાસીર હોય છે ઠંડી ની ઋતુ પૂરી થાય અને ગરમી શરૂ થાયઠંડાઈ પીવાથી ગરમી માં રાહત મળે છે Bhavna C. Desai -
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#HRઉત્તર ભારતમાં ઠંડાઈ એ પ્રખ્યાત પીણું છે. શિવરાત્રી અને હોળી જેવા તહેવારમાં ઠંડાઈ બનાવી પીવામાં આવે છે. તેનો ઉપયોગ ઉનાળામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ઠંડાઈ જુદીજુદી ફ્લેવરની બનાવવામાં આવે છે. મેં ઠંડાઈ નું પ્રિમિક્સ બનાવી અને તેમાંથી રોજ ફ્લેવરની ઠંડાઈ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
હોળી નો તહેવાર હોય અને ઠંડાઈ ના બનાવીયે તો કેમ ચાલે ?#FFC7#HR Bina Samir Telivala -
-
હોળી સ્પેશિયલ ઠંડાઈ
#હોળીઆપણે ત્યાં હોળીમાં સ્પેશ્યલ ઠંડાઈ પીવામાં આવે છે ઠંડાઈ ખૂબજ હેલ્થી અને પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોય છે ગરમીમાં એકદમ શરીરને ઠંડક અને તાજગી આપે છે Kalpana Parmar -
-
-
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati#Holi festival#HR Jayshree Doshi -
-
-
રોઝ ઠંડાઈ કુલ્ફી (rose thandai kulfi recipe in Gujarati)
#HR#FFC7હોળી આવે એટલે ઠંડાઈ વગર અધુરી લાગે છે. ઠંડાઈ પાવડર આસાનીથી ઘરે બનાવી શકાય છે. અને ઠંડાઈ પાવડર તૈયાર હોય તો તેમાંથી અલગ અલગ રેસિપી બનાવી શકાય છે. તો આજે ઠંડાઈ પાવડર માંથી મેં રોઝ ઠંડાઈ કુલ્ફી બનાવી છે. Hetal Vithlani -
ઠંડાઇ પાઉડર (Thandai Powder Recipe In Gujarati)
#HR#FFC7#cookpadindia#Cookpadgujaratiઠંડાઇ પાઉડર Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16078470
ટિપ્પણીઓ (3)