ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)

#CookpadTurns4
#cookwithDryfruits
#cookpadgujarati
#cookpadindia
#chocolate
HAPPY BIRTHDAY COOKPAD INDIA.
કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું
ચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4
#cookwithDryfruits
#cookpadgujarati
#cookpadindia
#chocolate
HAPPY BIRTHDAY COOKPAD INDIA.
કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું
ચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટને ગેસ પર ડબલ બોઈલર કરી મેલ્ટ કરી દેવી
- 2
બદામ કાજુ પિસ્તા અને દ્રાક્ષ નાના-નાના ટુકડા કરી દેવા
- 3
હવે ચોકલેટ મોલ્ડ માં નીચે ડ્રાઇફૂટ ના ટુકડા મૂકવા પછી એની ઉપર મેલ્ટ ચોકલેટ પાથરવી પછી પાછું એની ઉપર ડ્રાયફ્રુટ ના ટુકડા મૂકી તેને ફ્રીજમાં દસ મિનિટ માટે સેટ કરવા મૂકી દેવી પછી એને અનમોલ્ડ કરી દેવી
- 4
ડ્રાય ફ્રુટ વાડી છોકરાઓને ભાવતી ચોકલેટ રેડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ(Dryfruit chocolate ball recipe in Gujarati)
#GA4#WEEK9Dry fruitડ્રાયફ્રુટ ચોકલેટ બોલ Bhavika Suchak -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)
#GA4#Week9દિવાળી માટે મેં સ્પેશ્યલ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી હતી અને કલરફુલ રેપીંગ કર્યું હતું દેખાવમાં ખૂબ સરળ અને સ્વાદમાં પણ ટેસ્ટી-ટેસ્ટી બાળકોને પણ પસંદ આવે ડ્રાયફ્રુટ નો ખાતા હોય તો બાળકો રેપર જોઈને ચોકલેટ ખાય છે Kalyani Komal -
ડ્રાયફ્રુટ પેંડા (Dryfruit penda Recipe in Gujarati)
#CookpadTurns4🎂Happy birthday cookpad 🎂ફ્રેન્ડ્સ આ ચોકલેટ ડ્રાયફુટ પેંડા ટેસ્ટમાં પણ એટલા સરસ છે અને બનાવવા પણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા. Nirali Dudhat -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
એક્ઝોટિકા ડ્રાયફ્રુટ સ્વીટ (Exotica Dryfruit Sweet Recipe In Gujarati)
#RC2એક્ઝોટિકા ડ્રાયફ્રુટ સ્વીટ એ ડ્રાય ફુટ અને વ્હાઈટ ચોકલેટ થી બનેલી છે તેથી બાળકોને અને મોટા બધાને પસંદ આવે છે ડ્રાયફ્રુટ ના લીધે હેલ્ધી અને ચોકલેટ ના લીધે ખૂબ જ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#week9જે નાના અને મોટા ને બધાને ભાવે તેવી મનપસંદ ડ્રાયફ્રુટ ચોકલેટ ખાસ કરીને નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય છે ચોકલેટ Madhvi Kotecha -
જાંબુના લાડુ(Jambu ladoo Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpadgujarati#cookpadindia HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક સ્વીટ તો બનાવતા જ હોઈએ છીએ. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં સ્વીટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ફળો હોય તેવી નવી સ્વીટ જાંબુ સાથે ઉપયોગ કરી બનાવવી હતી. તો બધાને ભાવે લાડુ માટે તો કોઈ ના જ ન પાડે આ ડીસ ની સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું Khushboo Vora -
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#WEEK9#DRYFRUIT બાળકોનું સૌથી ફેવરિટ ડેઝર્ટ ચોકલેટ આજે મેં ચીઝ અને ડ્રાય ફ્રૂટ ના કોમ્બિનેશનથી ચોકલેટ બનાવી છે Preity Dodia -
ડ્રાય ફ્રૂટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#Cookpadturns4 (ચોકલેટ નાના મોટા બધા ની ફેવરિટ હોય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવા ના ચોર હોય છે અને આ રીતે ચોકલેટ માં નાખી ને આપીએ તો બાળકો અને આપણું બન્ને નું કામ આસાન થાઈ જાય છે) Dhara Raychura Vithlani -
ચોકલેટ(Chocolate recipe in Gujarati)
#GA4#week10હમણાં વાર તહેવારો હોય કે પાર્ટી બધાના ત્યાં ચોકલેટ ની પરંપરા બહુ ચલણમાં આવી છે આવામાં બહારથી ચોકલેટ લાવી આપણને મોંઘી પડી જાય એટલા માટે જો ઘરે આપણે ચોકલેટ બનાવીએ તો એ બહુ જ સરળતાથી અને જલ્દી બની જાય છે તો ચાલો આપણે ચોકલેટ બનાવવાની રીત જોઈએ Dipika Ketan Mistri -
ડ્રાયફ્રૂટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
Dry fruits chocolate chikii#CookpadTurns4 Alpa Jivrajani -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
નટી ચોકલેટ બાર (Nutty chocolate bar recipe in Gujarati)
નટી ચોકલેટ બાર એ ખૂબ જ સરળતાથી બની જતી આધુનિક મીઠાઈ નો પ્રકાર છે. નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ મીઠાઈ ચોકલેટ અને ડ્રાયફ્રૂટ થી ભરપૂર હોય છે. એમાં નાખેલા બિસ્કિટનો ક્રન્ચ એક અલગ પ્રકારનો જ સ્વાદ આપે છે. spicequeen -
ડ્રાયફ્રુટ ચોકલેટ(dry fruit chocolate recipe in Gujarati)
#CCCનાતાલ આવી રહી છે. નાના બાળકોમાં નાતાલની ઉજવણી, સાંતા કલોઝ, ચોકલેટ અને ભેટ સોગાદનું અનેરું મહત્વ હોય છે. આજે મેં ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે. Jigna Vaghela -
ડ્રાયફ્રુટ ચોકો બૉલ્સ (Dryfruit choco balls recipe in Gujarati)
ખજૂર, સુકામેવા અને ઘી શિયાળા દરમિયાન આપણા શરીરને ગરમી અને શક્તિ આપે છે. ખજૂર અને સૂકામેવા માં થી બનતા ચોકલેટ કોટિંગ વાલા બૉલ્સ બાળકો માટે હેલ્ધી અને ટેસ્ટી સ્નેક છે. એકદમ સરળ, ઝડપથી બની જતી અને સ્વાદિષ્ટ એવી આ શિયાળાની વાનગી દરેક લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.#CookpadTurns4 spicequeen -
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
ચોકલેટ ઓલટાઈમ બધા ની ફેવરીટ હોય છે.એમાં પણ કેટલી વેરાયટીઝ બનતી હોય છે. મેં આ વખતે વેફર બીસ્કીટ ને લઈ ને પકૅ બનાવાની ટ્રાય કરી જે ખૂબ સરસ બની. Bansi Thaker -
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
-
ચોકલેટ (Chocolate Recipe in Gujarati)
#CCCઆ ચોકલેટ ખુબ j ટેસ્ટી અને સાથે સાથે મિક્સ ડ્રાય ફ્રુટ વાળી છે. અને બનવામાં પણ ખુબ જ ક્વિક છે. તમે પણ રેસીપી ને follow કરો અને તમારા ઘરે જરૂર બનાવો.. Uma Buch -
ફરેરો રોસર ચોકલેટ (Ferrero Rocher Chocolate Recipe In Gujarati)
#CDY મારા સન ને ચોકલેટ ખૂબ જ ભાવે છે તો મેં આજે ફરેરો ચોકલેટ બનાવવાની ટ્રાઈ કરી અને એને ખૂબ જ ભાવી તો હું તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook આજે મે છોકરાઓ ને ભાવતા ચોકલેટ દૂધ પૌવા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા તથા મારા ઘર ના બધા ના ફેવરીટ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4#Week18એકદમ બહાર જેવી જ ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે આ ડ્રાયફ્રુટ ચીકી મે ઘરે બનાવી છે જે આ શિયાળાની ઋતુમાં ખૂબ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે. Komal Batavia -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
ડ્રાયફ્રુટ ચોકલેટ
#ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ડ્રાયફ્રુટ ચોકલેટ છે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya
More Recipes
ટિપ્પણીઓ (17)