બરફી ચૂરમું ચોકલેટ

#મધર ડે જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે
બરફી ચૂરમું ચોકલેટ
#મધર ડે જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મૂઠી પડતું મોણ નાંખી, કણક બાંધી, જાડી રોટલી બનાવવી. તવા ઉપર ધીમા તાપે ઘીમાં શેકી લેવી. ઠંડી પડે એટલે ખાંડી, ચૂરમું બનાવવું.
- 2
એક તપેલીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે રોટલીનું ચૂરમું અને ખાંડ નાંખવાં.
- 3
ખાંડ ઓગળે એટલે તેમાં મિલ્ક પાઉડર, ડ્રાયફ્રુટ્સનો ભૂકો, એલચી-જાયફળનો ભૂકો, અને કેસરની ભૂકી નાખી, ઉતારી લેવું. પછી કન્ડેસ્ડ મિલ્ક નાખી, લોચા જેવી મિશ્રણ થાય એટલે થાળીમાં ઘી લગાડી, મિશ્રણ ઠારી દેવું. રેફ્રિજરેટરમાં 1 કલાક મૂકી ઠંડું કરવું.
- 4
ચોકલેટના કટકા કરી, બાઉલમાં ભરવા. એક તપેલીમાં પાણી ભરી, તેમાં વાડકો મૂકવો.
- 5
પાણી ઊકળે એટલે ચોકલેટ ભરેલું બાઉલ વાડકા ઉપર મૂકવું. ચોકલેટ ઓગળે એટલે તેમાં 1 ચમચો ઘી નાખી, ઠરેલી બરફી ઉપર સોસ રેડી દેવો. ઉપર બદામ-કાજુની કતરી નાખી સજાવટ કરવી. ઠંડી પડે એટલે કટકા કરવા.ધનેશ્વરી કિરણકુમાર જોશી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
"કેસર બદામ મલાઈ કુલ્ફી"(Kesar almond malay kulfi recipe in gujarati)
#મોમ🙏જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતા એ ત્યાગની મૂર્તિ, અને માતા નો પ્રેમ પૂનમના ચાંદ જેવો ઝળહળે છે, જગતમાં સર્વપ્રથમ જયારે બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે🙏..મધર ડે સ્પેશ્યલ હોવાથી મેં માંરા પરીવાર અને મારા બાળકો માટે એમની ફેવરેટ એવી "કેસર બદામ મલાઈ કુલ્ફી"બનાવી. Dhara Kiran Joshi -
-
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
કેસર ડ્રાયફ્રૂટ બરફી(kesar dryfruit barfi recipe in Gujarati)
#માઇઇબુકરક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે તો તે પર્વ માટે ની સ્વીટ ડિશ બનાવી છે . ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
-
-
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
#મોમ જ્યારે મધર ડે સ્પેશિયલ- મમ્મી પાસેથી શીખેલી વાનગી બનાવવી હોય તો તેનું લીસ્ટ ખૂબ જ લાંબુ હોય અને હું ખૂબ જ નસીબદાર છું કારણ કે મારી મમ્મી અને મારા મધર ઇન લો બન્ને રસોઈમાં ખૂબ જ એક્સપર્ટ છે અને મને મમ્મી નો વારસો અને મધર ઇન લો એ શીખવેલી રૂઢી એ મારી રસોઈમાં નવિનતા પરફેક્ટનેશ આવી છે તો આજે મે બંને મમ્મી વારસો લઈ મમ્મી માટે મધર્સ ડે સ્પેશિયલ મોહનથાળબનાવેલ છે... જે ઠાકોરજીને સામગ્રી માટે ધરાવવામાં આવે છે અને ઠાકોરજીને અને નાના મોટા બધાને ખુબ જ પ્રિય છે Bansi Kotecha -
મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju
#GA4#week9#post1#dryfruits#mithai#Diwali_soecial#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati) આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐 Daxa Parmar -
-
શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક (Shahi Dryfruit Sevaiya Doodhpak Recipe In Gujarati)
#MDC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# મધર ડે ચેલેન્જમાની અમુક યાદો જીવનભર જોડાયેલી હોય છે" મા તે મા બીજા વગડાના વા" એ કહેવત મુજબ આપણા જીવનમાં માનું અનેરું સ્થાન છે મા ની અનોખી યાદમાં આજે મેં તેને ભાવતી મીઠી વાનગી" શાહી ડ્રાયફ્રુટ સેવૈયા દૂધપાક "ની વાનગી બનાવી છે Ramaben Joshi -
દૂધી ની બરફી (Dudhi Barfi Recipe In Gujarati)
Evergreen મીઠાઈ..લગ્ન હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ, દૂધીનો હલવો હોય તો મેનુ ને ચાર ચાંદ લાગી જાય..સીઝન ની કુણી દૂધી નો હલવો એકવાર તો ખાવો જ જોઈએ. Sangita Vyas -
-
-
"કેસર બદામ મલાઈ કુલ્ફી"(Kesar almond malay kulfi recipe in gujarati)
#મોમ🙏જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતા એ ત્યાગની મૂર્તિ, અને માતા નો પ્રેમ પૂનમના ચાંદ જેવો ઝળહળે છે, જગતમાં સર્વપ્રથમ જયારે બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે🙏..મધર ડે સ્પેશ્યલહોવાથી મેં માંરા પરીવાર અને મારા બાળકો માટે એમની ફેવરેટ એવી "કેસર બદામ મલાઈ કુલ્ફી" બનાવી. Dhara Kiran Joshi -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
ચોકલેટ પેંડા(chocolate penda recipe in Gujarati)
#ઉપવાસહમણાં બહાર થી મિઠાઈ લાવવી ન હોય તો ઘરમાં જ બનાવી લો.. મિલ્ક પાઉડર માંથી બનતા બેસ્ટ ચોકલેટ પેંડા.. ઘણા ચોકલેટ ફરાળ માં ના ખાતા હોય તો તમે ફક્ત ચોકલેટ પાઉડર નાખ્યા સિવાય પેંડા બનાવી શકાય છે..એ ઈલાયચી પેંડા પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
બરફી ચુરમુ (barfi churmu recipe in Gujarati)
#FFC1#વિસરાયેલીવાનગીબરફી ચુરમુ આજે વિસરાઈ જતી વાનગીમાં જોવા મળે છે.પહેલાના જમાનાના આ મીઠાઈ તરીકે ગણવામાં આવતી અને તે લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવતી. Hetal Vithlani -
બદામ શેક
#EB#Week14#ff1#cookpadindia#cookpadgujarati#badamshake#almond#badam#milkshakeબદામ શેક એક હેલ્થી ડ્રિન્ક છે જેને ઉનાળા માં ચિલ્ડ અને શિયાળા માં હોટ સર્વ કરવા માં આવે છે. તે વિટામિન ઇ થી સમૃદ્ધ છે અને તેમાં મહત્વપૂર્ણ એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી છે. બ્લાન્ચડ બદામ માં પ્રોટીન, હેલ્થી ફેટ, મેગ્નેશિયમ અને આયર્ન નોંધપાત્ર માત્રા માં હોય છે. તે યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.મિલ્કશેક માં બદામ ઉમેરવા થી મિલ્કશેક થીક અને નટી ટેક્સચર વાળું લાગે છે. મેં અહીં બદામ શેક ને વધારે ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં ઇવાપોરેટેડ મિલ્ક અને મિલ્ક પાવડર નો ઉપયોગ કર્યો છે. Vaibhavi Boghawala -
-
ચોકલેટ બરફી
ઘરે જ બરફી બનાવો, તાજો માવો, હાઈજેનીક, સાથે પોતાના ટેસ્ટ ની રીતે ખાંડ નાખીને બનાવી શકો, વધારે બને, અને ગમે ત્યારે બનાવી શકાય, ઓછી સામગ્રી મા બની પણ જાય Nidhi Desai -
ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે. Bansi Chotaliya Chavda -
#ચોકલેટ કૂલ્ફી
# ઉનાળા ની વાનગીHello, frends, ઉનાળા ની સખત ગરમીમાં કૂલ, કૂલ ચોકલેટ કૂલ્ફી.બાળકોને બહાર ની કૂલ્ફી કે ice ક્રીમ આપવાને બદલે ઘરમાં જ બનાવીએ તો બાળકો ખુશ થાય અને હેલ્થ પણ જળવાય. Dharmista Anand -
ડ્રાયફ્રુટ ચોકલેટ(dry fruit chocolate recipe in Gujarati)
#CCCનાતાલ આવી રહી છે. નાના બાળકોમાં નાતાલની ઉજવણી, સાંતા કલોઝ, ચોકલેટ અને ભેટ સોગાદનું અનેરું મહત્વ હોય છે. આજે મેં ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે. Jigna Vaghela -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
આજે ચોકલેટ ડે છે... તો ચાલો ઠંડી ની સિઝન માં બધાનેહોટ ચોકલેટ પિવડાવું..😀મારી તો મોસ્ટ ફેવરિટ છે !...તમારી..? Sangita Vyas -
મિલ્ક પાઉડર બરફી
#RB6#WEEK6( મિલ્ક પાઉડર બનાવવામાં ખૂબ જ ઇઝી છે ગમે ત્યારે અચાનક ઘરે મહેમાન આવે અને બારેથી મીઠાઈ લાવવાનો ટાઈમ ના હોય તો ફટાફટ મિલ્ક પાઉડર બની જાય છે.) Rachana Sagala -
-
-
🌹મોરૈયાની બરફી🌹(dhara kitchen recipe)🌹
#દૂધ#જુનસ્ટાર🌹શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી મોરૈયાની બરફી🌹 Dhara Kiran Joshi -
કાજુ બદામ બાટી વિથ કેસર પિસ્તા સોસ
#દૂધ#જૂનસ્ટારએકદમ અલગ પ્રકાર ની ડિશ છે. બાટી સાથે સોસ સર્વ કર્યો છે. જેમાં ડીપ કરી ને ખાવાનું હોય છે. બેય કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફરાળ માં પણ ખાઈ શકાય છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (3)