માખણ માથી ઘી (Makhan Ghee Recipe In Gujarati)

Mer Anjali
Mer Anjali @meranjali

#mr

શેર કરો

ઘટકો

  1. દૂધ ની મલાઈ
  2. 2 ચમચા દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલા મા મલાઈ લઇ તેમાં બે ચમચા દહીં ઉમેરી ચલાવી અને થોડી વાર રહેવા દો.

  2. 2

    હવે ફરી થી થોડી વાર ચમચા વડે ચલાવો પછી માખણ છૂટું પડી જશે.

  3. 3

    માખણ છૂટું પડી જાય એટલે તેમાં પાણી નાખી છાસ બધી બીજા વાસણ મા કાઢી લો અને માખણ ને ગેસ પર તાવવા મૂકી દો.

  4. 4

    માખણ ને ગેસ પર ચમચા વડે દસ થી પંદર મિનિટ ચલાવો ઘી થઇ જશે.

  5. 5

    લો આપણું ઘી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mer Anjali
Mer Anjali @meranjali
પર

Top Search in

Similar Recipes