દેશી ઘી(desi ghee recipe in Gujarati)

Dhara Soni
Dhara Soni @cook_23317940

# માઇઇબુક
# પોસ્ટ ૩૦
ઘર નું ચોખ્ખું ઘી ખૂબ જ ગુણકારી છે તો હું મારા દીકરા માટે ઘર નું ઘી જ ઉપયોગ કરું છુ.

દેશી ઘી(desi ghee recipe in Gujarati)

# માઇઇબુક
# પોસ્ટ ૩૦
ઘર નું ચોખ્ખું ઘી ખૂબ જ ગુણકારી છે તો હું મારા દીકરા માટે ઘર નું ઘી જ ઉપયોગ કરું છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૮-૧૦ દિવસ ની ભેગી કરેલી ઘટ્ટ મલાઈ
  2. થોડી છાસ
  3. ટુકડા બરફ ના
  4. ઠંડું પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ભેગી કરેલી મલાઈ મા ૨-૩દીવસે છાશ ઉમેરવી...

  2. 2

    સવારે એક તપેલા માં ભેગી કરેલી મલાઈ કાઢી લેવી પછી બપોરે તેને બ્લેન્ડર વડે ઘોળવું.પછી તેમાં વધારે બરફ ના ટૂકડા નાખી રાખવા.

  3. 3

    સાંજે તેમાં બટર જેમ લચકો જામી જશે.

  4. 4

    પછી એ લચકા ને ઠંડા પાણીથી ધોઈ નાખો જેથી લચકો ખાટો ન લાગે...પછી બનેલા બટર ને ગેસ પર ગરમ કરવા મૂકી દો.

  5. 5

    ૨૫-૩૦ મીનીટ મીડીયમ ફલેમ પર રાખો.

  6. 6

    રેડી છે દેશી ઘી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Soni
Dhara Soni @cook_23317940
પર

Similar Recipes