ખજૂર બોલ

hetal patt
hetal patt @hetal189

#SV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ખજૂર
  2. ૧ ચમચો ધી
  3. ૧ વાટકો બદામ કાજુ અખરોટ પીસ્તા જીણા ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂર નાં બી કાઢી જીણા સુધારવા

  2. 2

    હવે એક કડાઈ માં ધી મૂકો. ધી ગરમ થાય એટલે તેમાં ખજૂર નાખો પછી ચમચા વડે હલાવતાં રહેવું અને થોડું મેશ કરવું.

  3. 3

    હવે ખજૂર સોફટ થાય અટલે એમાં મીકસ ડ્રાઇફ્ટ નાખો.૨-૩ મીનીટ સુધી મીકસ કરો.

  4. 4

    હવે તેમાંથી નાના નાના બોલ બનાવો.જો કોઈ ને ટોપરુ ભાવે તો તેમાં તૈયાર કરેલ બોલ રગદોડવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hetal patt
hetal patt @hetal189
પર

ટિપ્પણીઓ

Similar Recipes