મેથી ના મુઠીયા

Leena Mehta @DesiTadka26
શિયાળા ની એક ભાવતી વાનગી છે મેથી ના મુઠીયા. તેને ઊંધિયા માં કે દાણા મુઠીયા માં વપરાય છે.
મેથી ના મુઠીયા
શિયાળા ની એક ભાવતી વાનગી છે મેથી ના મુઠીયા. તેને ઊંધિયા માં કે દાણા મુઠીયા માં વપરાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં લોટ લઇ તેમાં મસાલા ને વાટેલા આકૃ-મરચા-લસણ ઉમેરો.
- 2
મેથી ની ભાજી ઉમેરો.
- 3
બેસન ને દહીં ઉમેરો. પાણી ઉમેરી ને લોટ બાંધી લેવો.
- 4
૩૦ મિનિટ માટે મૂકી રાખો
- 5
પછી તેમાં થી નાના મુઠીયા વાળી લો.
- 6
ધીમા તાપે ગરમ તેલ માં તળી લો.
- 7
૪-૫ દિવસ સુધી રાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના મુઠીયા
આ વાનગી મેથી ની ભાજી ને ચણા ના લોટ થી બનાવા માં આવે છે...બાફેલા અથવા તળેલા. ગુજરાતી માં મુઠી એટલે હથેળી ને વળી ને બનેલી મુઠી ...એનો આકાર લંબગોળ બને છે જે આંગળીયો થી બને છે...એટલેજ એનું નામ મુઠીયા. ગોળ મેથી ના મુઠીયા ઊંધિયું, પાપડી-મુઠીયા જેવા અનેક વાનગી માં વપરાતા હોય છે. મુઠીયા ની અનેક પ્રકાર ના બને છે જેમ કે દૂધી ના મુઠીયા, બાજરા-મેથી ના મુઠીયા, પાલક ના મુઠીયા...મુખ્ય સામગ્રી પાર વાનગી નું નામ આધાર રાખે છે...બધાજ મુઠીયા ની વાનગીઓ ગરમ આરોગતી હોય છે. અહીં અપને ઊંધિયા માં વપરાય એવા ગોળ મેથી ના મુઠીયા બનાવતા શીખીયે. Jasmin Motta _ #BeingMotta -
મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં મેથી પુષ્કળ પ્રમાણ માં હોય છે અને સાથે આપણે ઊંધિયા ની મેહફીલ પણ માણીયે છે..પરંતુ મેથી ના મુઠીયા વગર તો ઉંધીયું એકદમ ફિક્કું લાગે.મેથી ના મુઠીયા ઊંધિયા ની સાથે સાથે ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
મેથી ના મુઠીયા(Methi na muthiya recipe in gujarati)
મમ્મી ના ટેસ્ટ નુ.. આ મુઠીયા ઊંધિયા મા પણ નખાય jigna shah -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
કાચા પાકા મેથી ની ભાજી ના મુઠીયા (Kacha Paka Methi Bhaji Muthia Recipe In Gujarati)
કાચા - પાકા મેથી ની ભાજી ના મુઠીયા ધણા બધા શાક માં વપરાય છે. ઉંધીયુ , દાણા મુઠીયા , વાલોર મુઠીયા, સુરતી પાપડી મુઠીયા, રીંગણ મુઠીયા, એવી અઠળગ વેરાઇટી છે જેમાં શિયાળામાં લોકો મુઠીયા વાપરતા જ હોય છે. Bina Samir Telivala -
મેથી ના ઢેબરાં
#56bhog#Post33બાજરી ને ઘઉં ના લોટ માંથી મેથી ના ઢેબરાં બનાવાય છે. ફર્ક એટલોજ છે કે ઢેબરાં માં બાજરી વધારે પ્રમાણ માં હોઈ છે ને થેપલા માં ઘઉં નો લોટ વધારે પ્રમાણ માં હોઈ છે. Leena Mehta -
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
-
મેથી ના તળેલા મુઠીયા
#BR#methi ની bhaji#cookpadgujarati#cookpadindiaઆ તળેલા મુઠીયા ઊંધીયા માં નખાય છે તે તમને મનગમતા આકાર માં બનાવાય છે તે એમ જ પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
બીટ ના મુઠીયા
મુઠીયા એ ગુજરાતી ઓ ની પ્રખ્યાત વાનગી છે. સાધારણ પાને મુઠીયા દૂધી કે મેથી ના હોય છે...અહીં નવીનતા કરીયે છીએ બીટ સાથે. બીટ માંથી લોહ તત્વ ભરપૂર મળી રહે છે. Jasmin Motta _ #BeingMotta -
લીલવા મુઠીયા નું શાક(Lilva Muthiya Shaak Recipe in Gujarati)
#GA4 #week4 #gujaratiલીલવા મુઠીયા નું શાક એ એક પારંપરિક ગુજરાતી શાક છે. શિયાળા દરમિયાન લીલવા સરસ મળે છે, તો આ શાક બનાવી શકાય છે. જે ઊંધિયા ને ભળતો સ્વાદ ધરાવે છે. તેને પૂરી, રોટલી કે ભાખરી સાથે માણી શકાય છે. Bijal Thaker -
-
મેથી ના ફ્રાય મુઠીયા (Methi Fry Muthiya Recipe in Gujarati)
#GA4#week19# methi મેથી ના મુઠીયા ના વિવિધ રીતે ઉપયોગ કરી શકાય, ઉધિયા મા કે શાક.મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો.. Saroj Shah -
મુઠીયા ચાટ
#લીલી#ઇબુક૧#૧૦મુઠીયા એ ગુજરાતીઓનું માનીતું ફરસાણ તથા ભોજન નું વિકલ્પ છે. મુઠીયા ને બાફી ને તેલ સાથે, અથવા વધારી ને ચટણી, સોસ સાથે ખાતા હોઈએ છે. આજે મેં એ મુઠીયા ની ચાટ બનાવી છે અને મેથી ભાજી ના અને મિક્સ લોટ ના મુઠીયા બનાવ્યા છે. Deepa Rupani -
મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#BR મેથી મુઠીયા (બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
મેથી ના ચમચમીયા (Methi Chamchamiya Recipe In Gujarati)
#GA4 #Week19 આ વાનગી ખાસ શિયાળા માં જ ખાવા ની હોઇ છે. અને આ હેલ્થી પણ ખુબ છે કેમ આમા બાજરો, મેથી ની ભાજી, વગેરે છે.krupa sangani
-
મેથી-રાઈસ ડોનટ્સ
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeશિયાળા માં મેથી નો ઉપયોગ કરવાનો એક વધુ અખતરો.🙂 જેટલી બને તેટલી મેથી વધુ વપરાય એ જ મારો હેતુ. આજે મેં એકદમ પૌષ્ટિક અને જલ્દી બને તેવી વાનગી બનાવી છે જે સાંજ ની છોટી ભૂખ માટે ઉત્તમ છે. Deepa Rupani -
મેથી ની ભાજી ના મૂઠિયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RB1 મેથી ની ભાજી ના મૂઠિયાં શિયાળા માં ખાવાની સૌથી વધુ મજા આવે છે .મેથીની ભાજી ખાવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.લીલી મેથી ને ફાઈબર ની સ્તોત્ર માનવામાં આવે છે...મૂઠિયાં નાના મોટા સૌ ની સૌથી પ્રિય વાનગી છે.. Nidhi Vyas -
મેથી ના મુઠિયાં (Methi Muthia Recipe In Gujarati)
#MS#cookoadindia#cookoadgujarati#મકરસંક્રાંતિ રેસિપી ચેલેન્જઉત્તરાયણ પર્વ માં ઊંધિયું બને અને ઊંધિયા માં આ મેથી નાં મુઠિયાં બનાવવામા આવે .ઊંધિયા માં પણ ચાલે અને નાસ્તા માં પણ ભાવે. सोनल जयेश सुथार -
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#મેથી#મેથી ના મુઠીયા thakkarmansi -
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ને મુઠીયા તો બહુ ભાવે તેની સાથે ચા બહુ જ સરસ લાગે છે. નાસ્તા માં કે રાત ના ડિનર માં સરસ લાગે છે. મેં ખુબ હેલ્થી બનાવ્યા છે.3-4 લોટ ભેગા કરી બનાવ્યા છે. Arpita Shah -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
મેથી મકાઈ ના મુઠીયા(Methi makai na Muthiya recipe in Gujarati)
#સુપરશેફ2 #પોસ્ટ 2 #માઇઇબુક #પોસ્ટ 22વરસાદી વાતાવરણ માં ચા ,કોફી સાથે ગરમ ગરમ મેથી ના મુઠીયા તે પણ મકાઈ ના લોટ માં બનાવેલા હોય તો સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક ... Kshama Himesh Upadhyay -
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
મેથી ના મુઠીયા (Methi na muthiya recipe in gujarati)
#GA4#Week 19.#Methi#post 5.Recipe no 168.લીલા શાકભાજી ની સિઝન છે. અને તેમાં મેથી બહુ જ સરસ આવે છે. અને ઠંડીમાં મેથી ખાવી બહુ જ સારી. અને મેથી ની વેરાઈટી પણ ખૂબ જ બને છે. મેં આજે મેથીના મુઠીયા બનાવ્યા છે. જે ફરસા અને ટેસ્ટ માં બહુ જ સરસ બને છે. આ મેથીના મુઠીયા ઊંધિયા માં પણ નાખી શકાય છે. આ મુઠીયા બનાવીને એરટાઇટ ડબામાં ફ્રીજમાં દસથી પંદર દિવસ. તથા ડીપ ફ્રીજ માં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Jyoti Shah -
મેથી ના ફૂલવડા (Methi Fulvada Recipe In Gujarati)
શિયાળા માં તાજી મેથી ખાવા ની મજા જ અલગ છે. મેથી સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આપડે ગુજરાતી લોકો મેથી ની ઘણી વાનગી બનાવે છે જેમાંની એક ફૂલવડા બધા ના મનપસંદ હોઈ છે. ગરમા ગરમ ફૂલવડા ખાવા ની મજા શિયાળા ની ઠંડી માં આવે છે.#GA4 #Week19 #methi #મેથી ના ફૂલવડા Archana99 Punjani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145084
ટિપ્પણીઓ