મુઠીયા ચાટ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#લીલી
#ઇબુક૧
#૧૦

મુઠીયા એ ગુજરાતીઓનું માનીતું ફરસાણ તથા ભોજન નું વિકલ્પ છે. મુઠીયા ને બાફી ને તેલ સાથે, અથવા વધારી ને ચટણી, સોસ સાથે ખાતા હોઈએ છે. આજે મેં એ મુઠીયા ની ચાટ બનાવી છે અને મેથી ભાજી ના અને મિક્સ લોટ ના મુઠીયા બનાવ્યા છે.

મુઠીયા ચાટ

#લીલી
#ઇબુક૧
#૧૦

મુઠીયા એ ગુજરાતીઓનું માનીતું ફરસાણ તથા ભોજન નું વિકલ્પ છે. મુઠીયા ને બાફી ને તેલ સાથે, અથવા વધારી ને ચટણી, સોસ સાથે ખાતા હોઈએ છે. આજે મેં એ મુઠીયા ની ચાટ બનાવી છે અને મેથી ભાજી ના અને મિક્સ લોટ ના મુઠીયા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. મુઠીયા માટે:
  2. 1 કપઘઉં નો જાડો લોટ
  3. 1/2 કપપીળી મકાઈ નો લોટ
  4. 1/4 કપજુવાર નો લોટ
  5. 1/4 કપચણા નો લોટ
  6. 1/4 કપહાંડવા ઢોકળા લોટ (વૈકલ્પિક)
  7. 4ચમચા તેલ
  8. 2ચમચા વાટેલા મરચાં
  9. 1 ચમચીખાંડ (વૈકલ્પિક)
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2 ચમચીકુકિંગ સોડા
  12. 1લીંબુ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1 કપઝીણી સુધારેલી મેથી ભાજી
  15. ચાટ માટે:
  16. 2 કપવલોવેલું દહીં
  17. 1 કપખજૂર આમલી ચટણી
  18. 1/2 કપકોથમીર ફુદીના ચટણી
  19. 1/4 કપપાતળી કરેલી લસણ ની ચટણી
  20. 1ઝીણી સુધારેલી ડુંગળી
  21. 1/2 કપઝીણી સુધારેલી કોથમીર
  22. 1 કપઝીણી સેવ
  23. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મુઠીયા માટે : બધા લોટ ભેગા કરી તેમાં મીઠું, હળદર, ખાંડ અને તેલ નાખી ચોળી લો. મેથી માં સોડા નાખી ઉપર લિબુ નો રસ નાખો અને પછી ચોળી લો. હવે લોટ,મેથી અને લીલા મરચાં નાખી ને નરમ લોટ તૈયાર કરી લો.

  2. 2

    હવે ભીના હાથ કરી તેમાં થી મુઠીયા બનાવી વરાળ માં બાફી લો. એકદમ ઠંડા થઈ જાય પછી ટુકડા કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes