થેપલા કેસેડીયા

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

#winter
Fusion recipe
Maxican Thepla Quesadilla
post-4

થેપલા કેસેડીયા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#winter
Fusion recipe
Maxican Thepla Quesadilla
post-4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧ જુડીસમારેલી મેથી
  3. ૧ ચમચોતલ
  4. મરચા
  5. ૧ ચમચીવાટેલા આદુ મરચાં
  6. ૪ કળીલસણ
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીલાલ મરચાં ની ભૂકી
  9. ૧ ચમચોતેલ
  10. સ્વાદાનુસારમીઠું
  11. ૧/૨ કપદહીં
  12. ભરવા માટે
  13. ૧ ચમચોતેલ
  14. ૧/૪ કપભોલર મરચાં
  15. ૩ ચમચાબાફેલી મકાઈ
  16. ૧/૨ કપબાફેલા રાજમા
  17. સ્વાદાનુસારમીઠું
  18. ૧ ચમચોલાલ મરચાં ની ભૂકી
  19. ૧/૨ ચમચોખાંડ
  20. ૧ ચમચોલાલ સૌસ
  21. ૧/૨ કપછીણેલું પનીર
  22. ૧ કયુબછીણેલી ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં ઘઉં નો લોટ, મેથી, મીઠું, હળદર, લાલ મરચાં ની ભૂકી, તલ ને તેલ નાખી ને લોટ બાંધી લેવો

  2. 2

    તેલ ગરમ કરી ને તેમાં ભોલર મારવહા ૨૦ સેકન્ડ માટે સાંતળો

  3. 3

    તેમાં રાજમા ઉમેરી ને ૧ મીનિટ સાંતળી લો, પછી મીઠું, ખાંડ, લાલ સૌસ, લાલ મરચાં ની ભૂકી નાખી ને પાણી સોસ્વાય જય ત્યાં સુધી રાંધી લેવું

  4. 4

    લોટ ને તેલ નું ટીપું મૂકી ને થોડો મસળી લો. તાવી ને ગરમ કરવા મુકો

  5. 5

    થેપલા વણી ને બંને બાજુ તેલ ચોપડી ને બરાબર શેકી લો.

  6. 6

    કવેસેદિલા બનાવ માટે મિશ્રણ ને થેપલા પર પાથરો ને ઉપર ચીઝ ખમણો. તેને બીજા થેપલા થઈ ઢાંકી દેવું

  7. 7

    પાછું આ કવેસેડીલા ને ગરમ તાવી પર શેલવા મુકો. બંને બાજુ બરાબર શેકી લો

  8. 8

    હવે તેના કટકા કરી ને ગરમ પીરસો

  9. 9

    થેપલા બનાવા માટે-લોટ ના સરખા લુઆ કરી અટામણ સાથે ગોળ વણી લો.

  10. 10

    આનંદ ઉઠાવો

  11. 11

    આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajeshree Shah (Homechef), Gujarat
પર
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

ટિપ્પણીઓ

Similar Recipes