મગ મેથી કોર્ન વેજ કોફતા

#હેલ્થી
#goldenapron
1st Week recipe
#india
post 1
મગ મેથી કોર્ન વેજ કોફતા
#હેલ્થી
#goldenapron
1st Week recipe
#india
post 1
રાંધવાની સૂચનાઓ
- 1
સવ થી પહેલા એક મોટા બાઉલમાં માં મગ મેથી કોન વેજીટેબલ આદુ મરચા લસણ ની પેસ્ટ હળદર ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું અને ચણા નો લોટ મોણ નું તેલ નાખી ને થોડા પાણી થી મુઠીયા જેવો લોટ બાંધવો
- 2
હવે એ લોટ માંથી નાના નાના કોફતા બનાવી ને એક કડાઈ મા પાણી મૂકી ને એ કોફતા બાફી લેવા
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આદુ મરચાની લસણ ની પેસ્ટ નાખી ને સાતડો પછી તેમાં કાંદા ની પ્યુરી નાખો અને ૫ મિનિટ સુધી સાંતળો પછી એમાં ટામેટાં ની પ્યુરી નાખી ને ૨ મિનિટ સાંતળો તેલ છૂટું પડે એટલે એમાં લાલ મરચું હળદર મીઠું કિચન કિંગ મસાલો નાખી ને ૧ મિનિટ સાતડો પછી પાણી નાખી ને ગ્રેવી ત્યાર કરો
- 4
હવે એ ગ્રેવી મા કોફતા નાખી ને ૨ મિનિટ ઉકાળો બાઉલ મા લઈ ને ઉપર થી કાંદા અને કોથમરથી સજાવો પરોઠા કે નાન સાથે સર્વ કરો
- 5
કોફતા ને બાફવા ના હોય તો તળી પણ શકાય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા
#indiapost5#goldenapron5 week recipeવરસાદ આવે એટલે ભજીયા પેલા યાદ આવે આજ હું લાવી છું મીક્સ ભજીયા Jyoti Ramparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલખ કોનૅ બિરયાની
પાલખ કોનૅ બિરયાની એકદમ જલ્દીથી બની જાય છે સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે#goldenapron#post 9 Devi Amlani -
-
કોર્ન પાલક બિરયાની
#હેલ્થી #indiaકોર્ન અને પાલકથી બનતી હેલ્ધી અને ટેસ્ટી બિરયાની. Nigam Thakkar Recipes -
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
મિક્ષ. વેજ ફાડા ખીચડી
#કૂકર #indiaવિવિધ પ્રકારના શાકભાજી તથા ઘઉંના ફાડામાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્થી ખીચડી. Nigam Thakkar Recipes -
-
More Recipes
ટિપ્પણીઓ