રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ને વીણી ને તેના દાણા કાઢી લો.
- 2
તેને અધકચરું વાટી લો
- 3
કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ ઉમેરો.
- 4
તતડે એટલે તેમાં વાટેલા આદુ-મરચા ને વાટેલી તુવેર ઉમેરી ને સાંતળી લો.
- 5
હવે તેમાં મીઠું ને સોડા નાખી ને હલાવી લો. ઢાંકણું ઢાંકી ને ચઢવા દો
- 6
વચ્ચે એકાદ વાર હલાવું
- 7
થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો, તજ લવિંગ નો ભુકો, લીંબુ નો રસ ને ખાંડ ઉમેરી ને હલાવી લો.
- 8
કોથમીર ઉમેરી ને હલાવો
- 9
પુરણ તૈયાર છે. તેને ઠંડુ પડવા દો.
- 10
તેના ગોળા વાળી લો.
- 11
મેંદો, મીઠું, તેલ ને પાણી થી લોટ બાંધી લો. તેને ૧૫ મિનિટ માટે મૂકી દો.
- 12
તેના નાના લુઆ કરી ને દબાવી દો
- 13
પુરી વણી ને વચ્ચે પૂરણ મુકો.
- 14
પુરી ને બંધ કરી લો. બંધ કરતા ઉપર વધારા નો લોટ કાઢી લેવો.
- 15
આ રીતે બધી કચોરી બનાવી લો.
- 16
ગરમ તેલ માં તળી ને લીલી કોથમીર ની ચટણી ને મીઠી ખજૂર-આંબલી ની ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR9Week9#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
-
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #lilvakaxhori #winterkachori #Haretooverdanekikachori #us Bela Doshi -
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
કચોરી નુ નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે Jenny Shah -
-
-
લીલવા ની કચોરી
#goldenapron3#week1#Snack#ઇબુક૧#૨૦શિયાળા માં લીલવા એટલે કે તુવેર દાણા ખૂબ સરસ મળે છે. તેની જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં પણ કચોરી એ ગુજરાતનો ખુબ જ ફેમસ ફરસાણ છે.ખાસ કરી ને ઉત્તરાયણ ના પર્વ માં લોકો આની મજા લે છે. આને ઘરે બનાવવું ખુબ સરળ છે.તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. Chhaya Panchal -
-
-
-
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
-
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ