લીલવા ની કચોરી

Parul Patel
Parul Patel @Parul_25

#ફર્સ્ટ૩૧
#ગુજરાતી

ગુજરાતી ફરસાણ.

લીલવા ની કચોરી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફર્સ્ટ૩૧
#ગુજરાતી

ગુજરાતી ફરસાણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.30 કલાક
૫ વ્યક્તિ
  1. 1.25 કિલોલિલવા
  2. 100 ગ્રામલીલા મરચા
  3. 100 ગ્રામલીલું લસન
  4. 2 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 50 ગ્રામકોથમીર
  6. 2મોટા ચમચા તેલ
  7. 1/2 ચમચીહિંગ
  8. 1 ચમચીહળદર
  9. 4 ચમચીખાંડ
  10. 1લીંબુ નો રસ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 500 ગ્રામમેન્ડો
  13. 2 ચમચીસોજી
  14. 1/2 કપતેલ મોંન માટે
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

1.30 કલાક
  1. 1

    લીલવા ને ચિલી કટર માં કટ કરવા. તેલ ગરમ કરવું તેમાં હિંગ, હળદર અને લીલા મરચા નાખવા. પછી લીલું લસન અને આદુ નાંખવું. પછી લીલવા નાખવા. ધીમાં તાપ એ શેકવું. પછી મીઠું, ખાંડ અને લીંબુ નો રસ નાખી દેવો. માવો ઠંડો કરવો.

  2. 2

    મેન્ડો અને સોજી લઇ તેમાં મીઠું અને તૅલ નાખી ભાખરી જેવો કઠન લોટ બાંધવો.

  3. 3

    લોટ લઇ પુરી વાણી લેવી. તેમાં માવો ભરી પોટલી વાળી લેવી. તેલ માં ધીમાં તાપ એ તલવું. ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes