લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મર્ચી કટર માં તુવેર ના દાણા ને પીસી લો. હવે એક તાવડીમાં તેલ મુકો. તેમાં રાઈ અને તલ મુકો. રાઈ અને તલ તતડે એટલે એમાં તુવેરના પીસેલા દાણા નાખો. હવે એમાં મીઠુ નાખીને ચડવા દો.
- 2
પૂરણ ને ચઢતા લગભગ 20 મિનિટ લાગે. પૂરણ ચઢી જાય એટલે એમાં વાટેલું લીલું મરચું, વાટેલા તજ લવીંગ, ખાંડ અને લીંબુ ની રસ નાખીને હલાવવું. તો તૈયાર છે કાચોરીનું પૂરણ.
- 3
હવે લોટ બાંધવો. મેંદો મીઠુ ને મોણ નાખીને લોટ બાંધો. હવે પૂરી જેવી વણી ને વચ્ચે કાચોરીનો માવો ભરીને તેની ડિઝાઇન કરી લો.
- 4
હવે કચોરી તૈયાર થઇ જાય ત્યાં સુધી તેલ ની તાવડી મુકો. તેલ ગરમ થાય એટલે એમાં કચોરી નાખી લો. તેને ધીમા તાપે બદમી કલર ની થાય પછી તેને કાઢવી. ક્રિસ્પી કરવી. તો તૈયાર છે લીલવાની કચોરી. તેને સર્વિન્ગ પ્લેટ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
-
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
Cookpad midweek chellange#MW3#friedRecipe name :lilva kachori આ કચોરી મા લીલી તુવેર ઉપયોગ કયૉ છે જે પૉટીનરીચછે એમા મે લીલા લસણ નો પણ ઉપયોગ કયૉ છે જે રોગ પ્રતિકારક શકતા વધારે છે Rita Gajjar -
લીલવાની કચોરી(lLilva Ni kachori recipe in gujarati)
#ફટાફટલીલવાની કચોરી એ એક પ્રકાર નું ફરસાણ જ છે મને તો ગરમ કરતા વધારે ઠંડી ભાવે છે દૂધ અને ટામેટા કેચપ સાથે. 😋 Swara Parikh -
-
-
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
-
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR9Week9#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેર#ચીલી- લીલા મરચાશિયાળામાં તો ગૃહિણીઓ આખો દિવસ Busy Busy ...વિવિધ લીલા શાકભાજી ,દાણા આ બધાાની ખરીદી કરો પછી તેને ફોલો, ચુંટો... અને પછી અવનવી વાનગીઓ બનાવી મજા કરો..લીલવા એટલે તુવેરો... મિત્રો અત્યારે શિયાળાની સિઝન માં મારા ઘરમાં તો લીલવાની કચોરી બની ગઈ તમે બનાવી કે નહી?Apeksha Shah(Jain Recipes)
-
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WDગુજરાત માં લિલવાની કચોરી એ એક પરંપરાગત કચોરી છે. જે દરેક ઘર માં શિયાળો આવતાં બનતી જ હોય છે.આજે woman's day ના દિવસે હું આ રેસીપી એકતા બેન ને અર્પણ કરુ છું. તેમને cookpad વિશે ઘણી બધી માહિતી આપી છે અને તેમના માર્ગદર્શન હેઠળ ઘણી બધી માહિતી શેર પણ કરી છે. Thank you ektaben, poonamben n dishaben. Komal Doshi -
-
-
-
-
-
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#SQ#Cookpad gujaratiશિયાળામાં ગુજરાતી લોકોના ઘરમાં બનતી અને બધાને ભાવતી રેસીપી છે Arpana Gandhi -
-
તુવેરની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuver#post1કચોરી લીલી તુવેર હવે તો બારેમાસ મળે પણ શિયાળા ની સીઝન માં તાજી તુવેર ની સુગંધ થી જ લેવા નુ મન થાય. આજે મેં લીલી તુવેર ની કચોરી બનાવી છે. જેને દીકરી ની ઈચ્છા થી ઘૂઘરા નો શેઈપ આપ્યો છે. Minaxi Rohit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15897404
ટિપ્પણીઓ (2)