લીલવા ની કચોરી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુવેરના દાણા ને સરખા ધોઈ ને સાફ કરી ને ક્રશ કરી દો. બટાકા ને બાફી ને છાલ ઉતારી દો. અને લસણ મરચું આદુ ક્રશ કરી લો. વરિયાળી અને તલ પણ સાથે લઈ લો.
- 2
હવે બટાકા ને છીણી દો જેથી મસાલા માં બરાબર ભડી જાય.હવે એક કડાઈ માં તેલ લઇ ને ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ ક્રશ કરેલા લસણ મરચાં આદુ ની પેસ્ટ અને તલ વરિયાળી નાખી પછી તરત જ ક્રશ કરેલા તુવેર દાણા ઉમેરી દો.
- 3
પછી તેમાં બધા મસાલા ઉમેરો. છેલ્લે લીંબુ ખાંડ ઉમેરો. લીંબુ ઉમેરવાથી ટેસ્ટ અને કલર બન્ને ખુબ સરસ થાય છે. અને છેલ્લે તેમાં 1 ચમચી ઘી ઉમેરો. આ મારું સિક્રેટ ઇન્ગ્રીદિયેન્ટ છે.જેના થી મસાલો એકદમ જોઇન્ટ રહે છે.હવે મસાલા ને ઠંડો થવા બાજુ માં મૂકો.
- 4
હવે બધા લોટ લઈ તેમાં મીઠું અજમો અને તેલ નાખી ને પરોઠા જેવો લોટ બાંધો. તેમાં થી નાનું પૂરી જેવું ગુલ્લુ લઈ ને નાની પૂરી વણો અને વચ્ચે મસાલા નું સ્ટફિંગ મૂકી ને ફરતે પાણી વાળી આંગળી ફેરવો અને બધી બાજુ ચપટી લઈ ને કચોરી તૈયાર કરો.
- 5
તૈયાર કરેલી કચોરી ને મીડિયમ ગરમ તેલ માં તળી લો
- 6
ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લઈ ને સોસ અને મીઠું ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
-
-
લીલવા ની કચોરી
લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એક ફરસાણ છે.#શિયાળા Prerna Desai -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલવા ની કચોરી Ketki Dave -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#MW3 શિયાળાની શરૂઆત થાય ત્યારે માર્કેટ માં લીલી તુવેર મળવા માંડે છે આ લીલી તુવેર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી એટલે તેમાં થી મેં આજ લીલવા કચોરી બનાવી છે જે એકદમ સરળ અને ખુબ જ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
લીલવા અને બટાકા ની કચોરી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. Reena parikh -
લીલવા કચોરી
#ઇબુક૧#૩૫#લીલવા કચોરી શિયાળામાં લીલોતરી શાક ભાજી મળી શકે નવી નવી વાનગીઓ બનાવી શકાય છે તો ચાલો આજે હું લાવી છું લીલવા કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#PSઆ કચોરી લીલવા એટલે કે લીલી તુવેર અને લીલા વટાણા માંથી બનાવવા માં આવે છે. શિયાળા માં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે. ચટપટું ખાવા ના શોખીન લોકો માટે આ એક પરફેક્ટ ડિશ છે. Shraddha Patel -
લીલવા કચોરી(Lilva Kachori Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં દરેક શાકભાજી ખૂબ જ સરસ મળે છે.એમાં પણ લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે. તુવેરના દાણાને લીલવા કહેવાય છે. લીલવાની વાત કરીએ ત્યારે એની કચોરી ખાસ યાદ આવે. આજે કચોરી બનાવી છે. એની રીત બતાવું છું.#MW3 Vibha Mahendra Champaneri -
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#RC4#લીલી રેસીપી#week4#રેંબો રેસિપીલીલવા ની કચોરી મારા મિસ્ટર ને બહુ ભાવે જ્યાં સુધી તુવેર આવે ત્યાં સુધી અમારે લગભગ કેટલી વખત બની જાય છે છેલ્લે સ્ટોર પણ કરી ને ઠંડી ની સીઝન માં પણ બનાવીએ તો આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
લીલવા ના ઘૂઘરા(Lilva na ghughra recipe in Gujarati)
#MW3#ફ્રાઇડ#લીલવાના ઘૂઘરાશિયાળો આવે એટલે લીલાં શાકભાજી ની સીઝન આવી જાય.અને એમાં પણ દાણા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે.મે અહીંયા તુવેરના ના દાણા નો ઉપયોગ કરીને લીલવા ઘૂઘરા(કચોરી) બનાવ્યા છે. Jagruti Chauhan -
તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
#GA4#week13#Tuver#cookpadindia લીલ્વા ની કચોરી તાજા તુવેર ના દાણા થી બનેલો એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. આ તાજી તુવેર કઠોળને ગુજરાતી ભાષામાં લીલ્વા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલ્વા કચોરી રેસીપી તમને ક્રિસ્પી પોપડો અને નરમ, અંદર થી થોડું મસાલેદાર, મીઠો અને તીખો બધો સ્વાદ આપે છે ..શિયાળા માં અધરક મળતી તુવેર ના દાણા માંથી કચોરી સિવાય પણ ખીચડી , પરોઠા બધું બનાવી શકાય છે તો આપને પણ ગરમ ગરમ ખાવામાં મજા આવતી આ વિન્ટર રેસિપી જોયે... Twinkal Kalpesh Kabrawala -
તુવેરદાણા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuverદાણા ની સિઝન શરૂ થાય એટલે કચોરી,ઉંધીયું,ઢોકળી,પરોઠા,ખીચડી વગેરે રેસીપી બનાવાય છે,અહી કચોરી ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi
More Recipes
ટિપ્પણીઓ