સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#NFR
#cookpad_guj
#cookpadindia
ભારત નું પ્રચલિત ચાટ ની શરૂઆત મુંબઇ, મહારાષ્ટ્ર થી થઈ હતી. સ્ટ્રીટ ફૂડ ની સાથે સાથે સેવપૂરી રેસ્ટોરન્ટમાં પણ પીરસાય છે. ગરમી માં આમ પણ ભારે ભોજન ખાવાની અને બનાવા ની ઈચ્છા થતી નથી ત્યારે ચાટ એ ઉત્તમ વિકલ્પ રહે છે.

સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)

#NFR
#cookpad_guj
#cookpadindia
ભારત નું પ્રચલિત ચાટ ની શરૂઆત મુંબઇ, મહારાષ્ટ્ર થી થઈ હતી. સ્ટ્રીટ ફૂડ ની સાથે સાથે સેવપૂરી રેસ્ટોરન્ટમાં પણ પીરસાય છે. ગરમી માં આમ પણ ભારે ભોજન ખાવાની અને બનાવા ની ઈચ્છા થતી નથી ત્યારે ચાટ એ ઉત્તમ વિકલ્પ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 24 નંગ પૂરી/પાપડી
  2. 2 કપસેવ
  3. 1 કપબાફી ને મસડેલાં બટાકા (લાલ મરચું-મીઠું નાખેલા)
  4. 1/4 કપલસણ ની ચટણી
  5. 1/2 કપકોથમીરથી ચટણી
  6. 3/4 કપખજૂર આંબલી ની ચટણી
  7. 2ઝીણી સુધારેલી ડુંગળી
  8. 1/4 કપઝીણી સુધારેલી કોથમીર
  9. છાંટવા માટે ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પૂરી ને પ્લેટ માં ગોઠવો. બધી પૂરી પર થોડા બટાકા મુકો.

  2. 2

    હવે તમારા સ્વાદ પ્રમાણે ત્રણેય ચટણી ઉમેરો.

  3. 3

    ડુંગળી પણ નાખો અને થોડો ચાટ મસાલો ભભરાવો.

  4. 4

    છેલ્લે સેવ નાખો અને થોડો ચાટ મસાલો ભભરાવો. કોથમીર થી સજાવો.

  5. 5

    તરત જ ખાઓ અને ખવડાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes