ચીઝ પનીર વેઝીટેબલ પરાઠા

Aachal Jadeja @cook_12337144
આ પરાઠા મે મિકસ શાકભાજી ,પનીર, ચિઝ નાખી બનાવ્યા છેજે ખુબ ગુણકારી છે,નાના મોટા બધા ને ભાવશે તમે પણ બનાવો.
ચીઝ પનીર વેઝીટેબલ પરાઠા
આ પરાઠા મે મિકસ શાકભાજી ,પનીર, ચિઝ નાખી બનાવ્યા છેજે ખુબ ગુણકારી છે,નાના મોટા બધા ને ભાવશે તમે પણ બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કપ ઘંઉ ના લોટ માં મીઠું, પાણી નાખી બાન્ધી લો.
- 2
કોબી, ગાજર,બીટ,આદુ,લસણ, મીઠું, ચાટ મસાલો, કેપ્સિકમ,ચીઝ,પનીર નાખી મિકસ કરી લો
- 3
રોટલી વણી વચ્ચે મિકસ કરેલ બોલ મુકો,પનીર ખમણેલુ નાખો.
- 4
ફોલ્ડ કરી વણી લો
- 5
તવો ગરમ કરી,બટર લગાવી,બન્ને બાજુ શેકી લો
- 6
ગરમાગરમ પીરસો,પનીર -ચીઝ સ્પરેબ કરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચરત્ન પરાઠા
આ મારી ઈનોવેટીવ રેસિપી છે, બધા ને આલુ પરાઠા તો ભાવતા જ હોય, તેમાં ૫ અલગ પ્રકારના લોટ,અને શાકભાજી નાખી ને બનાવ્યા છેજે બાળકો માટે ટીફીન માટે પણ બનાવી શકાય. તમે પણ બનાવી જુઓ અને કહો કેવા લાગ્યા???☺Aachal Jadeja
-
ત્રિરંગી હેલ્ધી પરાઠા#પરાઠા
આ પરાઠા મે કઠોળ ,કોથમીર, ફુદીનો, મરચાં થી બનાવ્યા છે, બાળકો ના ટિફિન માટે પણ બનાવી શકાય, રંગ બે રંગી છે એટલે બાળકો જરૂર ખાશે.Aachal Jadeja
-
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindiaઆ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે. Kiran Jataniya -
ચીઝ પનીર પરાઠા
#goldenapron3#week-2#પનીર , ચીઝ , મેંદો#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા. જે તમે ટીફીન માં પણ આપી શકો. બાળકો અને વડીલો સૌને પસંદ પડે તેવો નાસ્તો. Dimpal Patel -
પીઝા પરાઠા
આ પીઝા નુ હેલ્ધી વજૅન છે ,જે મેં ધંઉ ના લોટ માં થી બનાવી તેમા શાકભાજી અને ચિઝ નો ઉપયોગ કરી બનાવ્યા છે ,જે બાળકો ને ટિફિન માટે બનાવી શકાયAachal Jadeja
-
લીમડા અને ટોપરા ના તલ વાળા પરાઠા
લીમડાના પાન ખૂબ ગુણકારી હોય છે, આ પરાઠા માં ટોપરૂ અને તલ નો ઉપયોગ કરી બનાવAachal Jadeja
-
મિકસ ફલોર હેલ્ધિબીટ ફલાવર પરાઠા
બાળકો ને હેલ્ધી વાનગી ખવડાવી ખુબ કઠિન કામ છે ,જો તેમને મનગમતા આકાર માં બનાવી દેશુ તો તરત જ ખાઇ લેશે. આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે, ગુણો થી ભરપૂર બીટ હિમોગ્લોબીન વધારવા ખુબ જ ઉપયોગી છેAachal Jadeja
-
ઇટાલિયન પરાઠા
#tasteofgujart#ફુયુઝનવીકઆ રેસીપી માં મે ઇન્ડિયન પરાઠા ને ઇટાલિયન ટચ આપ્યો છે. તેમાં મે પિત્ઝા માં યુસ થતાં સ્ટફિંગ થી બનાવ્યા છે. આશા છે તમને પસંદ આવશે. Khyati Viral Pandya -
ટોમેટો વેજ પનીર પરાઠા
ટોમેટો લેયર સાથે વેજીસ અને પનીર નું કોમ્બિનેશન છે આ પરાઠા માં. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. આમાં જે લોટ બાંધ્યો છે તેના સ્ટફિંગ નાં ભરીએ તો ટોમેટો પ્લેન પરાઠા પણ બહુ સરસ લાગે છે. Disha Prashant Chavda -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
બીટ પનીર ના લાડુ
બાળકો ને પનીર ખુબજ ભાવે પણ બીટ નહી મે આજે આ પનીર ને બીટ સાથે મિકસ કરી ને તેના લાડુ બનાવીયા છે જે ખુબ જ ટેસ્ટી,હેલદી,છે#માઇઇબુક#સુપરસેફચેલેન૩ Minaxi Bhatt -
ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી
#મિલ્કીપનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે... Radhika Nirav Trivedi -
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
પનીર પરાઠા (Paneer Paratha recipe in gujarati)
પનીર પરાઠા ખુબ જ સરળતાથી બની જાય એવા ટેસ્ટી પરાઠા છે. સરળતાથી મળી જાય એવી સામગ્રી લીધી છે. Shreya Jaimin Desai -
મસાલા ખિચડી ચાટ
#ચાટDedicate to my dearest friend @purvi patelઆ કોન્ટેસ્ટ માં લખ્યું હતું હેલ્થી રેસિપી ,તો મે બનાવી હેલ્ધી ખીચડી ની ચાટ ,આ વાનગી માં મે અલગ અલગ દાળ ,ચોખા નો ઉપયોગ કર્યો તેમાં વિવિધ શાકભાજી નાખી ખિચડી બનાવી અને તેની ચાટ બનાવી નાખી, બાળકો ને શાકભાજી, દાળ,ભાત આમ તો ભાવે નહિ પરંતુ તમે આવી રીતે બનાવી આપશો તો જરૂર ખાશે.Aachal Jadeja
-
-
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
પનીર-ચીઝ પરાઠા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનહું લઈ ને આવી છું હેલ્ધી પરાઠા જે લચ-ડિનર અને બે્કફાસ્ટ મા ગમે ત્યારે તમે બનાવી શકો Prerita Shah -
મિક્સ વેજ પરાઠા (Mix Veg Paratha Recipe in Gujarati)
#AM4જેના ઘરમાં નાના બાળક હોય અને જે બધા શાકભાજી ના ખાતા હોય તો આ એક હેલ્થી ને ટેસ્ટી ઓપ્શન છે અને સાથે પનીર ને ચીઝ ના લીધે નાના બાળક ને ભાવશે પણ ખરા.તમે બધા આ રેસિપી જરૂરથી ટ્રાઈ કરજો . Jinkal Sinha -
ડબલ ટ્રબલ સેન્ડવીચ(double trouble sandwich recipe in gujarati)
#ઓગસ્ટ#ચટપટું#cookpadindia#cookpadgujratiઆપડે સાદી સેન્ડવીચ તો બહુ ખાધી આજે કંઇક નવી ટ્રાય કરીએ .નાના મોટાં બધા ને ખુબ જ ભાવશે. Hema Kamdar -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
આલુ પનીર પરાઠા
#પરાઠાથેપલાઆલુ પરાઠા તો બધા બનાવે જ છે . અને બાળકો ,તથા,વૃદ્ધ હોઈ કે નાના મોટા સૌ ને ભાવે છે .આમ થોડું પનીર નાખી ને વધારે હેલ્થી બનાવ્યા છે. Krishna Kholiya -
વેજ.પનીર સેન્ડવિચ (Veg Paneer Sandwich Recipe In Gujarati)
#GA4#Week3આજે મેં વેજ.પનીર સેન્ડવિચ બનાવી છે.જે તમને બધા ને બવ ભાવશે. charmi jobanputra -
વેજ પનીર ચીઝ પરાઠા (Veg Paneer Cheese Paratha Recipe In Gujarati)
#ડીનર હેલ્ધી, સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા હોય તો, આ પરાઠા ખાવા હોય તો, લંચબોક્સ મા પણ ચાલે, નાના બાળકો ને વેજ ખાતા કરવા માટે પણ આ પરાઠા બનાવી શકાય, ગાજર, ફણસી, વેજ પણ નાખી શકાય, આ પરાઠા બધા ને માટે હેલ્ધી ખોરાક છે. Nidhi Desai -
મટર પરાઠા.
#લીલી#ઇબુક૧#પોસ્ટ 5 આ વટાણા ના પરાઠા ની વાનગી એવી છેકે જે નાના થી લય ને મોટા સુધી બધા ને જ ભાવે . આને તમે નાનાં બાળકો ને ટિફિન માં પણ આપી શકો .વટાણા નું શાક ની ભાવતું હોય તો આ રીતે એના પરાઠા બનાવી શકાય અને ખુબજ ટેસ્ટી છે . તમને બધા ને પણ ભાવશે ,ચોક્કસ થી ટ્રાય કરજો ... Payal Nishit Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7559873
ટિપ્પણીઓ