આલુ પનીર પરાઠા

#પરાઠાથેપલા
આલુ પરાઠા તો બધા બનાવે જ છે . અને બાળકો ,તથા,વૃદ્ધ હોઈ કે નાના મોટા સૌ ને ભાવે છે .આમ થોડું પનીર નાખી ને વધારે હેલ્થી બનાવ્યા છે.
આલુ પનીર પરાઠા
#પરાઠાથેપલા
આલુ પરાઠા તો બધા બનાવે જ છે . અને બાળકો ,તથા,વૃદ્ધ હોઈ કે નાના મોટા સૌ ને ભાવે છે .આમ થોડું પનીર નાખી ને વધારે હેલ્થી બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં તેલ,મીઠું નાખી ને મીડિયમ લોટ બાંધી દેવો.
- 2
બટાકા ને કુકર માં બાફી ને તેની છાલ કાઢી ને ઠંડા થઈ જાય એટલે સ્મેશ કરી તેમાં બધા મસાલા કરો.પછી કોથમીર,ફૂદીનો અને પનીર ને છીણી ને ફરી મિક્સ કરો.
- 3
પછી માવો સ્ટફિંગ બરાબર મિક્ષ થઈ જાય એટલે પરાઠું વણી ને અંદર સ્ટફિંગ ભરો અને કિનારી ને પોટલી ની જેમ વાળી ને બરાબર સીલ કરી ને હલકા હાથે પરોઠું વણો.
- 4
પરોઠા ને તવી પર તેલ મૂકી ને ગોલ્ડન બ્રાઉન નું શેકો.
- 5
પછી ડિશ માં બની ગયું પરોઠું ઉતારી ને દહીં સાથે સર્વ કરો.સાથે ફૂદીના ની ચટણી,અને કેચપ સાથે ખાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફૂદીના આલુ પરાઠા
#goldenapron3#week -7પઝલ -વર્ડ- પોટેટો,ફૂદીનો ફૂદીનો નાખીને આલુ પરોઠા બનાવ્યા છે.સાથે સાથે ફૂદીના રાયતું,અને ગાજર નું ફ્રેશ અથાણું છે. Krishna Kholiya -
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
પીઝા પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા/થેપલા આ પરાઠા બાળકો ના પસંદ ના છે. નાનાં મોટાં સૌ ને પસંદ આવે તેવા છે. Bijal Thaker -
આલુ પરાઠા
#RB2 આલુ પરાઠા મારા સન ની ફેવરીટ વાનગી છે, સાથે દહીં, ડુંગળી, અથાણું હોય પછી તો કંઈ ન જોઈએ. 😊 Bhavnaben Adhiya -
આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)
#GA4#Week1#Paratha#પોસ્ટ2પરાઠા ઘણી જ અલગ અલગ રીતે બને છે. પરાઠા નું નામ આવે એટલે મોમાં પાણી આવે છે.Golden Apron 4 ના વિક ૧ ના પઝલ માં પોટેટો, પરાઠા કીવડૅ નો ઉપયોગ કરી મેં આલુ લચ્છા પરાઠા બનાવ્યા છે અને જીરા દહીં સાથે સર્વ કર્યા છે. આશા રાખું છું કે બધાને ગમશે. Shreya Jaimin Desai -
-
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)
આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે. Shah Alpa -
-
આલુ ગાર્લિક મેથી પરાઠા (Aloo Garlic Methi Paratha Recipe in Gujarati)
#GA4#week_1#post_1#parathaમારી સૌથી પ્રીય ડિશ છે આલુ પરાઠા. મને કોઈ પણ સમયે આપો હું હોંશે હોંશે ખાય લઉં. એમાં પણ લસણ, કસૂરી મેથી અને થોડા ફુદીના નાં પાન ઉમેરી ને મને બનાવવા નો ખૂબ જ શોખ છે કેમ કે એકદમ ટેસ્ટી બને છે. કસૂરી મેથી ઘર માં બારેમાસ હોઈ છે અને એને કોઈ પણ વાનગી માં ઉમેરવાથી ટેસ્ટ ખીલી ને આવે એટલે ખૂબ જ સરસ લાગે છે. અને લસણ મારું ઓલ ટાઈમ ફેવરિટ છે. આ પરાઠા ને બટર અથવા ઘી સાથે ખાઈ શકાય છે. પરાઠા ને મેં શેઝવાન ચટણી, કેચઅપ, દહીં, લીલી ચટણી, લીલું લસણ અને કાંદા સાથે સજાવ્યા છે. Chandni Modi -
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#weekendrecipeદક્ષાબેન પરમાર જી ની ખૂબ સરસ રેસિપીને ફોલો કરી આ પરાઠા બનાવ્યા... એકદમ સરસ બન્યા... અને હેલ્થી પણ.. મારાં son ને મેં આ પરાઠા આપી ને એ બહાને બીટ, ગાજર, ફ્લાવર વગેરે શાકભાજી ખબર ન પડે એમ હોંશે હોંશે આપ્યા ને એને બહુ ભાવ્યાં..😍👍🏻 Noopur Alok Vaishnav -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
આલુ પરાઠા
#GH#india#હેલ્થી#post9આલુ પરાઠા લેશ માત્ર ઓઇલ થી બનાવેલા છે,જે નઃના મોટા સૌને ભાવે છે.જે તમે ગમે ત્યારે સવઁ કરી શકો છો. Asha Shah -
-
આલુ પરાઠા
#ડીનરહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ. Mayuri Unadkat -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
જીરા,ફૂદીના આલુ શાક
#goldenapron3#week-7#પઝલ-વર્ડ-પોટેટો,ફૂદીનો ફૂદીના અને જીરા આલુ શાક. સરસ સૂકું બાફી ને બટાકા નું શાક બનાવ્યું છે.ફૂદીના પેટમાટે સારો હોય છે. ગેસ ની તકલીફ નથી થતી.અને ટેસ્ટ બી સારો લાગે છે. Krishna Kholiya -
આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)
#આલુઆલુ પરાઠા બ્રેકફાસ્ટ માં કે બાળકો ને ટીફીન બોક્સમાં સોસ કે ચટણી સાથે આપી શકાય છે. આ જલ્દી બને છે ને ટેસ્ટી લાગે છે . રાતના ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
ચીઝ પનીર વેઝીટેબલ પરાઠા
આ પરાઠા મે મિકસ શાકભાજી ,પનીર, ચિઝ નાખી બનાવ્યા છેજે ખુબ ગુણકારી છે,નાના મોટા બધા ને ભાવશે તમે પણ બનાવો.Aachal Jadeja
-
પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)
#AM4#cookpadindiaઆ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે. Kiran Jataniya -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
7 લેયર્સ હેલ્ધી જીરા પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #પરાઠા #જુલાઈ #સુપરશેફ3આ લેયર્સ પરાઠા બાળકો ના લંચ બૉક્સ માટે અને હેલ્થ માટે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને મોટાઓ ને પણ ખુબ જ ભાવે એવા છે 😋 Shilpa's kitchen Recipes -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ