કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#AM4
#cookpadindia
આ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે.

#AM4
#cookpadindia
આ પનીર પરાઠા માં ચીઝ, બટર અને પનીર બધા નો ઉપયોગ કરેલો છે તો આ બાળકો ને ખુબજ ભાવશે.આ નાસ્તા માં પણ એટલાજ મસ્ત લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. પરાઠા ના લોટ માટે ના ઘટકો
  2. ૨ કપ ઘઉં નો લોટ
  3. ૧ ચમચી મીઠું
  4. ૨ ચમચી તેલ
  5. પાણી
  6. પરાઠા ના સ્ટફિંગ માટે ના ઘટકો
  7. ૫૦ ગ્રામ પનીર
  8. ૧ ક્યૂબ ચીઝ
  9. ૨ નંગ ડુંગળી
  10. ૧ લીલું મરચું
  11. ૧ ટુકડો આદું
  12. ૧/૨ લીંબુ
  13. ૧ ચમચી મરચું પાઉડર
  14. ૧ ચમચી ધણાજીરૂ
  15. ૧/૨ ચમચી હળદર
  16. ૧/૨ ચમચી ચાટ મસાલો
  17. ૧/૪ ચમચી મરી પાઉડર
  18. ૧/૨ચમચી ગરમ મસાલો
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. ૧/૨ ચમચી તેલ
  21. કોથમીર
  22. બટર પરાઠા શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ મા ૧ચમચી તેલ અને મીઠું નાખી જોઇતા પૂરતું પાણી એડ કરી સરસ પરાઠા નો લોટ બાંધી લો.ત્યારબાદ ઉપર એક ચમચી તેલ નાખી સરસ કુણવી લો અને ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપી દો.

    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ પરાઠા ના સ્ટફિંગ માટે ચીઝ અને પનીર ને ખમણી લો.અને ડુંગળી ને ચોપ કરી લો અથવા જીની સુધારી લો. આદું મરચા ની પેસ્ટ બનાવી લો.

    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કડાઈ મા 1/2 ચમચી તેલ ગરમ કરી ડુંગળી ને એક મિનિટ માટે સાંતળો.કાચી પાકી જ રાખવાની છે.આનાથી પરાઠા માં ટેસ્ટ સરસ આવે છે.

    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક ડિશ માં બધું ત્યાર કરી લો.બધા મસાલા, પનીર, ચીઝ, ડુંગળી, આદુ મરચા ની પેસ્ટ અને કોથમીર.પછી તેને સરસ મિક્સ કરી લો.આ પરાઠા નું મસ્ત સ્ટફિંગ ત્યાર છે.

    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ બાંધેલા લોટ નો ગોળો લો અને તેને હાથ થી ગોળ કટોરી જેવો શેઇપ આપી તેમાં સ્ટફિંગ ભરી હાથ વડે ગોળ પોટલી બનાવો અને ઉપર થી થોડો ભાગ કાઢી ગોળ ગોળો ત્યાર કરી પાટલા વેલણ થી ગોળ વણી લો.

    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ નોનસ્ટિક તવી ગરમ મૂકી તેમાં આ વણેલા પરાઠા બટ ર લગાવી બંને સાઈડ ગુલાબી શેકી લો.આ પરાઠા ફૂલી ને સરસ દડા જેવા થશે.

    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે પનીર બટર પરાઠા.

    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર બટર પરાઠા (Paneer Butter Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર April 29, 2021 12:48
જામનગર

ટિપ્પણીઓ (12)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 29, 2021 15:57
MAST....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  2. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  3. આદુનો સ્કોવોશ અને શરબત (Ginger Squash / Sharbat Recipe In Gujarati)
  4. ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati)
  5. ચીલી ગાર્લીક જુવાર રોટી (Chili Garlic Jowar Roti Recipe In Gujarati)
  1. બટાકા ડુંગળી નું શાક (Bataka Dungli Shak Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ હોમ મેડ માવો (Instant Home Made Mava Recipe In Gujarati)
  3. કાચી કેરી અને ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
  4. ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14945621
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close