ગુજરાતી બર્રીતો બોલ

#ડિનર
બર્રીતો બોલ એક મેક્સિકન વન પોટ મીલ છે જેને મેં આજે ગુજરાતી અંદાજ માં ગુજરાતી ઇન્ગ્રેડિએન્ટ્સ થી બનાવ્યું છે. થીમ મેક્સીકન પણ અંદાજ ગુજરાતી રાખ્યો છે. મેક્સીકન થીમ માં રીફ્રાઈડ રાજમાં બીન્સ નો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા મેં રીફ્રાઈડ દેશી લીલી તુવેર નો ઉપયોગ કર્યો છે જે ખુબ સરસ રીતે કોમ્પ્લીમેન્ટ કરે છે ગુજરાતી બર્રીતો બોલ ને. ઉપરાંત મેં ઘાટું દહીં હેંગ કર્ડ ના જેમ વાપર્યું છે અને અનકૂકડ સાલસા માં કાંદા ને ટામેટા ની સ્લાઈસીસ નો ઉપયોગ કર્યો છે લીંબુ મરી વાપરી ને. ઉપરાંત ગુજરાતી ટચ આપવા માટે અડદ ની દાળ નો સેકેલો પાપડ નો ઉપયોગ કર્યો છે નાચો ચિપ્સ ના જગ્યા એ.
ગુજરાતી બર્રીતો બોલ
#ડિનર
બર્રીતો બોલ એક મેક્સિકન વન પોટ મીલ છે જેને મેં આજે ગુજરાતી અંદાજ માં ગુજરાતી ઇન્ગ્રેડિએન્ટ્સ થી બનાવ્યું છે. થીમ મેક્સીકન પણ અંદાજ ગુજરાતી રાખ્યો છે. મેક્સીકન થીમ માં રીફ્રાઈડ રાજમાં બીન્સ નો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા મેં રીફ્રાઈડ દેશી લીલી તુવેર નો ઉપયોગ કર્યો છે જે ખુબ સરસ રીતે કોમ્પ્લીમેન્ટ કરે છે ગુજરાતી બર્રીતો બોલ ને. ઉપરાંત મેં ઘાટું દહીં હેંગ કર્ડ ના જેમ વાપર્યું છે અને અનકૂકડ સાલસા માં કાંદા ને ટામેટા ની સ્લાઈસીસ નો ઉપયોગ કર્યો છે લીંબુ મરી વાપરી ને. ઉપરાંત ગુજરાતી ટચ આપવા માટે અડદ ની દાળ નો સેકેલો પાપડ નો ઉપયોગ કર્યો છે નાચો ચિપ્સ ના જગ્યા એ.
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત બનાવવા માટે. 1 કપ પલાળેલા ચોખા ને મીઠુ હળદર તેજ પતા અને પાણી ઉમેરી ઓસાવી લો. રંધાઈ જાય એટલે છાની લો.
- 2
રીફ્રાઈડ દેશી લીલી તુવેર માટે. દોઢ કપ દેશી લીલી તુવેર ના દાણા ને મીઠુ અને પાણી નાખી ને બાફી લો. તયાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરી કાંદા અને લસણ સાંતળી લો. કાંદા ગુલાબી થઇ જાય એટલે એમાં ટામેટા નાખી ને પાછું સાંતળી લ્યો. હવે એમાં સ્વાદ અનુસાર મીઠુ નાખી ને હલાવી લો. મરચું હળદર અને ધાણા જીરું નાખી પાછું સાંતળી લ્યો. લીલું લસણ અને ધાણા નાખી 1 મિનિટે માટે કૂક કરો. હવે એમાં બાફેલા તુવેર ના દાણા નાખી ને મિક્સ કરી લો ને 1મિનિટે સાંતળી ગેસ બંધ કરી દો.
- 3
ઘાટ્ટુ દહીં બનાવવા માટે. 2 કપ ચક્કા દહીં માં મીઠુ લીંબુ નો રસ અને મરી પાવડર નાખી મિક્સ કરી લો. આ મિશ્રણ ને ફ્રીઝ માં મૂકી દો.
- 4
સાલસા માટે રિંગ માં કાપેલા કાંદા અને ટામેટા ઉપર મીઠુ મરી પાવડર અને લીંબુ નો રસ અને ધાણા નાખી મિક્સ કરી ફ્રીઝ માં મૂકી દો. એક પાપડ સેકી તેને ગોળ વાળી ને રહેવા દો.
- 5
અહીં મેં બર્રીતો બોલ ને અનમોઉલ્ડ કરી ને સર્વે કર્યું છે તમે રેગ્યુલર કાચ ના બોલ માં પણ સર્વે કરી શકો જેમ આપણે મેક્સીકન બર્રીતો બોલ માં કરીએ છીએ.
- 6
સૌ પ્રથમ એક રાઉન્ડ મોલ્ડ લ્યો. એમાં એક જાડૂ લેયર ભાત નું કરો. હવે એના ઉપર એક જાડૂ લેયર લીલી તુવેર ને ફ્રાય કરી હતી એનું કરો. એના ઉપર એક પાતળું લેયર ઘાટું દહીં નું કરો. ફરી થી એક લેયરર ભાત નું કરો ને વ્યવસ્થિત દબાવી લ્યો.
- 7
હવે તમારી ઈચ્છા મુજબ ની સેર્વિંગ પ્લેટ લઇ તેના ઉપર આ બોલ ને અનમોઉલ્ડ કરી લો.
- 8
હવે ઉપર રીફ્રાઈડ લીલી તુંવેર અને ઘાટું દહીં નું લેયર કરો અને સાલસા થી સજાવો.
- 9
સેકેલો પાપડ કાપેલા ધાણા અને વધારા ના સાલસા થી પ્લેટ ડેકોરેટ કરી લ્યો. તૈયાર છે દેશી ગુજરાતી બર્રીતો બોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સીકન બર્રીતો બોલ
#નોનઇન્ડિયન#પોસ્ટ3બર્રીતો બોલ એક મેક્સીકન વન પોટ મીલ છે જેમાં બટર વડા વેજ રાઈસ, રિફરાઇડ રાજમાં, સાર ક્રીમ, અનકુક્ડ સાલસા, નાચો ચિપ્સ અને ચીઝ ઉમેરવામાં આવે છે. ભારત માં પણ મેક્સીકન ફૂડ ની બોલબાલા વધી છે કારણકે આ ફૂડ માં ભારતીય જેવો ટેસ્ટ અને તીખાશ હોય છે અને મસાલા પણ ઝાઝા વાપરવામાં આવે છે જેથી ભારતીયો ને આ ફૂડ વધુ પસંદ માં આવે છે. Khyati Dhaval Chauhan -
મેક્સીકન ઇંડીવિડ્યૂઅલ ડિનર શોટ્સ
#ડિનર#VNઆજકાલ ડિનર માં વન પોટ મીલ સર્વ કરવાનું ટ્રેન્ડ માં છે. વન પોટ મીલ એટલે કે એક જ એવી ડીશ કે જે સંપૂર્ણ થાળી ના ઘટકો ધરાવતી હોય એક જ માઇક્રો બોલ, પ્લેટ કે ગ્લાસ માં. અત્યારે વિવિધ ટાઈપ ના ગ્લાસ માં શોટ્સ ના સ્વરૂપ માં વન પોટ મીલ સર્વ કરવું ખુબ પ્રચલિત થયું છે. જેના થી બનાવવામાં પણ સરળતા રહે છે અને જોડે જોડે ટ્રેન્ડી પણ લાગે છે. ચાલો તો બનાવીએ મેક્સીકન ડિનર શોટ્સ. આમાં મેં બધા જ ટાઈપ ના મેક્સીકન એલિમેન્ટ્સ યુસ કર્યા છે. Khyati Dhaval Chauhan -
મેક્સિકન ઢોકળા વિથ સાલસા ટોપિંગ
#Tasteofgujarat#ફયુઝનવીકમેં અહીંયા મેક્સિકન ઢોકળા બનાવ્યા છે. ગુજરાતી ઢોકળા પર મેક્સીકન સાલસા ટોપિંગ કરીને ફયુઝન કર્યું છે Dharmista Anand -
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ગુજરાતીઆ રેસીપી ટ્રેડિશનલ ગુજરાતી થાળી ની છે. જેમાં નીચે મુજબ ની વાનગીઓ નો સમાવેશ કર્યો છે.ગુજરાતી ખાટી મીઠી કઢીવેજ મસાલા ખીચડીબટેટા નું શાકમસાલા પુરીકેસર ખીરમેથી ગોટાપૌવા નો ચેવડોપાપડસલાડ Urvashi Belani -
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
હેલ્થી સબ વે સેન્ડવિચ (મલ્ટીગ્રેઈન પાલક લોફ ને ચટપટા રાજમાં પેટી
#હેલ્થીફૂડ#પોસ્ટ2ફાસ્ટ ફૂડ બોલો એટલે સીધું પીઝ્ઝા, સેન્ડવિચ અને બર્ગર યાદ આવે. છોકરાઓ ને પણ અને એમની મમ્મીઓ ને પણ. જો કે ઘણી વસ્તુઓ ફાસ્ટ ફૂડ મા સમાવેશ ધરાવે છે. પરંતુ બ્રેડ ની આઇટમો ફાસ્ટ ફૂડ મા મોખરે છે. એટલે આજે મારો પ્રયત્ન રહ્યો છે કે બ્રેડ ની આઇટમો ને હેલ્થી બનાવું અને બધી મમી ઓ ને પ્રસ્તુત કરું. આ થીમ માટે મેં બનાવ્યું છે મારી સ્ટાઇલ મા હેલ્થી સબ વે સ્ટાઇલ સેન્ડવિચ. સેન્ડવિચ બ્રેડ જનરલી મેંદા મા થી બને છે. મેં આજે ઘઉં, બાજરા, ચણા, ઓટસ ના લોટ મા થી મલ્ટી ગ્રેઈન બ્રેડ બનાવી છે. એ ઉપરાંત બ્રેડ નો લોટ બાંધવા પાલક ની પ્યૂરી યુઝ કરી છે એટલે એ હજુ હેલ્થી બને. પેટ્ટી માટે મેં ચટપટી રાજમાં પેટ્ટી બનાવી છે. કહેવાય છે વેજિટેરિઅન માટે ઓછી કવોન્ટિટી ની સામગ્રી મા વધારે પ્રોટીન મેળવવું હોય તો રાજમાં બેસ્ટ ઓપ્શન છે. આ કારણસર મેં રાજમાં પેટ્ટી ઉમેરી છે. અને ઉપરાંત ઘણું બધું ફ્રેશ વેજેટેબલ્સ નાખ્યું છે જે સેન્ડવિચ ને વધુ હેલ્થી બનાવવા મા હેલ્પ કરે છે. Khyati Dhaval Chauhan -
કોફી ચોકલેટ કેક વિથ સ્ટ્રોબેરી કંપોટ
#લવ વેલેન્ટાઇન્સ ના ફેવરિટ ઇન્ગ્રેડિએન્ટ્સ માં કોફી ચોકલેટ અને સ્ટ્રોબેરી મોખરે છે. આ ત્રણેય નો ઉપયોગ કરીને મેં આજે કોફી ચોકલેટ કેક બનાવી છે જેને આઈસીંગ કરવા માટે મેં સ્ટ્રોબેરી કંપોટ નો ઉપયોગ કર્યો છે. ગાર્નિશીંગ માટે વ્હાઈટ ચોકલેટ શ્રેડ કરીને વાપરી છે. ખાવામાં ચોકલેટી અને ખટમીઠી આઈસીંગ વાળી આ કેક દેખાવમાં પણ એટલી જ લાજવાબ લાગે છે. Khyati Dhaval Chauhan -
ઓટ્સ બોલ
#ફ્રાયએડ#ટિફિન#આ તળેલી ડીશ છે પણ ખૂબ જ હેલ્થી છે. તેમાં ઓટ્સ , લાપસીના બોલ છે સાથે પાલક અને ઓટ્સની ચમચીમાં તેને પીરસ્યા છે. લીલાં શાકભાજી અને ચીઝનો પણ ઉપયોગ કર્યો છે. યમ્મી અને હેલ્થી ડીશ.... Dimpal Patel -
ચટપટી કઠોળ ભેળ
#હેલ્થી#goldenapronઆ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો Minaxi Solanki -
થેપલા મેયો ચીઝી કેસાડિલા
થેપલા એક ગુજરાતી ડીશ છે અને કેસાડિલા મેક્સીકન ડીશ છે અને ટોર્ટીલા ની જગ્યા એ મેં મેથી ના થેપલા નો ઉપયોગ કર્યો છે. Prerna Desai -
ઘેવર રગડા ચાટ
#ચાટઘેવર એ રાજસ્થાની મીઠાઈ છે, પણ અહીંયા મેં ઘેવર માં નમક નાખી નમકીન બનાવી તેના પર રગડો નાખી ચાટ ના રૂપ માં બનાવ્યું છે. Urvashi Belani -
મેક્સીકન ફ્રાઈડ રાઈસ
મેક્સીકન ફૂડ એ ઇન્ડિયન ફૂડ ની માફક જ ટેસ્ટી અને ચટપટું હોઈ છે.... તો હાજર છે મેક્સીકન ફ્રાઈડ રાઈસ..#સમર #સ્નેક્સIlaben Tanna
-
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ
#ટિફિન#સ્ટારમે વિવિધ શાક નો ઉપયોગ કરી ને સેન્ડવીચ બનાવી છે. આ એક સરળ રેસિપી છે તેમજ નાના બાળકો ને ખુબ જ પસંદ છે. Anjali Kataria Paradva -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
ઢોકળા એ સાલસા (Dhokla E Salsa Recipe In Gujarati)
અહીં મેં એક ફ્યુઝન રેસિપી બનાવી છે જેમાં આપણે ગુજરાતી અને મેક્સિકન નો ટચ દેવામાં આવ્યો છે. આ રેસિપી તમે એક સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. Hezal Sagala -
મોરૈયા ના ઢોકળા
#cookpadindia#cookpadgujઆ મોરૈયા ના ઢોકળા ફરાળમાં વાપરી શકાય છે પરંતુ અહીં મેં ગાજરનો યુઝ કર્યો છે ફરાળી બનાવતી વખતે ગાજર નો ઉપયોગ ના કરવો. Neeru Thakkar -
ક્રીમી પોલેન્ટા.. અવધિ કોલીફ્લાવર કરી જોડે
#ખુશ્બુગુજરાતકી#અંતિમપોલેન્ટા એક ઇટાલિયન ડીશ છે જેમાં કોર્ન મીલ અથવા તો ફ્રેશ કોર્ન નો ઉપયોગ કરી ને રિચ, ક્રીમી બટર વાડી ડીશ બનાવવા મા આવે છે. એના ઉપર અલગ પ્રકાર ની વેજ અને નોન વેજ કરી ઉમેરી ને સર્વ કરવામાં આવે છે જેમ કે મશરૂમ કરી, બેંગન કરી, મિક્સ વેજ કરી, ચિકન કરી વગેરે.ફાઇનલ રાઉન્ડ માટે નું મૈન ઇન્ગ્રેડીએંટ હતું ગોભી. ઉપરાંત બીજા પણ ઇન્ગ્રેડીએંટ હતા. બીજા ઇન્ગ્રેડિએન્ટ્સ મેં પોલેન્ટા બનાવવામાં યુઝ કર્યા છે. અહીં મેં ફ્રેશ કોર્ન પોલેન્ટા બનાવ્યું છે અને સર્વ કરવા શેફ પ્રેરિત અવધિ ગોભી કરી યુઝ કરી છે. ગાર્નિશિંગ માટે કાપેલી કાચી ડુંગળી અને કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે. બટરી ટેસ્ટ માટે એક નાનું બટર ક્યુબ પણ મૂક્યું છે. Khyati Dhaval Chauhan -
મેક્સિકન ખીચડી (Mexican Khichdi Recipe In Gujarati)
આજે ખીચડી ને એક અલગ ટેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો અને એ સફળ ગયો. સાદી ખીચડી બધા ને ઓછી ભાવે એટલે આજે એને મેક્સિકન ટચ આપ્યો. નાચોસ ની જગ્યા એ પાપડ ને નાચોઝ નો આકાર આપીને સર્વ કર્યા છે.#goldenapron3Week 14#Khichdi#ડીનર Shreya Desai -
ઇન્ડિયન/કર્ડ કસાડિયા (Indian/Curd Quesadilla Recipe in Gujarati)
આ કસાડિયા માં ઉપયોગ માં લીધેલા સ્ટફિંગ માંથી તમે સેન્ડવીચ પણ તૈયાર કરી શકો છો. એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે.એમ તો આ મેક્સિકન આઇટમ છે પણ એને મે થોડો ઇન્ડિયન ટચ આપ્યો છે.#સમર#goldenapron3Week 17#Herbs Shreya Desai -
કંદ ની બેક્ડ કાતરી
#શાકજનરલી આપણે કંદ ની કાતરી કડાઈ માં બનાવતા હોઈએ છીએ. જેમ પોટેટો વેજિસ બનાવીએ એમ સાઈડ ડીશ તરીકે આપણે કંદ ની કાતરી પણ બેક કરી ને બનાવી શકીએ છીએ. જે સ્વાદ માં ક્રિસ્પી અને સરસ લાગે chhe. Khyati Dhaval Chauhan -
પાઉં ભાજી
#જોડીમહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે પાઉં ભાજી. પાઉં ભાજી અથવા ભાજી પાઉં એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. પાઉં ભાજી મા ભાજી એ વિવિઘ શાક નું મિશ્રણ છે જેને પાઉં સાથે પીરસવા માં આવે છે. સામાન્ય રીતે ભાજી માં બટેટા, રીંગણા, ફૂલેવર વટાણા જેવા શાક નો ઉપયોગ કરવા માં આવે છે પરંતુ આ ભાજી માં મે બટેટા, રીંગણા, વટાણા, ફૂલેવર ઉપરાંત ગુવાર, ભીંડો, ચોળી જેવા વિવિધ લીલોતરી શાક નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
કોટેજ ચીઝ શાલમાર્ગો સિઝલર વિવિધ એલિમેન્ટ સાથે
#નોનઇન્ડિયન#પોસ્ટ4કોટેજ ચીઝ શલમાર્ગો એક મેક્સીકન બિરિયાની અથવા પુલાઓ કહી શકાયઃ કે જે શલમાર્ગો ગ્રેવી સાથે પરોસવા માં આવે છે. આ રેસીપી માં બને તેટલા શાકભાજી વાપરી શકાયઃ છે. સ્વાદ માં ટેસ્ટી ને હેલ્થ માં સારી એવી આ રેસીપી બધા ની ફેવરેટ બની જાય છે. અહીં મેં શલમાર્ગો સિઝલર માં શાલમાર્ગો જોડે મેથી પનીર ટિક્કા, સ્મોક્ડ છોલે વિથ કકમ્બર ઓનિઓન એન્ડ ટમેટા, બેક્ડ સ્વીટ પોટેટો ચિપ્સ, થોડા ગ્રિલ્ડ બટર વડા સ્વીટ કોર્ન અને પીકલ્ડ કકમ્બર શેવ્સ જોડે પૈર કર્યું છે. એના જોડે મેં ફ્લેવર્ડ મીન્ટી ઓનિઓન કર્ડ બનાવ્યું છે. Khyati Dhaval Chauhan -
ઇન્ડો મેક્સીકન ટાકોઝ (Indo Mexican Tacos Recipe In Gujarati)
#GA4#week9#મેંદો... આ ટાકોઝ મેં ઇન્ડિયન, મેક્સીકન બંને નો ટચ આપીને બનાવ્યા છે,,તમો પણ ચોક્કસ થી ટ્રાય કરજો. Taru Makhecha -
મિક્સ વેજિટેબલ પરોઠા
#ભરેલી#starમિક્સ વેજીટેબલ પરોઠા માં મે બટેટા, કાંદા, કોબી, ગાજર, પાલક અને બીટ નો ઉપયોગ કર્યો છે. બાળકો ઘણી વાર શાક ખાવા ની ના પાડતા હોય છે. ત્યારે તમે વિવિધ શાક નું મિશ્રણ કરી ને પરોઠા બનાવી ને પીરસી શકો છો. આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે અને બાળકો તથા પરિવાર ના નાસ્તા માટે શોભે તેવી રેસિપી છે. Anjali Kataria Paradva -
ઢોકળા -એ -સાલસા
#zayakaQueens #ફ્યુઝનવીકગુજરાતી ઢોકળા અને મેક્સિકન સાલસા કોમ્બિનેશન બનાવી છે . Shail R Pandya -
-
પનીર મટર --- ગુજરાતી - પંજાબી મીક્સ પ્લેટર
#SPહમણાં કેરી ની સીઝન પુરબહારમાં ખીલી છે તો આજે રવિવાર ના રજા ના દિવસે મેં વિચાર્યું કંઈક નવું કોમ્બો પ્લેટર બનાવું. તો મેં ગુજરાતી વાનગી માં કેરી નો રસ , ફજેતો અને પંજાબી વાનગી માં મટર પનીર શાક , પંજાબી બુંદી રાયતા, અને ત્રિકોણ પરાઠા બનાવ્યા. મારા હસબન્ડ ને ગુજરાતી -પંજાબી કોમ્બો પ્લેટર બહુજ ગમ્યું અને મન ભરીને એની લિજજત માણી. Bina Samir Telivala -
કેળા નું રાયતું
#જૈનરાઈતું દહીંમાંથી બને છે અને રોટલી, પુરી જેવી અન્ય વસ્તુ તેમાં ડુબાડીને ખાવાના ઉપયોવગમાં લેવામાં આવે છે. દહીંને સ્વાદિસ્ટ બનાવવા માટે તેમાં કોથમીર, જીરું, ફુદીનો, લીલું કે લાલ મરચું અને અન્ય પદાર્થો અને મસાલા ઉમેરાય છે. આ વાનગી ક્યારેક વઘારીને પણ બનાવાય છે. મોટેભાગે આ મિશ્રણમાં ઝીણા સમારેલા કે છીણેલાં ફળો કે શાક જેવાંકે કાકડી, ડુંગળી (કાંદા), ગાજર, અનાનસ, પપૈયું, વગેરે ઉમેરાય છે. સ્વાદ અને સુગંધ વધારવા ક્યારેક આદુ-લસણ, લીલાં મરચાં કે રાઈ વાટીને ઉમેરાય છે. બુંદીનું રાઈતું એ ઉત્તર ભારતનું એક પ્રચલિત રાઈતું છે. આને ઠંડુ કરી પીરસાય છે. ગુજરાત માં ખાસ કરી ને સાતમ માં બનાવવા માં આવે છે જેથી તેને ઠંડી પૂરી અથવા થેપલા સાથે પીરસી શકાય. આજે શીતળા સાતમ ના નિમિતે મે પણ રાયતું બનાવ્યું છે જેની રેસિપી હું અહીં શેર કરું છું. તે પહેલાં હું જણાવી દઉ કે મે પાકા કેળા નું રાયતું બનાવ્યું છે. જેમાં કેળા, સેવ ઉપરાંત રાઈ ના કુરિયા નો ઉપયોગ કર્યો છે. તથા દહીં તો ખરું જ એના વગર તો રાયતું જ ના બને. આ એક સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે. Anjali Kataria Paradva -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
બેસન ટીકકા મસાલા
#goldenapron3#week1ગોલ્ડન એપ્રોન ના પહેલા વીક માં બેસન અને ઓનીયન નો ઉપયોગ કરી મેં એક પંજાબી શાક બનાવ્યું છે.પનીર ના ટુકડા ને બદલે મેં બેસન ના ટૂકડા બનાવી ને કર્યું છે.બેસન ટીકકા મસાલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)