રાંધવાની સૂચનાઓ
- 1
સેતૂર ને 2ચમચા ખાંડ મા મિક્સ કરી ગરમ કરી પલ્પ તૈયાર કરવો. હવે પાન મા માખણ મૂકી ખાંડ સાથે અખરોટ ના ટૂકડા સાંતરી લેવા. ઠંડા કરવા.દહીં માં દૂધ અને 1ચમચી ખાંડ ઉમેરી બ્લેન્ડ કરવું.
- 2
ગ્લાસ મા ચમચી થી સેતૂર નુ મિશ્રણ રેડી ને ગ્લાસ મા ડીઝાઇન કરી મિશ્રણ 1ચમચા જેટલું નાખી દહીં નુ મિશ્રણ મૂકવું ઉપર અખરોટ નુ મિશ્રણ મૂકવું. અને સેતુર મિક્સચર થી સજાવી ઠંડુ કરી પરોસવું.
- 3
H
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujaratiમઠો એ શ્રીખંડ જેવું જ એક વ્યંજન છે જે શ્રીખંડ કરતા થોડું પાતળું હોય છે પરંતુ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. મૂળ ઘટક દહીં થી બનતી આ મીઠાઈ ઉનાળા ની ગરમી માં બહુ પસંદ આવે છે. આ વ્યંજન દહીં અને ખાંડ થી બને છે પછી આપણી પસંદ પ્રમાણે ના ઘટક અને સ્વાદ ઉમેરી તે મઠો બનાવી શકાય છે.મઠા અને શ્રીખંડ માં ખાસ મહત્વ દહીં નું છે. દહીં એકદમ જ જાડું( પાણી વિનાનું) અને મોળું હોવું જરૂરી છે. Deepa Rupani -
-
-
-
-
-
-
ફિલીંગ સ્મુધી - મેડિટેરિયન ડાયેટ
#ATW3#TheChefstory#MediterraneanDietSmoothie#FillingSmoothie#cookpad#cookpadGujarati#Theme#TheChefstory#recipe#SSR#SuperSeptemberrecipe#Smoothierecipe Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
એપલ આટા કેક.(Apple Aata Cake Recipe in Gujarati.)
#શુક્રવાર# પોસ્ટ ૩ Cookpad પર આજે મારી ૧૦૦મી રેસીપી પોસ્ટ કરતા આનંદ થયો.આજે મે એપલ આટા કેક કૂકર માં બનાવી છે.આ કેક મે ઓવન,ઇંડા,મેંદો કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવી છે. Bhavna Desai -
બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
#prc#cookpad_guj#cookpadindiaપાસ્તા એ ઇટાલિયન વાનગી માં વપરાતાં ઘટકો માનું એક મુખ્ય ઘટક છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આકાર માં મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકાય છે. 25 ઓક્ટોબર એ પાસ્તા દિવસ તરીકે ઉજવાય છે. તો આજે નાના મોટા સૌ ને ભાવતી અને બહુ ઓછા ઘટકો થી બનતી પાસ્તા ની વાનગી બનાવીશું.આ વાનગી એક સહેલા ડિનર નો શ્રેષ્ટ વિકલ્પ છે. આપણે આગળ થી તૈયાર કરી જમવા સમયે બેક કરી શકીએ છીએ. Deepa Rupani -
-
અમેરીકન ડ્રાયફ્રૂટસ શ્રીખંડ (American dry Fruit Shrikhand Recipe In Gujarati)
#GA4#WEEK1#POST4#Trend Vandana Darji -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7578070
ટિપ્પણીઓ