દહીં - ભાત /મશરૂઅના

Hemali Bosmia
Hemali Bosmia @hemali_04

દહીં - ભાત /મશરૂઅના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
૨ વ્યક્તિ
  1. 1 કપદૂધ
  2. 1 કપચોખા
  3. દહીં જરૂર મુજબ
  4. મીઠું જરૂર મુજબ
  5. વઘાર માટે - 1 ચમચી તેલ, રાઈ, અડદનીદાલ, લીંબડો અને 2-3 લીલા મરચા
  6. સજાવટ માટે - દાડમના દાણા, લીલી દ્રાક્ષ, કાકડી અને કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    ચોખા ને ધોઈને એકદમ નરમ ભાત બનાવો.

  2. 2

    1 કપ દૂધ નાખી એકદમ હલાવી લો.

  3. 3

    અડધો કલાક સુધી રહેવા દો.

  4. 4

    ઠંડુ થવા દો.

  5. 5

    વઘાર કરી તેમા મીઠું, દાડમના દાણા, લીલી દ્રાક્ષ, ઝીણી સમારેલી કાકડી અને કોથમીર અને દહીં નાખી એકદમ બરાબર મીક્ષ કરી દો.

  6. 6

    તૈયાર છે દહીં - ભાત /મશરૂઅના.

  7. 7

    નમસ્તે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Bosmia
Hemali Bosmia @hemali_04
પર

ટિપ્પણીઓ

Similar Recipes