દરબારી રાયતું

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

આ રાયતુ ખાવામાં ટેસ્ટી છે,આમાં નારંગીનો રસ લીધો છે જેથી રંગીન રાયતું થશે.

દરબારી રાયતું

આ રાયતુ ખાવામાં ટેસ્ટી છે,આમાં નારંગીનો રસ લીધો છે જેથી રંગીન રાયતું થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ મિલિ મોળું દહીં
  2. ૧ ચીકુ
  3. ૧ કપ નારંગીનો રસ
  4. ૧/૨ હાફુસ કેરી
  5. ૧/૨ સફરજન
  6. ૨ ટેબલસ્પૂન કાળી દ્રાક્ષ
  7. ૨ ટેબલસ્પૂન લીલી દ્રાક્ષ
  8. ૧/૪ કપ પપૈયાના ટુકડા
  9. ૧ ટેબલસ્પૂન ખાંડ
  10. માઠું પ્રમાણસર
  11. ૧ ટી-સ્પૂન જીરાનો ભુકો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીંને પાતળા મલમલના કપડામાં બાંધી,ઊંચે લટકાવી,મસ્કો તૈયાર કરો.બધા જ ફ્રુટ (ફળો)ને ઝીણા સમારી લો.એક બાઉલ લઈ બધા જ જ્સમારેલા ફળો,દહીંનો મસ્કો,નારંગીનો રસ,ખાંડ,જીરાનો ભુકો,મીઠું મીકસ કરીને ઠંડુ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes