રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆ ને કોરા શેકી લો.
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હીંગ ઉમેરો. લીમડાના પાન, શીંગ દાણા, દાળિયા અને કોપરાના ટુકડા ઉમેરો. શીંગ દાણા અને દાળિયા સોનેરી થાય એટલે તેમાં શેકેલા પૌંઆ ઉમેરો.
- 3
મીઠું, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ ગેસ બંધ કરી દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર છે ચેવડો.
Similar Recipes
-
-
-
હેલ્થી ઓટ્સ ચેવડો (Healthy Oats Chevda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#Diwali Treats#heakthy Alpa Pandya -
-
-
-
-
-
-
-
પૌંઆનો શેકેલો ચેવડો (Roasted poha chevda) recipe in Gujarati )
#કૂકબુક* Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
-
-
શેકેલો ચેવડો (Shekelo Chevdo Recipe In Gujarati)
#supersવજન વધે નહી એનું પણધ્યાન રાખવું છે અનેબધું ખાવું પણ છે. તો લો,તમારા માટે શેકેલો ચેવડોલાવી છું..આજે તો ખાઈ જ લો બસ..😋🤩 Sangita Vyas -
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
કોથમીર ચેવડો
#ઇબુક#Day29પરંપરાગત સૂકો નાસ્તો.. પૌઆ ચેવડો ( તળેલો)એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. કોથમીર ફેલવર નું પૌઆ ચેવડો. Jasmin Motta _ #BeingMotta -
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiપૌવા નો ચેવડો Ketki Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9829528
ટિપ્પણીઓ