પંચરત્ન કારેલા

#લંચ રેસીપીસ
સન્ડે સ્પેશિયલ સ્વાદિષ્ટ પંચરત્ન કારેલા નું શાક,આમ રસ, પુરી, પટ્ટી સમોસા, મેંગો પેંડા, દાળ અને ભાત,ખીચીયા પાપડ નું લંચ મેનુ.
પંચરત્ન કારેલા નું શાક ની રેસીપી શેર કરી છું.
અહીં પંચરત્ન કારેલા નું શાક.. કરેલા અને બટાકા ની ચીરી દીપ ફ્રાય ને બદલે.. અરે ફ્રાયર માં ફ્રાય કરી ને બનાવી છે.
પંચરત્ન કારેલા
#લંચ રેસીપીસ
સન્ડે સ્પેશિયલ સ્વાદિષ્ટ પંચરત્ન કારેલા નું શાક,આમ રસ, પુરી, પટ્ટી સમોસા, મેંગો પેંડા, દાળ અને ભાત,ખીચીયા પાપડ નું લંચ મેનુ.
પંચરત્ન કારેલા નું શાક ની રેસીપી શેર કરી છું.
અહીં પંચરત્ન કારેલા નું શાક.. કરેલા અને બટાકા ની ચીરી દીપ ફ્રાય ને બદલે.. અરે ફ્રાયર માં ફ્રાય કરી ને બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા છોલી, વચ્ચે થી બીજ કાઢીને ને લાંબી ચીરી કરી તેમાં મીઠું ચોળવુ. બટાટા ની છાલ ઉતારી ને કારેલા જેવી ચીરી કરી ૧૦ મિનિટ મીઠા વાળા પાણી માં પલાળી રાખો.
- 2
૧૦ મિનિટ પછી બટેટા ની ચીરી પાણી માં થી બહાર કાઢી અને કીચન ટોવલ પર સૂકાવી/ ડ્રાય કરી તેમાં ૧ ટેબલ સ્પૂન તેલ નાખી ને એર ફ્રાયર માં ૧૦-૧૨ મિનિટ એરફ્રાય (ગુલાબી રંગ, કડક શેકી લો)૧૮૦ તાપમાન પર. એવી રીતે કરેલા ની ચીરી ને નીચોવી પાણી કાઢી લો, ૧ ટેબલ સ્પૂન તેલ નાખી ને મિક્સ કરી અને એર ફ્રાયર માં કડક ગુલાબી રંગ ની શેકી લો. બન્ને મિક્સ કરી લો.
- 3
કાજુ ના ટુકડા અને શીંગ દાણા પણ એર ફ્રાયર માં કડક ગુલાબી રંગના શેકી લો ૫ મિનિટ ૧૮૦ તાપમાન પર. બીજી સામગ્રી તૈયાર રાખો.
- 4
એક કઢાઈમાં૧ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં કાજુ, શીંગ દાણા, કાળી દ્રાક્ષ અને કીસમીસ નાખી ને ૧/૨ મિનિટ સાંતળવા. પછી એમાં હળદર લાલ મરચું પાવડર ગરમ મસાલો, ઘાણા જીરું પાવડર, આદુ મરચા ની પેસ્ટ, સફેદ તલ, બુરું ખાંડ, નારિયેળ નું ખમણ, મીઠું સ્વાદાનુસાર નાખી બરાબર હલાવી લો.
- 5
હવે એમાં એરફ્રાય કરેલા બટાકા- કારેલા ની ચીરી નાખી ને મિક્સ કરી દો.
- 6
સ્વાદિષ્ટ પંચરત્ન કારેલા નું શાક,આમ રસ, પુરી, પટ્ટી સમોસા, મેંગો પેંડા,દાળ- ભાત, ખીચીયા પાપડ સાથે એનું સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કારેલા ડુંગળી બટાકા નું શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ વરસાદ માં વેલા વાળા શાક મળતા હોય છે કારેલા પણ તેમાંનું જ એક શાક છે.એક ગીત છે આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક........... 😍😍😍😍 Alpa Pandya -
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
#પંચરત્ન કારેલા
ઘણા ઓછાં લોકો ને ભાવતું શાક કારેલા પણ આ રીતે બનાવશો તો ફરી બનાવવા માટે આગ્રહ થશે Vibha Desai -
મેંગો પુરણપોળી
#મેંગોમેંગો ફેલ્વર ની આઈસ્ક્રીમ, પેંડા,બરફી, લસ્સી, રસગુલ્લા,શીરો,કેક...હવે માણો મેંગો ફેલ્વર ની પુરણપોળી. Jasmin Motta _ #BeingMotta -
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
કોકોનટ સમોસા (મીની)
#ટીટાઈમસમોસા નાના- મોટા બઘાં નેં પ્રિય હોય છે.એક નવીન રેસિપી...અહીં ફરાળી પેટીસ નું ફીલીગ/ તાજું નારીયેળ નું મિશ્રણ માં થી કોકોનટ સમોસા બનાવવા છે.તો બનાવો અને સ્વાદ માણો..સ્વાદિષ્ટ કોકોનટ સમોસા. Jasmin Motta _ #BeingMotta -
-
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
ફરસી પૂરી કોર્નનેટો
#ઈબુક#Day23કોર્નનેટો એટલે ઇટાલિયન માં નાનું હોર્ન ( પિપડી).બે દેશી (ગૂજરાતી ) વ્યંજન નું ફુયુઝન કરી ને બનાવી છે.. આ હલકો ટિ્વસ્ટ કરો છો.. યંગ જનરેશન માટે...દિવાળીની ટ્રેડિશનલ વાનગી.. ફરસી પૂરી અને લોકપ્રિય પંરપરાગત દાબેલી નું ડિસન્ડટ્રકશન.. એટલે..ફરસી પૂરી કોર્નનેટો.. ફરસી પૂરી નો બેક કોન માં દાબેલી નું સ્ટફિંગ ભરી ને બનાવી છે આ સ્વાદિષ્ટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
😋કારેલા ડુંગળી નું શાક 😋
#શાક🌷જય શ્રી કૃષ્ણ 🙏 કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ તે ગુણો નો ભંડાર છે.. આપણે કારેલા નું શાક અનેક રીતે બનાવતા હોય છીએ.. આજે મેં કારેલા ડુંગળી નું શાક બનાવ્યું છે જેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
દરબારી રાયતું
આ રાયતુ ખાવામાં ટેસ્ટી છે,આમાં નારંગીનો રસ લીધો છે જેથી રંગીન રાયતું થશે. Harsha Israni -
કાજુ અંગૂરી કરી
#એનિવર્સરી#મૈન કોર્સેમેન કોર્સે માટે..એક નવીનતમ કરી ની રેસીપી... કાજુ અને સીડલેસ લીલી દ્રાક્ષ ની સ્વાદિષ્ટ કરી. Jasmin Motta _ #BeingMotta -
અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ અચાર નો મસાલો ઘરમાં તૈયાર હોય તો હાંડવો, ઢોકળા, ચીલા, ખીચુ ની સાથે સર્વ કરી શકાય. ફ્લાવર, ટીંડોળા, ગાજર જેવા શાક માં મસાલો અને તેલ નાખી તાજુ તાજુ બે દિવસ માટે બનાવી શકાય. એપલ, ગ્રેપ, પાઈન એપલ જેવા ફ્રુટ નું અથાણું પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
-
કોથમીર ચેવડો
#ઇબુક#Day29પરંપરાગત સૂકો નાસ્તો.. પૌઆ ચેવડો ( તળેલો)એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. કોથમીર ફેલવર નું પૌઆ ચેવડો. Jasmin Motta _ #BeingMotta -
-
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
પતરાળી શાક (Patarali Shak Recipe In Gujarati)
#શ્રાવણPost - 6પતરાળી શાકNand Gher Aanand Bhayo JAY KANAIYALAL kiHathi 🐘 Ghoda 🐴 Palkhi JAY KANAIYALAL ki .... આજે નોમના પારણાં.... ક્રિષ્ણ કનૈયાલાલ ને "૩૨ ભોજન 33 શાક" ધરાવવામાં આવે છે.... ઘર ઘર માં પતરાળી નું શાક બને છે .... હું નાની હતી ત્યારથી જ અમે 25 જાતનાં શાક & ૭ જાતની ભાજી ઘરે લાવી એને સાફ કરી... છાલ કાઢી... ઝીણું સમારતા.... અને નોમના દિવસે આ શાક બનાવતા Ketki Dave -
જુવાર નાં ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
#DRC જુવાર અને મિક્સ દાળ નાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ વિકલ્પ છે. લંચ અને ડીનર સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા#StuffedBittergourd#StuffedKarela#RB10 #SRJ#Week10 #SuperReceipesOfJune#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા -- મને અને મારા દિકરા ને ખૂબજ પસંદ છે . Manisha Sampat -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ (7)