મલાઈ પરાંઠા
આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કાથરોટમાં ઘંઉનો લોટ,મીઠું,દૂધનું મોણ,બેંકીગ પાવડર બરાબર મીકસ કરી દૂધ વડે કઠણ લોટ બાંધો.
- 2
એક બાઉલમાં દહીં,મલાઈ,કાજુ પાવડર,લીલા મરચાની પેસ્ટ,તજ પાવડર,જીરુ પાવડર,આદુની પેસ્ટ,દળેલી ખાંડ મીકસ કરી પૂરણ તૈયાર કરો.
- 3
બાંધેલા લોટમાંથી લુઆ કરી રોટલી વણી દો.ત્યાર બાદ એક રોટલી પર તૈયાર કરેલુ પૂરણ પાથરો અને રોટલીની કિનારીએ પાણી લગાડી બીજી રોટલી પાથરી કાંટા વાળી ચમચી વડે દબાવીને સીલ (બંધ) કરી દો.
- 4
તૈયાર કરેલા પરાંઠાને ગરમ તવા પર માખણ કે ઘી વડે બન્ને બાજુ શેકી લો.
- 5
તૈયાર છે મલાઈ પરાંઠા કોથમીર અને પનીરથી સજાવીને દહીં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ભાખરવડી
#Goldenapron#Post11#ફ્રાયએડ#ટિફિન#આ ડીશ મેથીની ભાજીમાંથી બનાવેલી છે.જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .આને મેથીની મઠરી પણ કહી શકાય. Harsha Israni -
લીફાફા વેજ પરાઠા
આ પરાઠા કોબીજ,ફુલાવર,ગાજર,ચીઝ,પનીરમાંથી બનાવ્યા છે અને લીફાફાનો આકાર આપ્યો છે. Harsha Israni -
લીલવા સ્ટફ્ડ ખાંડવી
#જોડીઆ ડીશમાં ખાંડવી બનાવી વચ્ચે લીલી તુવર (લીલવા)નુ પૂરણ લીધુ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. Harsha Israni -
લેફટઓવેર રોટી ડિલાઈટ ઈન ચોકો કપ
#Goldenapron#Post14#આ ડીશ વધેલી રોટલીમાંથી બનાવીને તેને ચોકલટમાંથી બનાવેલા કપમાં પરોસીને એક નવુ જ લુક આપ્યુ છે જે કપ કેક જેવુ જ લાગે છે. Harsha Israni -
સોના સ્વીટ કચોરી
#ગુજરાતી #આ કચોરીના પૂરણમાં તુવેરની દાળનો ઉપયોગ કરી સ્વીટ બનાવી છે જે પૂરણપોળીના જેવી જ છે.આ કચોરી ખાવામાં ખૂબ ટેસ્ટી છે. Harsha Israni -
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી
આ કોલ્ડ કોફીમાં ઓરીયો બિસ્કીટ ,કોકો પાવડર,વેનિલા આઈસ્ક્રીમ,દૂધ ,ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરીને બનાવી છે.જે ખૂબ જ ટેસ્ટી એક પ્રકારનું મિલ્ક શેક જ છે. Harsha Israni -
હેલ્થી મસાલા મુંગ અને ઓટ્સ પરાઠા
#MLઆ પરાઠા બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માં લઈ શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.Cooksnap@cook_25420108 Bina Samir Telivala -
ચંદ્રકલા
#Goldenapron #Post5#ફ્રાયએડ#ટિફિન#આ મીઠાઈ બિહારની પ્રખ્યાત છે . પ્રસંગે ,તહેવારે,વ્યવહાર કરવા દરેકના ઘરે બનાવવામાં આવે છે. આ મીઠાઈ ઘુઘરાંના જેવી છે. Harsha Israni -
અળવીનું શાક (અરબી)
#Goldenapron#Post9#ટિફિન#આ શાક અળવીની ગાંઠો માંથી બનાવ્યુ છે.જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ટિફિનમાં પણ આપી શકાય છે. Harsha Israni -
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi -
ક્રિસ્પી આલુ બાઈટસ
આ ડીશમાં બટાકાનું પૂરણ બનાવી તેમાંથી બોલ્સ બનાવ્યા છે.મે઼ંદાના કણકમાંથી નાની પૂરી બનાવીને બોલ્સને કવર કરી ફ્રાય કરયા છે. Harsha Israni -
લસણીયા રવા ઢોકળા
#goldenapronમારા સૌથી પ્રિય એવા આ ઢોકળા જે બનાવતા હુ મારી મમ્મી પાસે થી શીખી હતી, આ ઢોકળા જલ્દી બની જાય છે, અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Minaxi Solanki -
બનાના ચીઝી કટલેટસ (Banana Cheesy Cutlet Recipe In Gujarati)
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ કટલેટસમાં કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ કટલેટસમાં બહુ જ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે જેનાથી કેળાનો ટેસ્ટ જળવાઈ રહે. Harsha Israni -
ઈનસ્ટન્ટ રવા ઢોકળાં
#ટિફિન#આ ઢોકળાં રવામાંથી બનાવ્યા છે જે જલ્દી બની જાય છે ટિફિનમાં આપી શકાય અને ટેસ્ટી પણ એટલા જ લાગે છે. Harsha Israni -
-
-
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
-
દરબારી રાયતું
આ રાયતુ ખાવામાં ટેસ્ટી છે,આમાં નારંગીનો રસ લીધો છે જેથી રંગીન રાયતું થશે. Harsha Israni -
-
-
-
-
ચીઝ ગાર્લિક લોચો
લોચો એ સુરત ની પ્રખ્યાત ડીશ છે,જેને ડુંગળી, લીલી ચટણી અને નાયલોન સેવ સાથે પીરસવા માં આવે છે,અને હવે તો ઘણા બધા ફ્લેવર્સ માં મળે છે જેમકે બટર લોચો, ઇટાલિયન લોચો જેમાંથી એક આ ચીઝ ગાર્લિક લોચો બનાવ્યો છે Minaxi Solanki -
પાલક ચીઝ કોફતા કરી
#શાક #આ કોફતાના પૂરણમાં પાલક અને ચીઝમાંથી બનાવ્યા છે.જે ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
મટર પનીર કટલેસ
#goldenapron3#Week 2ની પઝલ નાં ધટકોમાં મેં મટર અને પનીર નો ઉપયોગ કરીને મટર પનીર કટલેસ બનાવી છે. જે ખુબ જ હેલ્ધી, ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર છે. પ્રોટીન થી ભરપૂર કટલેસ બનાવવા માટે મેં અહિયાં રાજમા નો પણ ઉપયોગ કર્યો છે. Dipmala Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7552933
ટિપ્પણીઓ