(ચણા ચાટ)(chana chaat recipe in gujarati)

DhaRmi ZaLa @cook_dharmi_2021
#સાઈડ
આ ચણા લગભગ બધાના ઘરે બનતા જ હશે.
(ચણા ચાટ)(chana chaat recipe in gujarati)
#સાઈડ
આ ચણા લગભગ બધાના ઘરે બનતા જ હશે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા મા મીંઠુ અને પાણી નાખી ને કુકર મા બાફી લો. ઠંડા થાય એટલે એક કાણા વાળા વાટકા માં કાઢી લો.
- 2
હવે ડુંગળી, ટામેટા ને ઝીણા સમારી લો અને એક મોટા વાટકા મા નાખી ને તેની અંદર જરૂર મુજબ જલજીરા પાઉડર, બાફેલા ચણા નાખી ને લીંબુ નો રસ નાખી ને ઉપર કોથમીર અને થોડુ લાલમરચું ભભરાવી દો.
- 3
હવે બધુ બરાબર મિક્ષ કરી લો તો રેડી છે આપડા ચટ પટ ચણા ચાટ. (જલજીરા પાઉડર નાં હોય તો સંચળ પણ નાખી શકાય) જલજીરા નો પાઉડર નાખવાથી પાણી પૂરી જેવો ટેસ્ટ આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRહેલ્ધી & ટેસ્ટી રેસીપી. અમારા ઘરમાં બધાની ફેવરીટ. મગ, મઠ, ચણા, છોલે વગેરે કઠોળ પલાળી, બાફી અથવા ફણગાવી આમ જ વિવિધ ચાટ બનાવું. પ્રોટીન ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે આ નાસ્તો ખૂબ જ પોષ્ટિક આહાર છે. Dr. Pushpa Dixit -
ચણા નો ચાટ (chana chaat recipe in gujarati)
# સાઈડચણા ખાવા માં પૌષ્ટિક અને હેલ્ધી હોય છે. Nayna Nayak -
ચણા ચાટ(Chana chaat recipe in Gujarati)
#GA4 #Week6અહીં મે ચણા ચાટ ટેસ્ટી બનાયા છે.ડાયટ માટે ખૂબ જ સારું છે. Bijal Parekh -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
શિયાળામાં તંદુરસ્તી માટે ચણા ખૂબ ઉપયોગી છે. એમાં ગુલાબી ઠંડીમાં ચટપટુ ખાવાની બહુ મજા આવે છે. Pinky bhuptani -
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
-
ચોપાટી ચણા ચાટ (Chopati Chana Chaat Recipe in Gujarati)
મુંબઇના જુહુ ચોપાટી ના આ ચણા ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે આમાં સૂકા લીલા ચણા નો ઉપયોગ થાય છે#સુપરશેફ૩ Ruta Majithiya -
કાબુલી ચણા ચાટ(Kabuli Chana Chaat recipe in Gujarati)
#સાઇડઆ ચણા ચાટ એકદમ હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ છે જે તમે બપોરે જમવામાં પણ લઈ શકો છો, જ્યારે કોઇ મહેમાન આવ્યું હોય ત્યારે તમે આ સર્વ કરો ત્યારે ખુબ જ સરસ લાગે છે. jigna mer -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
દેશી ચણામાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. તેથી તેનો અઠવાડિયામાં બે થી ત્રણ વખત ઉપયોગ કરવો જોઈએ. પલાળેલા ચણાના 10 થી 15 દાણા ભરપુર શક્તિ આપે છે . બાફેલા ચણા નાના બાળકોથી લઈને મોટા બધા માટે ખૂબ જ હેલ્ધી હોય છે.#cookpadindia#cookpad_guj#cookpad#SSR#healthy Parul Patel -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચાટ દરેક વખતે ખાવાનું મન થાય, જ્યારે લારી પર મળતી ચાટ મળે તો બહુ મજા આવી જાય તો હવે ઘરે જ બનાવો લારી જેવી ચણા ચાટ.#GA4#Week6#ચિકપી Rajni Sanghavi -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
ચટપટા ચણા ચાટ (Chatpata Chana Chaat Recipe In Gujarati)
ચટપટા ચણા ચાટ#SSR #ચના_ચાટ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચટપટા ચણા ચાટ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પ્રોટીન થી ભરપૂર હોય છે. સાઈડ ડીશ, સ્નેક્સ, અને સ્ટાર્ટર માં પણ સર્વ કરી શકાય છે. Manisha Sampat -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#LB- બાળકો માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે, પરંતુ તેઓને પ્રોટીન યુક્ત ખોરાક આપવો દર વખતે સરળ નથી હોતો..😀 અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરતા રહેવું પડે છે. અહીં છોલે ચણા ચાટ બનાવેલ છે જે બાળકો માટે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ છે.. Mauli Mankad -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#ff3Week-3શીતળાસાતમ રેસિપીફેસ્ટિવ રેસિપી ushma prakash mevada -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chatચાટ એ ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે, જેવી કે, ચાટ પૂરી, બાસ્કેટ ચાટ, કોર્ન ચાટ અને ચણા ચાટ વગેરે.આજે મેં સાંજના નાસ્તા માં હેલ્થી ચણા ચાટ બનાવ્યા. ઘણા બાળકો ચણાનું શાક ખાવાનું પસંદ કરતા નથી તો તેને ચણાની ચાટ ડીશ બનાવી ને આપવામાં આવે તો તે પસંદ કરે છે. વળી ચણામાં સારા એવા પ્રમાણમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનિમિક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ચણાના પાણીથી ચહેરો ધોવામાં આવે તો ચમક વધે છે. બાફેલ ચણા ના પાણીનું સૂપ પણ ફાયદાકારક છે. Kashmira Bhuva -
ચણા ચાટ(Chana Chaat Recipe in Gujarati)
#GA4#Week6#Chickpeaચણા ચાટ ઓછા સમયમાં બને છે અને તે વજન પણ ઉતારે છે અને ખૂબ હેલ્ધી ખોરાક છે જે નાના-મોટા બધાને પસંદ આવે છે. Anjal Chovatiya -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpad#street_foodચાટનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર હોય. મોટાભાગના લોકો બટાકા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. તો વડી, કાળા ચણાને બાફીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને પણ ખાય છે. કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આમ ઔષધીય ગુણોનો ભંડાર હોવાથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે.આપણે ઘરમાં જ હોય એવા વિવિધ મસાલા,કાળા ચણા(બાફીને), ટામેટાં, બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, કોથમીર જેવા શાકભાજીના ઉપયોગથી સરળતાથી અને ઝડપથી બનાવી પૌષ્ટિક ,હેલ્ધી ચણા ચાટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
ચણા જોર ગરમ (Chana Jor Garam Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જનાનપણથી બધાને ભાવતા ચણા જોર ગરમ. બગીચામાં, પાર્કમાં કે કોઈ પણ પિકનિક નાં સ્થળે આ ચણા જોર ગરમ વેચાતા જોવા મળે.હું તૈયાર ચણા જોર ગરમ નું પેકેટ લાવી ઘરે જ બનાવું. ડુંગળી, મરચા, ટામેટા, કોથમીર, કાચી કેરી અને લીંબુ ને લીધે ચટપટા ચણા જોર ગરમ મસ્ત લાગે છે. Dr. Pushpa Dixit -
-
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR ખાસ આ મહીના માં પિત વાયુ થી રાહત રહે તેવો ખોરાક લેવો જોઈએે ચણા કફ ને શોષી લે છે ને ડુંગળી પણ શરદી માટે સારી. ખુબ સરસ થીમ આપી છે. HEMA OZA -
-
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે લગભગ ગુજરાતી ઘરોમાં ચણા બનતા જ હોય છે .મેં પણ આજે દેશી ચણા નું શાક બનાવ્યુ, બહુજ સ્વાદિષ્ટ બન્યું છે. Bina Samir Telivala -
ચોપાટી ચણા ચાટ(Chowpaty Chana Chat)
#goldenapron3#week13#chaat#contest#snacksઘણી વાર આપડે છોકરાંઓ ને તળેલું ખાવા નાં આપવું હોય ત્યારે આ એક બહુજ સરસ ચાટ રેસીપી છે. આમાં પ્રોટીન્સ બહુજ છે. ઘણા છોકરાઓ ચણા નું શાક નાં ખાતા હોય પણ આ રીતે ચણા મસાલા બનાવીને આપીએ તો એમને મજ્જા પડી જાય ખાવાની. Bhavana Ramparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13559859
ટિપ્પણીઓ