મિક્ષ દાળ અને મિક્ષ શાકભાજી ની ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ, ચણાની દાળ, મગની દાળ, તુવેર ની દાળ,મસુંર ની દાળ એમ 5 દાળ લઈ લેવી માપ મા બધી દાળ મિક્ષ કરી 1 વાટકી દાળ લેવી,1 વાટકી ચોખા, હંવે બન્ને મિક્ષ કરી પાણી થી ધોઈ અડધો કલાક પાણી નાખી ને પલડવા દૌ
- 2
હવે બધાં શાકભાજી ને સમારી ને રેડી કરી લેવા
- 3
હવે કૂકરમાં તેલ અને ઘી ગરમ કરવા મુકી તેમાં રાઇ,જીરું,હિંગ નાખી,તમાલપત્ર,લવિંગ,આખા સુકા મરચા,તજ નાખી ને બધુ સાંતળી લો હવે તેમાં આદું મરચાની pest,અને બધાજ વેંજીતેંબ્લસ નાખી ને સાંતળી લો
- 4
હવે તેમાં 4 ગ્લાસ પાણી નાખી ને પલાળેલી ખીચડી નાખી ને કુકર બંદ કરી દૌ ને 2 સિટી પડે પછી ધીમો ગેસ કરી 2 મિનીટ રાખી ગેસ બંદ કરી દેવો
- 5
હવે ડીશ મા ખીચડી કાઢી ને ગરમાગરમ સ્વાદ માણો 😊.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્ષ વેજીટેબલ બ્રેડ ટોસ્ટ
#5Rockstars#પ્રેઝન્ટેશનઆ રેસિપી ખૂબ જ હેલ્દી છે આ ને આપણે બાળકો ને ટિફિન બોક્સ મા આપી સકાય અને ઘરે કોઈ મહેમાન આવે તૌ પણ આપી સકાય એવી સરસ અને આમાં બહુ બધાં શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી હેલ્દી પણ એટલી જ છે Daksha Bandhan Makwana -
-
મમરા ની ચટપટી ચૉઉ ચૉઉ
#goldenapron#ટીટાઈમઆ નાસ્તો ફટાફટ બની જાય છે અને હેલ્દી પણ એટલો જ છે Daksha Bandhan Makwana -
-
-
મિક્ષ વેજ પુલાવ
#goldenapron3#Week6#તીખીઆમાં મે આદું અનેં ટામેટા નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંચમેલ દાળ(પંચરતન દાળ)
#goldenapron2#Rajasthan#Week10આ રાજસ્થાન ની ખૂબ જ ફેમસ અનેં હેલ્દી દાળ છે Daksha Bandhan Makwana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8521281
ટિપ્પણીઓ (3)