ગાંઠિયા ચાટ

ગાંઠિયા એક ગુજરાત નો ફેમસ નાસ્તો છે. સામાન્ય રીતે તેને ચ્હા કે કોફી સાથે ખાવામાં આવે છે. પણ તેને એક ચાટ ના રૂપ માં પણ પીરસવામાં આવે છે. ગાંઠિયા એ સૌરાષ્ટ્ર ની ખાસ ડિશ છે અને ચાટ નું નવું રૂપ પણ ત્યાં થી જ મળ્યું છે. તમે આ ડિશ બનાવવા કોઈ પણ જાત ના ગાંઠિયા નો ઉપયોગ કરી શકો છો. મેં અહીં મેથી ના ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. આ ચાટ બનાવ્યા પછી તરતજ ઉપયોગ કરવો નહીં તો ચટણી ના લીધે ચાટ નરમ પડી જશે. તમેં ઈચ્છા મુજબ થોડું દહીં પણ ઉમેરી શકો છો.
ગાંઠિયા ચાટ
ગાંઠિયા એક ગુજરાત નો ફેમસ નાસ્તો છે. સામાન્ય રીતે તેને ચ્હા કે કોફી સાથે ખાવામાં આવે છે. પણ તેને એક ચાટ ના રૂપ માં પણ પીરસવામાં આવે છે. ગાંઠિયા એ સૌરાષ્ટ્ર ની ખાસ ડિશ છે અને ચાટ નું નવું રૂપ પણ ત્યાં થી જ મળ્યું છે. તમે આ ડિશ બનાવવા કોઈ પણ જાત ના ગાંઠિયા નો ઉપયોગ કરી શકો છો. મેં અહીં મેથી ના ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. આ ચાટ બનાવ્યા પછી તરતજ ઉપયોગ કરવો નહીં તો ચટણી ના લીધે ચાટ નરમ પડી જશે. તમેં ઈચ્છા મુજબ થોડું દહીં પણ ઉમેરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં સમારેલ કાકડી, લીલી અને સૂકી ડુંગળી, ટામેટાં, સિમલા મરચાં, કેરી દાડમનાં દાણા કોથમીર લો. ચમચી થી મિક્સ કરી લો.
- 2
તેમાં ગાંઠિયા ઉમેરો, મસાલા શીંગ અને સેવ ઉમેરો. તેમાં લીંબુ નો રસ, ચાટ મસાલો ઉમેરી મિક્સ કરો.
- 3
તેમાં ખજૂર ની મીઠી ચટણી, કોથમીર ની તીખી ચટણી અને સોસ ઉમેરો. બરાબર મિક્ષ કરી લો.
- 4
સર્વિગ ડિશ માં તેને પીરસો અને ઉપર થી કોથમીર, સેવ, દાડમ ના દાણા ભભરાવો.
- 5
મીઠી ચટણી અને સોસ ઉમેરો અને પછી ડિશ માં સમારેલ કાકડીના ગોળ પતીકાં મુકો ઉપર ચાટ મસાલો અને ચપટી લાલ મરચુ ભભરાવો.
- 6
ગાંઠિયા ચાટ પીરસવા માટે તૈયાર છે. તેની મઝા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શિંગોડા ચાટ શોટ્સ
#ઇબુક૧#૩૦વિવિધ ચાટ એ ભારત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દેશ ના જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદા જુદા ઘટકો અને રીત થી ચાટ બને છે પરંતુ ખજૂર આમલી ની ચટણી, કોથમીર-ફુદીના ચટણી, દહીં, સેવ જેવા ઘટકો બધી ચાટ માં લગભગ હોય જ છે. Deepa Rupani -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
મગ ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilમગ ચાટ માં ફણગાવેલા મગ,વિવિધ શાક ભાજી,ફળ નો સમાવેશ કર્યો હોવાથી તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન, કેલ્શિયમ, ફાઈબર જેવા તત્વો હોવાથી ખૂબ જ પૌષ્ટિક આહાર છે. તેમાં ચાટ મસાલો અને વિવિધ ચટણી નો ઉપયોગ કર્યો હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. Ankita Tank Parmar -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ મુખ્યત્વે છોલે ચણા માંથી બનાવવામાં આવેલ હોવાથી આ ચાટ નું નામછોલે ચણા ચાટ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, છોલે ચણાનો ઉપયોગ છોલેભટુરેમાં જ થતો હોઈ છે.પરંતુ આજે આપણે આ છોલે ચણા માંથી એક સ્વાદિષ્ટચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ ચાટ નાનાથી મોટા સુધીના તમામલોકોને પસંદ પડે તેવી છે. ઉપરાંત આપ આ ચાટને એક સ્ટાર્ટર ડીશ તરીકે પણમેહ્માનોની સામે પ્રસ્તુત કરી શકો છો. બર્થડે પાર્ટી કે અન્ય કોઈ ફંકશનમાં પણઆ ડીશને એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.બાળકોને પણ જોતાજ ગમી જાય તેવી આ ચાટ બનાવવી ઘણીજ આસન છે.આ ડીશ બનાવવા મુખ્ય સામગ્રી તરીકે છોલે ચણા, ડુંગળી અને ટામેટા જોઇશે.આપ અગાઉના દિવસના વધેલા ચણાનો પણ ઉપયોગ કરીને આ ચાટ આસાનીથીબનાવી શકો છો. જેથી આ ડીશમાં ઘર પર વધેલી સામગ્રી નો પણ ઉપયોગ થઇ જશેઅને એક હેલ્થી ડીશ પણ તૈયાર થઇ જશે. Juliben Dave -
દહીં પૂરી ચાટ જૈન (Dahi Puri Chat Jain Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek 3 સ્ટ્રીટ ફૂડ માં દહીપુરી અગત્યનું સ્થાન ધરાવે છે અહીં મેં દહીપુરી ચાટ પૂરી સાથે બનાવેલ છે તેને વધુ હેલ્ધી બનાવવાનું અહીં પ્રયત્ન કરે છે સાથે એકદમ ચપટી તો છે જ.... જેમાં મેં દેશી ચણા મગ અને કાચા કેળા સાથે ઘણા બધા શાકભાજી નો પણ ઉપયોગ કરેલ છે. Shweta Shah -
પાલક પત્તા ચાટ
#goldenapron#post12#ઝટપટ રેસીપીસ/ખૂબ જ ઝડપ થી બનતી વાનગી છે, તમને જ્યારે ઈચ્છા હોય કંઈક ચટપટું ખાવાની ત્યારે તમે ઝડપ થી બનાવી પીરસી શકો છો. Safiya khan -
દહીં નમકીન ચાટ
#RB9#NFR મારે ત્યાં આ ચાટ બધાને ખૂબ ભાવે છે. બાળકો પણ આ ચાટ બનાવી શકે છે. ઉનાળા ની ગરમી માં ક્યારેક ગેસ સામે જવાનું મન ના હોય તો આ એક સારો વિકલ્પ છે. Dipika Bhalla -
-
પાલક પત્તા ચાટ (palak patta chat recipe in gujarati)
વરસદ ની મોસમ એટલે તીખું, તમતમતું અને ચટપટું ખાવાની મોસમ. જેટલી મજા પકોડા ખાવાની આવે છે એટલી જ મજા ચાટ ખાવાની પણ આવે છે. તો એવુ કૈંક હોઇ કે જે પકોડા અને ચાટ બેઉ નુ સંયોજન હોય તો વાત જ કૈંક અલગ છે , એમાંય પાલક સાથે મળી જાય તો શું વાત. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
ખીચિયા પાપડ ચાટ
#ભાત ખીયિયા પાપડ ચાટ એક લોકપ્રિય સ્વાદિષ્ટ સ્ટ્રિટ ફુડ ની વાનગી છે. સ્ટ્રિટ ફુડ માં ખીચિયા પાપડ ને ગરમ કોલસા પર શેકી ને બનાવવા આવે છે. મેં અહીં તળી ને ચાટ બનાવવા માટે ઉપયોગ કરો છો. Jasmin Motta _ #BeingMotta -
કોઈન ઈડલી ચાટ
#ઇબુકઅપડે વિવિધ પ્રકારના ચાટ તો ખાતાજ હકીએ છીએ પણ આજે હું એક નવા પ્રકારનો ચાટ લાવી છું. જે સ્વાદ માં ખુબજ સરસ છે એટલું દેખાવ માં પણ છે જે જોઈનેજ તમને ખવાનું મન થઇ જાય.ઈડલી તો અપડે ખાતાજ હોઈએ છીએ.મેં અહીં ઈડલી અને ચાટ નું કોમ્બિનેશન કરીને એક ફુઝન વાનગી બનાઈ છે.જે ખુબજ ઝડપથી બની જાય છે.આ ને તમે સ્ટાર્ટર નિજેમ પણ સર્વ કરી શકો છો. Sneha Shah -
🥗 (ગાંઠીયા ચાટ)(gathiya chaat recipe in Gujarati)
વીકએન્ડ સ્પેશિયલ ...😋તીખા મોળા રાજકોટ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેને આપડે ગાંઠિયા ચાટ પણ કહી શકીએ. Hetal Chirag Buch -
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chatચાટ એ ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે, જેવી કે, ચાટ પૂરી, બાસ્કેટ ચાટ, કોર્ન ચાટ અને ચણા ચાટ વગેરે.આજે મેં સાંજના નાસ્તા માં હેલ્થી ચણા ચાટ બનાવ્યા. ઘણા બાળકો ચણાનું શાક ખાવાનું પસંદ કરતા નથી તો તેને ચણાની ચાટ ડીશ બનાવી ને આપવામાં આવે તો તે પસંદ કરે છે. વળી ચણામાં સારા એવા પ્રમાણમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનિમિક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ચણાના પાણીથી ચહેરો ધોવામાં આવે તો ચમક વધે છે. બાફેલ ચણા ના પાણીનું સૂપ પણ ફાયદાકારક છે. Kashmira Bhuva -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ઉનાળામાં સાંજે શું જમવાનું છે?એ એક મોટો સવાલ હોય છે. ઉનાળામાં સાંજે એકદમ લાઈટ જમવાનું પસંદ કરાતું હોય છે. એમાં પણ પાણીપુરી, પાપડી ચાટ,સેવપુરી તેમજ ભેળપુરી જેવી ડીશ ખાવાની મજા આવે.#SD Vibha Mahendra Champaneri -
ખાખરા ચાટ (Khakhra Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . મારા Son ને આ ચાટ ખુબ ગમે છે . એટલે મેં આ ચાટ બનાવી છે.ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને પણ આ ચાટ ગમશે .#Fam Rekha Ramchandani -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
સ્ટફ્ડ પાણીપુરી નાં દહીંવડા (Stuffed Panipuri Dahiwada Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURI#COOKPADGUJRATI#COOKPADINDIA પાણીપુરી બનાવતા શું તમારે પૂરી અને મસાલો વધ્યો છે તો તેમાંથી એક આ નવી ડિશ તમે બનાવીને સર્વ કરી શકો છો અહીં મેં પાણીપુરી ની પૂરી માં પાણીપુરીનો કાચા કેળા અને ચણા નો મસાલો સર્વ કરી તેને દહીં વડા નાખેલા સાથે ડીપ કરી તેમાંથી દહીં વડા તૈયાર કરેલ છે આ દહીંવડા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. ગરમીમાં ઠંડા થઈ સાથે આ તૈયાર કરવાની કરીને ખાવાની મજા ખૂબ જ આવે છે જો મહેમાન ઘરે આવે ત્યારે પણ આ ડીશ સર્વ કરવામાં આવે તો કંઈક અલગ લાગે છે. Shweta Shah -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
#ST#street_food#chatt#Chanajor#cookpadindia#cookpadgujrati નાના કે મોટા શહેરોમાં બગીચાની બહાર, થિયેટરની બહાર, નાટ્યગૃહની બહાર, રિવરફ્રન્ટ પર કે પછી મેળામાં કોઈપણ જગ્યાએ જાવ તો તમને ચણાજોર ગરમ ચાટ વેચવા વાળા અચૂક જોવા મળશે. આપણા ત્યાં સૌથી વધુ હરતુ-ફરતુ વેચાતું street food એ ચણા જોર ગરમ ચાટ છે. Shweta Shah -
મગદાળ કચોરી ચાટ(moong dal kachori chaat recipe in Gujarati)
#SD ઘર નાં દરેક નાં ફેવરીટ ચાટ.. ગરમી નાં દિવસો માં ખાવા ની બહુ મજા પડે તેવાં મગદાળ કચોરી માંથી બનાવ્યું છે.જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ વગર બનાવી છે.જૈન કચોરી ચાટ પણ કહી શકાય.મગદાળ કચોરી ને ચાટ નું સ્વરૂપ આપવા માટે દહીં, સેવ અને ચટણી નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
હોમ મેડ ટાકોઝ ચીઝ ચાટ🌮
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ, લસણ અને ડુંગળી ના ઉપયોગ વગર પણ ચાટ એટલી જ ટેસ્ટી લાગે છે. એમાં પણ જો ટાકોઝ માં સર્વ કરવા માં આવે તો ? એકદમ ડિફરન્ટ સ્ટાઈલ ચાટ દેખાવ માં તો એટ્રેકટીવ લાગે જ છે સાથે સાથે ટેસ્ટી પણ. asharamparia -
પ્રોટીન માઇક્રો ગ્રીન ચાટ
#હેલ્થી#indiaઆ ચાટ માં જે માઇક્રો ગ્રીન નો ઉપયોગ કર્યો છે તેના ઘણા હેલ્થ બેનિફિટ છે. મૂળ રૂપ કરતા માઇક્રો ગ્રીન ખાવામાં ૪૦ ગણા વધુ નુટ્રીએન્ટ્સ આપે છે.તે કોઈ પણ રૂપ માં ખાઈ શકાય છે. ખાવામાં ફ્રેશનેસ ઉમેરે છે.ચાટ માં લસણ ની ચટણી નો ઉપયોગ કર્યો છે જેથી લસણ ના ફાયદા પણ મળે. Grishma Desai -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ઓઈલ ફ્રી દહીંવડા (Oil Free Dahivada Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujrati#Famઓઈલ ફ્રી દહીંવડા (નો ફ્રાય...નો ફાયર)ઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા દહીંવડા તો બધા ને ભાવતા જ હોય છે આપને તે મોટા ભાગે મગ ની દાળ અથવા તો અડદ ની દાળ ના બનાવતા હોય એ છીએ.અને એ પણ તળવા પડે છે .મે અહી તેલ ના ઉપયોગ વગર ખૂબ જ ઝડપથી બને એવા ટેસ્ટી એવા દહીંવડા બનાવ્યા છે. દહીં માંથી આપણ ને સારા એવા પ્રમાણ માં કેલ્શિયમ મળે અને આ દહીંવડા માં મે પનીર નો પણ ઉપયોગ કર્યો છે એટલે કેલ્શિયમ અને પ્રોટીન બન્ને મળી જાય છે.આપણી હેલ્થ અને ટેસ્ટ બન્ને સચવાય. Bansi Chotaliya Chavda -
શિંગોડા બાસ્કેટ ચાટ (Shingoda Basket Chaat Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ