ઓઈલ ફ્રી દહીંવડા (Oil Free Dahivada Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#cookpadindia
#cookpadgujrati
#Fam
ઓઈલ ફ્રી દહીંવડા (નો ફ્રાય...નો ફાયર)
ઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા દહીંવડા તો બધા ને ભાવતા જ હોય છે આપને તે મોટા ભાગે મગ ની દાળ અથવા તો અડદ ની દાળ ના બનાવતા હોય એ છીએ.અને એ પણ તળવા પડે છે .મે અહી તેલ ના ઉપયોગ વગર ખૂબ જ ઝડપથી બને એવા ટેસ્ટી એવા દહીંવડા બનાવ્યા છે. દહીં માંથી આપણ ને સારા એવા પ્રમાણ માં કેલ્શિયમ મળે અને આ દહીંવડા માં મે પનીર નો પણ ઉપયોગ કર્યો છે એટલે કેલ્શિયમ અને પ્રોટીન બન્ને મળી જાય છે.આપણી હેલ્થ અને ટેસ્ટ બન્ને સચવાય.
ઓઈલ ફ્રી દહીંવડા (Oil Free Dahivada Recipe In Gujarati)
#AsahiKaseiIndia
#cookpadindia
#cookpadgujrati
#Fam
ઓઈલ ફ્રી દહીંવડા (નો ફ્રાય...નો ફાયર)
ઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા દહીંવડા તો બધા ને ભાવતા જ હોય છે આપને તે મોટા ભાગે મગ ની દાળ અથવા તો અડદ ની દાળ ના બનાવતા હોય એ છીએ.અને એ પણ તળવા પડે છે .મે અહી તેલ ના ઉપયોગ વગર ખૂબ જ ઝડપથી બને એવા ટેસ્ટી એવા દહીંવડા બનાવ્યા છે. દહીં માંથી આપણ ને સારા એવા પ્રમાણ માં કેલ્શિયમ મળે અને આ દહીંવડા માં મે પનીર નો પણ ઉપયોગ કર્યો છે એટલે કેલ્શિયમ અને પ્રોટીન બન્ને મળી જાય છે.આપણી હેલ્થ અને ટેસ્ટ બન્ને સચવાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા એક બાઉલ માં દહીં લો તેમાં ખાંડ,મીઠું,સંચળ,વરિયાળી પાઉડર,મરી પાઉડર ઉમેરી તેને ફેટી લો.દહીં સરસ થી એકરસ થાય એટલે તેને ફ્રીઝ માં ઠંડુ થવા મૂકો.
- 2
હવે પનીર ને છીણી લો તેમાં કાજુ બદામ ના ઝીણાં ટુકડા,કિશમિશ ના ટુકડા,ઝીણી સમારેલી કોથમીર,મીઠું,અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો.અને નાના ગોળા વાળો.6 ગોળા બનશે.
- 3
હવે બ્રેડ લો તેને કુકી કટર ની મદદ થી અથવા તો વાટકી ની મદદ થી ગોળાકાર માં કટ કરો.તૈયાર કરેલ બ્રેડ ને એક ચમચી પાણી સ્પ્રેડ કરી ભીની કરો લો અને તેમાં પનીર નું stuffing ભરી ધીમે ધીમે વડા ની જેમ દબાવી ગોળાકાર વાળી લો.આવી જ રીતે બધા વડા તૈયાર કરી લો.
- 4
હવે એક ડીશ માં તૈયાર વડા મુકોંતેની ઉપર ઠંડુ દહીં રેડો તેની ઉપર,ગ્રીન ચટણી, ખાટીમીઠી ચટણી,દાડમ ના દાણા,ઝીણું સમારેલું સફરજન,અને સેવ ઉમેરો.છેલ્લે લાલ મરચા પાઉડર અને ચાટ મસાલો ભભરાવો અને કોથમીર ઉમેરી.સર્વ કરો.
તૈયાર છે આપણા નો ફ્રાય નો ફાયર ઓઈલ ફ્રી દહીંવડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી દહીંવડા(dahivada recipe in Gujarati)
#ઉપવાસફરાળી ચેલેન્જ દહીંવડા એક એવી રેસિપી છે જે બધા ને ભાવતા હોય છે અને બધા ના ઘર માં બનતા પણ હોય છે તો આજે મેં ફરાળી દહીંવડા બનાવીયા છે આ દહીંવડા હું મારી મમી પાસે થી શીખી છું જયારે ઓછા ટાઈમ માં કંઈક બનાવવા નું હોય તો દહીંવડા બેસ્ટ ઓપ્શન છે એ ટેસ્ટી પણ હોય છે અને જલ્દી બની પણ જાય છે અને આને તમે ગમે તિયારે બનાવી ને રાખી શકો છોJagruti Vishal
-
દહીંવડા (Dahiwada recipe in gujarati)
દહીંવડા મારા બહુ જ ફેવરિટ છે. ઠંડા ઠંડા melt in mouth દહીંવડા મળી જાય તો વાત જ શું પૂછવી. સાતમ માં હું હમેશા દહીંવડા બનવું જ છું. અડદ ની દાળ એકલી ભારે પડે તેથી હું તેમાં થોડી મગ ની દાળ પણ ઉમેરું છું. તમે પણ આ રીતે બનાવજો.#satam #સાતમ #saatam Nidhi Desai -
ફરાળી દહીંવડા (Farali Dahivada Recipe In Gujarati)
#cookpad#brackfast#dahiVadaદહીંવડા નું નામ સાંભળતા જ આપણા મોઢા માં પાણી આવી જાય પણ જ્યારે વ્રત હોય ત્યારે ખાઇ સકાય નહિ. તેથી મે અહી આજે મહા શિવરાત્રીના દિવસે ફરાળી દહીંવડા બનાવ્યા છે જે ઠંડા ઠંડા અને ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે.બાળકો ,વૃધ્ધો દરેકને ભાવે તેવાં ફરાળી દહીંવડા ...................................... Valu Pani -
દહીંવડા
#કઠોળફ્રેન્ડસ, જનરલી આપણે અડદની દાળ અથવા ચોળા ની દાળ માં મગ ની મોગર દાળ મિક્સ કરીને દહીંવડા બનાવી એ છીએ. પરંતુ મેં અહીં સુકી મકાઈ, સફેદ ચોળા, સાથે અડદ ની દાળ મિક્સ કરી ને દહીંવડા બનાવ્યા છે. ખુબ જ સોફ્ટ એવા દહીંવડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#AsahiKaseiIndia#નો-OILઆપણે દહીંવડા માં વડા તળી ને બનાવીએ છીએ પણ આજે અહીં મેં ઓઈલ વગર ના વડા બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ટેસ્ટમાં રેગ્યુલર વડા જેવો જ ટેસ્ટ આવે છે. જરુર એકવાર ટા્ય કરો. Chhatbarshweta -
સ્ટફડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો. આજે મેં આ જ અડદ ની દાળ અને મુઠ્ઠીભર ચોખામાંથી સ્ટફ્ડ દહીંવડા બનાવ્યા છે...જેમાં મે કાજુ અને કીસમીસ નું સ્ટફિંગ ભરી ને બનાવ્યા છે ...જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીંવડા એ ગુજરાતી પ્લેટ નું પરફેક્ટ ફરસાણ છે. ગુજરાતી લોકો ની મનપસંદ ડીશ છે. વધારે તો ડિનર માં ખવાતી ડીશ છે. Jigna Shukla -
દહીંવડા ચાટ (Dahi Vada Chaat Recipe In Gujarati)
#GA4 #Week6ચાટchaatદહીંવડા એ ખૂબ જ પ્રખ્યાત ચાટ આઈટમ છે. અને આ ડીશ ઘરે પણ બહુ જ સરળ રીતે બનાવી શકાય છે.નૉર્થ ઇન્ડિયા ની પ્રખ્યાત ડીશ માં ની એક પણ દહીંવડા છે.આમ તો દહીંવડા ના વડા અડદ ની દાળ બનેલા હોય છે. હું અહી અડદ ની દાળ અને મગ ફોતરાવાળી દાળ ના મિક્સ વડા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ પણ બને છે.જોઈ લઈએ રેસિપી. Chhatbarshweta -
ઓઇલ ફ્રી બાફેલા મગ ની ચાટ (Oil Free Bafela Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeએક લીટર દૂધની જેટલી શક્તિ હોય કેટલી શક્તિ એક મુઠ્ઠી મગજમાં રહેલી છે માટે જ કહેવાય છે કે મગ ચલાવે પગ મગમાંથી અનેક પ્રકારની વેરાયટી વાનગી બનાવી શકાય છે મેં આજે તેલ રહિત મગની ચાટ બનાવી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દહીંવડા
અહીં આપણે અડદની દાળ મગની દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરેલ છે મોટાભાગે લોકો ત્રણે દાળનો ઉપયોગ કરતા નથી Megha Bhupta -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડઆ રીત થી દહીંવડા બનાવશો તો સોડા કે ઈનો વગર પણ એકદમ ફ્લફી અને સોફ્ટ બનશે. અને અહી મેં બે પ્રકાર ની દાળ લીધી છે તમે બંને માંથી ફક્ત ૧ જ દાળ કે તમારી ઈચ્છા થી દાળ નું માપ વધુ ઓછુ કરી ને પણ બનાવી શકો પણ વાટ્યા પછી જે ફેટવાની ટ્રીક છે એ ફોલો કરશો તો એકદમ સોફ્ટ બનશે.અને મારા સાસુ ની ટીપ્સ દહીં માં ઘી સાથે મરચું નો વઘાર એનાથી દહીં નો ટેસ્ટ એકદમ સરસ આવશે. Sachi Sanket Naik -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#PS ચટપટી વાનગીનું નામ આવે એટલે ચટપટા દહીંવડા યાદ આવે જ. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની બહુ જ મજા આવે છે. દહીંમાં થોડો ગરમ મસાલો નાંખવાની દહીંના સ્વાદમાં તાર ચાંદ લાગી જાય છે. Sonal Suva -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
સ્ટીમ્ડ દહીંવડા (Steamed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25દહીવડા એક પ્રકારનો ચાટ (નાસ્તો) છે જે ભારતીય ઉપખંડમાંથી ઉદભવેલો છે અને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. તે જાડા દહીં માં તળેલા વડા પલાળીને તૈયાર કરવામાં આવે છે. આમ તો આ વડા અડદ ની દાળ પલાળી ને વાટી ને બનાવવા માં આવે છે. પણ હવે ફક્ત મગ ની દાળ ના કે અડદ ની દાળ અને મગનીદાળ મિક્ષ કરી ને બનાવવા માં આવે છે. મગ ના પણ વડા બનાવવા મા આવે છે.અને ઈન્સ્ટન્ટ રવા ના પણા પણ વડા બનાવવા માં આવે છે.વડા ખાસ કરી ને તળી ને છાશ વાળા પાણી માં પલાળી ને બનાવવા માં આવે છે.અહીં મેં સ્ટીમ્ડ દહીં વડા બનાવ્યા છે. જે ડાયટ માટે અને હેલ્ોથ ની દ્રષ્ટિ એ એક બેસ્ટ ઓપશન છે. Sachi Sanket Naik -
દાળ રોટી દાળ પકવાન (Dal Roti Dal Pakwan Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#LOદાળ પકવાન એ સૌરાષ્ટ્ર નો સવાર ના નાસ્તા નો એક ભાગ.મોટા ભાગે લારી ઓ પર પકવાન એટલે મેંદા ની કડક પૂરી ના ટુકડા ની ઉપર પ્લેન દાળ અને ચટણી નાખી ને ડીશ માં આપવા માં આવે છે.મે અહી અલગ રીતે થોડા healthy ટચ સાથે બનાવી છે. આપના દરેક ના ઘર માં રોટલી તો વધતી જ હોય મે અહી ચણા ની દાળ ના બદલે મોગર દાળ અને વધેલી રોટલી ને ફ્રાય કરી પકવાન ની જગ્યા એ ઉપયોગ કર્યો છે ટેસ્ટ માં લાજવાબ લાગે છે .મે સાથે અહી જે ચટણી બનાવી છે જેના કારણે આ દાળ રોટી સાથે બહુ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda -
સ્ટફ્ડ ફરાળી દહીંવડા(Stuffed Farali Dahiwada recipe in gujarati)
દહીંવડા કોને ના ભાવે?? આવું કોઈ ના હોય જેને દહીંવડા ના ભાવે. અને દહીંવડા જો ફરાળી હોય તો.. નાના થી લઈ મોટા બધા ઉપવાસ કરવા માટે તૈયાર. બહુ જ જલ્દી બની જાય અને એકદમ યમ્મી લાગતા આ દહીંવડા ચોક્કસ બનાવજો.#upwas #ઉપવાસ Nidhi Desai -
ઓટ્સ ના ઓઇલ ફ્રી મંચુરિયન (oats oil-free Manchuria recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદ ના વાતાવરણ માં કઈ તીખું, અને મસાલાદરા ખાવાનું ખૂબ જ મન થઇ જાય અને એમાં પણ ચાઈનીઝ તો ખાસ ગરમ ગરમ ચાઈનીઝ અને એમાં આદુ અને લસણ નો ટેસ્ટ નું સંગમ કઈ અનેરું જ હોય છે. બસ એજ રીતે માં આ રેસિપી બનાવી છે જેમાં ઓઇલ નો ખુબ જ ઓછો ઉપયોગ કર્યો છે. અને મંચુરિયન બોલ્સ ને તરિયા પણ નથી એક હિલથય ટ્વીસ્ટ આપી છે. તમે ખાસો તો તમને ખબર પણ ના પડી શકે કે આ ઓટ્સ ના છે અને જરાક પણ ફ્રાઈ નથી કર્યા. Aneri H.Desai -
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
અડદ ની દાળ મળે તો મેંદુવડા કરવા ના હતા પણ અડદ ની દાળ નો મળી તો આખા અડદ પલાળી ને એના દહીંવડા... Janki Jigar Bhatt -
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#PS ગરમી માં ખાવા ની મજા પડી જાય એવા ઠંડા ઠંડા દહીં વડા sm.mitesh Vanaliya -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
દહીં વડા(dahivada recipe in gujarati)
આપણે ગુજરાતીઓ ને વડાઓ ખાવાના શોખીન હોય છે. એમાં પણ ઠંડા દહીં વડા મળી જાય તો મજા આવી જાય ગુજરાતમાં દહીં વડા તો લગભગ દરેક જગ્યાએ મળી જ રહે છે સાંજે લાઇટ ડિનર કરવું હોય અને ખૂબ જ ગરમી હોય તો દહીવડા ખૂબ સારો ઓપ્શન બની જાય છે#સાતમ #વેસ્ટ #cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
સ્ટફ્ડ પાણીપુરી નાં દહીંવડા (Stuffed Panipuri Dahiwada Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURI#COOKPADGUJRATI#COOKPADINDIA પાણીપુરી બનાવતા શું તમારે પૂરી અને મસાલો વધ્યો છે તો તેમાંથી એક આ નવી ડિશ તમે બનાવીને સર્વ કરી શકો છો અહીં મેં પાણીપુરી ની પૂરી માં પાણીપુરીનો કાચા કેળા અને ચણા નો મસાલો સર્વ કરી તેને દહીં વડા નાખેલા સાથે ડીપ કરી તેમાંથી દહીં વડા તૈયાર કરેલ છે આ દહીંવડા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. ગરમીમાં ઠંડા થઈ સાથે આ તૈયાર કરવાની કરીને ખાવાની મજા ખૂબ જ આવે છે જો મહેમાન ઘરે આવે ત્યારે પણ આ ડીશ સર્વ કરવામાં આવે તો કંઈક અલગ લાગે છે. Shweta Shah -
દહીંવડા
#RB20દહીં વડા મારા ઘરે બધાં જ ને પસંદ..મારા હાથ નાં બનેલા. દહીં વડા મારા પતિ દેવ ને ખુબ જ પસંદ છે.. હું અડદ ની દાળ અને મગ ની દાળ ને મિક્સ કરી ને બનાવું છું..જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...તો મારી રીત તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
દહીંવડા
#RB19#SJR#cookoadindia#cookoadgujarati#Jainrecipe જૈન ધર્મ મા પર્યુષણ પર્વ માં લીલા શાકભાજી નથી ખવાતા ત્યારે દાળ અને કઢોળ નો ઉપયોગ કરવામાં આવે છે.( દહીંવડા માં જૈન હોય એ કોથમીર ના ખવાય તો નહિ નાખવી ) सोनल जयेश सुथार -
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)