મગ ચાટ (Moong Chaat Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#NoOil
મગ ચાટ માં ફણગાવેલા મગ,વિવિધ શાક ભાજી,ફળ નો સમાવેશ કર્યો હોવાથી તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન, કેલ્શિયમ, ફાઈબર જેવા તત્વો હોવાથી ખૂબ જ પૌષ્ટિક આહાર છે. તેમાં ચાટ મસાલો અને વિવિધ ચટણી નો ઉપયોગ કર્યો હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે.
મગ ચાટ (Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia
#NoOil
મગ ચાટ માં ફણગાવેલા મગ,વિવિધ શાક ભાજી,ફળ નો સમાવેશ કર્યો હોવાથી તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન, કેલ્શિયમ, ફાઈબર જેવા તત્વો હોવાથી ખૂબ જ પૌષ્ટિક આહાર છે. તેમાં ચાટ મસાલો અને વિવિધ ચટણી નો ઉપયોગ કર્યો હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, ટામેટું, ગાજર કેપ્સિકમ કાકડી, અને ખારેક ને ઝીણા ઝીણા સમારી લો.
- 2
હવે એક મોટા વાસણમાં ફણગાવેલા મગ લઈ તેમાં ઉપર મુજબ ના બધા સમારેલા શાક,ફળ અને કોથમીર, ફૂદીનો, ચાટ મસાલો અને ત્રણેય ચટણી નાખીને બરાબર મિક્ષ કરી સર્વિંગ પ્લોટમાં નાખી કોથમીર અને ફૂદીનાથી ગાર્નિશ કરો અને શરબત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
#GA4#Week11#sprout#green onion ઘણી બધી અલગ અલગ વસ્તુઓ માંથી જાત જાતના ચાટ બનતા હોય છે દિલ્હી ચાટ, પાપડી ચાટ, કોર્ન ચાટ વગેરે ઘણા બધા ચાટ બનાવતા હોઈએ છીએ. મેં આજે એકદમ હેલ્ધી ચાટ બનાવ્યો છે જે ફણગાવેલા મગ માંથી બનાવ્યો છે ફણગાવેલા મગમાં ચટપટા મસાલા અને ગ્રીન ઓનિયન ઉમેરી આ ચાટ તૈયાર કર્યો છે. કોઈપણ ચાટ બનાવીએ તેમાં દહીં તો ઉમેરવું જ જોઈએ તેની સાથે મેં ઝીણી સેવ અને પોટેટો સલી પણ ઉમેરી છે તો ચાલો આ હેલ્ધી અને ખૂબ જ ઓછા સમયમાં બનતો એવો ટેસ્ટી ચાટ બનાવીએ. Asmita Rupani -
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
દિલ્લી ચાટ (Delhi Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStoryદિલ્લી ની આ ખુબ જ ફેમસ ચાટ છે, જેમાં અડદની દાળ ના વડા અને ઠંડુ ઠંડુ દહીં હોય છે Pinal Patel -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
ચાટ બાઈટ્સ (Chaat Bites Recipe In Gujarati)
#PS ચાટ બાઈટ્સ ઝડપથી બની જાય છે અને તે સ્વાદ માં ચટપટો હોવાથી બધાને ખૂબ જ ભાવે છે. Ankita Tank Parmar -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં અમેરિકન કોર્નની ચાટ ઠેર-ઠેર વેચાતી હોય છે. અમેરિકન કોર્નની કુદરતી મીઠાશ સાથે ડુંગળી-ટામેટા, કેપ્સીકમ, કાકડી અને બીજા ભાવતાં શાકભાજીના ઉપયોગથી ઝડપથી બની જતી રેસીપી છે. ઉપરથી મરચું પાઉડર, ચાટ મસાલા અને લીંબુ ની ખટાશ તથા કોથમીર-ફુદીના ની રીફ્રેશીંગ ફ્લેવર હોવાથી કોર્ન ચાટ ખાવાની ઈચ્છા થઈ જ જાય. Dr. Pushpa Dixit -
મૂંગ મસાલા ચાટ (Moong Masala Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો-oil recipe contest આ વાનગી બિલકુલ તેલ વગર બનાવવામાં આવે છે...ફણગાવેલા મગને પાણીમાં પાર બોઈલ કરીને મસાલા તેમજ સલાડ ઉમેરીને ચટપટું ચાટ બનાવાય છે. Sudha Banjara Vasani -
મગની ભેળ(moong bhel recipe in gujarati)
આ રેસિપીમાં મેં પલાળેલા મગ નો ઉપયોગ કર્યો છે જે હેલ્થ માટે ખૂબ સારા છે અને ખૂબ જ ટેસ્ટી છે તેનું નામ છે મગની ભેળ Kalpana Mavani -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chatચાટ એ ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે, જેવી કે, ચાટ પૂરી, બાસ્કેટ ચાટ, કોર્ન ચાટ અને ચણા ચાટ વગેરે.આજે મેં સાંજના નાસ્તા માં હેલ્થી ચણા ચાટ બનાવ્યા. ઘણા બાળકો ચણાનું શાક ખાવાનું પસંદ કરતા નથી તો તેને ચણાની ચાટ ડીશ બનાવી ને આપવામાં આવે તો તે પસંદ કરે છે. વળી ચણામાં સારા એવા પ્રમાણમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનિમિક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ચણાના પાણીથી ચહેરો ધોવામાં આવે તો ચમક વધે છે. બાફેલ ચણા ના પાણીનું સૂપ પણ ફાયદાકારક છે. Kashmira Bhuva -
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
ફણગાવેલા મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#week11#Sproutચાટ દરેક ની ફેવરિટ હોય છે. મેં આજે ફણગાવેલા મગ ની ટેસ્ટી ચાટ બનાવી છે.. Tejal Vijay Thakkar -
ફણગાવેલા મગ ચાટ(Sprouts Moong Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaat એકદમ સરળ અને ઝડપથી બનતું આ ચાટ છે. બધાં જ ચાટ માંથી આ ચાટ ફેવરીટ છે. અચાનક ગેસ્ટ આવી જાય તો પણ સર્વ કરી શકાય છે. મિક્સ સ્પ્રાઉટ માંથી પણ બનાવી શકાય છે. મીઠી ચટણી અને લીલી ચટણી અગાઉ થી તૈયાર હોવી જરૂરી છે. Bina Mithani -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#monsoonમકાઈની ભેળચાટનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. સેવ મમરા, ચવાણું અને બાફેલા ચણા વગરની ભેળ બનાવવી શક્ય જ નથી. આજે મેં બાફેલી સ્વીટ કોર્નનો ઉપયોગ કરી, અલગ જ રીતે ચાટ ડીશ બનાવી છે.વડી, ચોમાસાની ઋતુમાં મકાઈ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.મેં આજે સુરતની પ્રખ્યાત કોર્ન ચાટ બનાવી છે. Kashmira Bhuva -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#Immunityસ્પ્રાઉટ એટલે ફણગાવેલા કઠોળ જેમાં વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલ હોય છે.સ્પ્રાઉટ સલાડને ડાયેટિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. સવારે નાસ્તામાં આ પ્રોટિન સલાડ લેવાથી ફૂલ મિલની જરૂર રહેતી નથી. Kashmira Bhuva -
દહીં ઢોકળા ચાટ
#મિલ્કી# દહીંહેલો ફ્રેન્ડ્સ આજે મેં દહીં ઢોકળા chat બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આપણે બધાએ ઘણા બધા ચાટ ટેસ્ટ કર્યા હશે પણ આજે મેં અહીં અલગ ખમણ ઢોકળા નો ચાટ બનાવ્યો છે તો તમે આ ચાટને ટ્રાય કરજોPayal
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
ગાંઠિયા ચાટ
ગાંઠિયા એક ગુજરાત નો ફેમસ નાસ્તો છે. સામાન્ય રીતે તેને ચ્હા કે કોફી સાથે ખાવામાં આવે છે. પણ તેને એક ચાટ ના રૂપ માં પણ પીરસવામાં આવે છે. ગાંઠિયા એ સૌરાષ્ટ્ર ની ખાસ ડિશ છે અને ચાટ નું નવું રૂપ પણ ત્યાં થી જ મળ્યું છે. તમે આ ડિશ બનાવવા કોઈ પણ જાત ના ગાંઠિયા નો ઉપયોગ કરી શકો છો. મેં અહીં મેથી ના ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. આ ચાટ બનાવ્યા પછી તરતજ ઉપયોગ કરવો નહીં તો ચટણી ના લીધે ચાટ નરમ પડી જશે. તમેં ઈચ્છા મુજબ થોડું દહીં પણ ઉમેરી શકો છો.Sohna Darbar
-
હેલ્ધી મગ ચાટ(Mung chat recipe in Gujarati)
#GA4#week11#sprout આ સવારના નાસ્તામાં અને સલાડ તરીકે પણ વાપરી શકાય છે. જે હેલ્ધી નાસ્તો છે. તેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
ફણગાવેલા મગ અને ચણા ની દાળ નું સલાડ વિથ યોગર્ટ ડ્રેસિંગ
#હેલ્થીઆપણે ફણગાવેલા મગ સામાન્ય રીતે ખાતા જ હોઈએ છે. પણ તેમાં અલગ ફ્લેવર્સ આપી ને ખાઈએ તો વધારે સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
ટેસ્ટી હેલ્ધી મગ (Testy Healthy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆયુર્વેદ એવું કહે છે કે નિયમિત મગ ખાશો તો ક્યારેય દવા ખાવી નહીં પડે. સપ્તાહમાં એકવાર તો રસોડામાં મગ બનવા જ જોઈએ. મગ પ્રોટીનનો સૌથી સારા પ્લાન્ટ બેઝડ સ્ત્રોત પૈકી એક છે. Neeru Thakkar -
-
ઓઇલ ફ્રી બાફેલા મગ ની ચાટ (Oil Free Bafela Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeએક લીટર દૂધની જેટલી શક્તિ હોય કેટલી શક્તિ એક મુઠ્ઠી મગજમાં રહેલી છે માટે જ કહેવાય છે કે મગ ચલાવે પગ મગમાંથી અનેક પ્રકારની વેરાયટી વાનગી બનાવી શકાય છે મેં આજે તેલ રહિત મગની ચાટ બનાવી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (6)