રાંધવાની સૂચનાઓ
- 1
લોટની સામગ્રી ભેગી કરી જરૂર મુજબ પાણી ઉમેરી સમોસા જેવો લોટ બાંધી લો દસ મીનીટ સુધી ઢાંકી ને રાખો.
- 2
એક બાઉલમાં સ્ટફિંગ માટે ની બધી જ સામગ્રી ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો. થોડું ચાખી લેવું અને જરૂર મુજબ લાલ મરચું અને મીઠું ઉમેરવા. મિક્ષેર ઠંડુ પડવા દેવું.
- 3
લોટ નો એક લુવો લઇ ગોળ વણી ને ઘૂઘરા નું સ્ટફિંગ ભરી ને અર્ધ ચંદ્ર આકાર માં વારી લેવું અને ઘુધરા નો આકાર આપી દેવો.
- 4
એક પેન માં તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ તય એટલે ઘૂઘરા આછા ગુલાબીરંગ ના થાય ત્યાં સુધી તળવા. પછી તેને કિચન પેપર પર કાઢી લેવા.
- 5
ગરમા ગરમ ઘૂઘરા માં વચ્ચે ખાડો કરી ને આંબલી ની ચટણી, લસણ ની ચટણી,કોથમીર ની ચટણી, સેવ, મસાલા સિંગ થી સજાવી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેકરોની ચાટ
આ એક ફ્યુઝન ચાટ છે જેમાં ઇટાલિયન મેકરોની ને ચાટ ના સ્વરૂપ માં પીરસ્યું છે.Dr.Kamal Thakkar
-
-
ઘેવર રગડા ચાટ
#ચાટઘેવર એ રાજસ્થાની મીઠાઈ છે, પણ અહીંયા મેં ઘેવર માં નમક નાખી નમકીન બનાવી તેના પર રગડો નાખી ચાટ ના રૂપ માં બનાવ્યું છે. Urvashi Belani -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
પૌવા ચાટ
પૌવા ને વઘારી ને તેમાંથી આ ચાટ બનાવવામાં આવી છે. હેલ્ધી અને ટેસ્ટી છે ઉપરાંત રૂટીન બટાકા પૌવા થી કંઈ અલગ સ્વાદ જોઈએ ત્યારે આ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
-
મસાલા ખિચડી ચાટ
#ચાટDedicate to my dearest friend @purvi patelઆ કોન્ટેસ્ટ માં લખ્યું હતું હેલ્થી રેસિપી ,તો મે બનાવી હેલ્ધી ખીચડી ની ચાટ ,આ વાનગી માં મે અલગ અલગ દાળ ,ચોખા નો ઉપયોગ કર્યો તેમાં વિવિધ શાકભાજી નાખી ખિચડી બનાવી અને તેની ચાટ બનાવી નાખી, બાળકો ને શાકભાજી, દાળ,ભાત આમ તો ભાવે નહિ પરંતુ તમે આવી રીતે બનાવી આપશો તો જરૂર ખાશે.Aachal Jadeja
-
-
મટર ટિક્કી ચાટ
#પંજાબીપંજાબ માં લોકો ચાટ ના શોખીન હોય છે.આ ચાટ માં લીલા વટાણા અને બટાટા મુખ્ય ઘટકો છે.સ્વાદ માં ચટપટી, ખાટીમીઠી લાગે છે. Jagruti Jhobalia -
-
લૌકી ફુદીનો કબાબ ચાટ
આ મારી બનાવેલી ઈનોવેટીવ ચાટ છે,બાળકોને હૈલ્ધી વસ્તુ ઓ નથી ભાવતી એટલે મે ચાટ ના રુપ માં પીરસી છે, એટલે તો બાળકો ના નહીં પાડે.Aachal Jadeja
-
પનીર ચાટ
પનીર ને ફ્રાય કરી ને બનાવવામાં આવતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે આપણે ચાટ એટલે ગળી ચટણી અને સેવ હોય જ એવું માનીએ છે પણ આ ચાટ માં સેવ કે ગળી ચટણી નો ઉપયોગ કર્યો નથી. આશા રાખું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
-
-
પાલક પત્તા ચાટ
આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
-
સોજી ખમણ & કાબુલી ચણા સનફ્લાવર ચાટ
આ રેસીપી યુકે ના મીશેલીન સ્ટાર આલ્ફ્રેડ પ્રસાદ ની "બૂરાટા ચાટ " રેસીપી થી ઇન્સ્પાયર થઈ ને બનાવી છેAji aisa moka fir kahaa milegaSunflower jaisa Chat kahaa milegaSikho DSikho Sikho sikho SikhoYe Mera "SUNFLOWER CHAT" Ketki Dave -
-
પાવર પેક ચાટ
#goldenapron3 #week_૧૩ #રાજમા #પનીર #ચાટ#આ ચાટ વેજીટેબલ, પનીર, રાજમા, તેમજ મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી અને ટેસ્ટી છે. તેથી આ ચાટ પાવર પેક નામ આપ્યું છે.ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
-
-
-
ઘૂઘરા
#લોકડાઉનહેલો ફ્રેન્ડ્સ, આ સમય એવો છે જ્યારે પૂરા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે.તો માર્કેટમાં બધી વસ્તુઓ મળવી મુશ્કેલ થઈ ગઈ છે.અને ઘણા ખરા ગ્રોસરી સ્ટોર માં સ્ટોક ની પણ શોર્ટેજ છે.વળી આપણે રહ્યા ગુજરાતી માંડ ૩-૪ દિવસ થાય કે કાંઈક નવું અલગ અને ચટપટું ખાવા નું મન તો થાય જ.તો આજે મેં ઘૂઘરા બનાવ્યા. Kruti's kitchen -
ગ્રીન કારેલા ચાટ
#લીલીહેલો ફ્રેન્ડ્સ આજે તમારા માટે લાવી છું કારેલા ચાટ કરેલા કડવા નહિ ટેસ્ટી જે મે પાલક ના બનાવ્યા છે તે..ચાટ તો ખાતા જ હોય આપણે પણ કરેલા ચાટ નહિ ખાધી હોય સાચું ને.!?તો ચાલો આજે આપણે બનાવીએ ગ્રીન કારેલા ચાટ Falguni Nagadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7914593
ટિપ્પણીઓ