ચીઝી પોટેટો ચાટ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ

Roopa Thaker @cook_16518138
ટોફુ અને બ્રોકોલી થી ભરેલ ચીઝી પોટેટો ચાટ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે
ચીઝી પોટેટો ચાટ વીથ સ્ક્રેંમ્બલ્ડ ટોફુ
ટોફુ અને બ્રોકોલી થી ભરેલ ચીઝી પોટેટો ચાટ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાફેલા બટેટા ના બે ભાગ કરવી, વચ્ચે નો ભાગ ચમચી કાઢી લેવો
- 2
પછી ધીમે ગેસ પર તેલ મા ડીપ ફ્રાઈ કરવુ, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
- 3
એક લોયા મા તેલ મુકી ગરમ થાય એટલે તેમાં લસણ અને આદુ ની પેસ્ટ, જીરું અને હીંગ નાખી હલાવવું, પછી તેમા બધા શાક,ટોફુ અને મસાલા નાખી ૫ મીનીટ સાતળવુ
- 4
બટેટા મા સોસ, મેયોનીઝ લગાવી, ચીઝ સ્લાઈસ મુકવી
- 5
ત્યાર બાદ તેમા બનાવેલું સ્ટફીન્ગ્સ બે ચમચી જેટલુ ભરવુ પછી નોનસ્ટીકમા ઘી મુકી ૨-૩ મીનીટ ઢાંકીને રાખવું
- 6
પછી તેમાં મરી પાવડર,ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવીને ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો ચીઝી સ્ટીક (Potato cheese stick recipe in Gujarati)
#આલુ #પોસ્ટ3 આજે મેં શાકભાજી નો રાજા બટેટુ અને ફળોનો રાજા કેરી માંથી એક ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ સ્ટાર્ટર પોટેટો ચીઝી સ્ટીક બનાવેલ છે.... Bansi Kotecha -
ચીઝી પાસ્તા
#ટીટાઈમપાસ્તા એટલે નાસ્તા માં લેવાતી સ્વાદિષ્ટ વાનગી.. અને સાથે ચા હોય તો મજા પડી જાય.. ટી ટાઈમ માં લેવાતી આ વાનગી , ચીઝી પાસ્તા આજે આપણે બનાવીશું.. Pratiksha's kitchen. -
😋ચીઝ ચીલી પોટેટો 😋
#Testmebest#પ્રેઝન્ટેશન મિત્રો, આજે હું આપની માટે ચીઝ ચીલી પોટેટો ની રેસીપી લાવી છું... જેને મેં મારી રીતે બનાવી છે .. અંદર થી ક્રીસ્પી અને બહાર થી ચીઝી.... એકદમ ટેસ્ટી લાગે છે 😋... તમે પણ બનાવજો 🙏 Krupali Kharchariya -
-
ડ્રેગન પોટેટો
#EB#Week12#dragonpotato#cookpadindia#cookpadgujaratચાઈનીઝ ફ્લેવર વાળા ડ્રેગન પોટેટો દક્ષિણ ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ ચા- કોફી સાથે ડ્રેગન પોટેટો ખાવાની મજા આવે છે. તેમ જ ડિનરમાં સ્ટાર્ટર તરીકે પણ આ વાનગી સર્વ કરી શકાય છે. Ranjan Kacha -
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
ટોફુ વાળું ચીલી પનીર
#હેલ્થીફૂડ #હેલ્દીફૂડચીલી પનીર મા પનીર લઈને બનાવાય છે પણ મે પનીર ની જગ્યાએ ટોફુ જે વધુ હેલ્થી છે તેનો ઉપયોગ કર્યો છે. Bijal Thaker -
બ્રેડ સ્પ્રાઉટ્સ બીન્સ ચીઝી ચાટ
#ઇબુક#Day2#આ ચાટમાં બ્રેડની સ્લાઈસ પર ફણગાવેલા મગ ,મઠ ડુંગળી, ટોમેટો સોસ,ચીઝ, કોથમીર ચટણી લગાવીને એક ચટપટી ચાટ બનાવી છે જે નાના બાળકોને ખૂબ જ ગમશે અને હેલ્થી ચાટ પણ છે. Harsha Israni -
ચીઝી બન (Cheesy Bun recipe In Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સ#માઇઇબુક#પોસ્ટ૩૦આ ચીઝી બન મેં પહેલી વાર ટ્રાય કર્યા અને એ પણ યીસ્ટ વગર અને સફળ રહી. ખૂબ જ સરળ રેસિપી છે અને આ સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચીઝી બન મેં કડાઈ અને ઓવન બંને માં બનાવ્યા છે. Sachi Sanket Naik -
પોટેટો એપિટાઈઝર (Potato Appetizer recipe in Gujarati)
પોટેટો એપિટાઈઝર એક સ્ટાર્ટર છે. અને નાના બાળકો પણ તેને બહુ મઝા થી ખાય છે. Chintal Kashiwala Shah -
-
કોર્ન ચાટ(Corn chaat recipe in Gujarati)
#સુપરસેફ3 #મોન્સુનસ્પેશ્યલ #કોર્ન ચાટવરસાદની સિઝનમાં કંઈક ગરમાગરમ મળે તો ખૂબ મજા પડી જાય.એકદમ જલ્દી અને સ્વાદિષ્ટ બની જાય એવી રેસિપી આપની સાથે શેર કરું છું .corn chaat એકદમ જલ્દી બની જતી અને હેલ્ધી રેસિપી છે ચાલો જાણીએ તેની રેસીપી Nita Mavani -
પોટેટો પોકેટ્સ ચાટ
#સ્ટાર્ટર પોટેટો પોકેટ્સ ચાટ સ્ટાર્ટર્સ તરીકે પ્રસંગો મા જોવા મળે છે એ ઉપરાંત એક ડિશ પણ છે કે જે લોકો બહુ પસંદ કરે છે Varsha Karia I M Crazy About Cooking -
-
સ્વાદિષ્ટ ક્રિસ્પી પોટેટો નગેટ્સ
#TR#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Tiffin recipesજૂન મહિના માં બાળકોનું વેકેશન ખુલી ગયું હોય છે સ્કૂલ શરૂ થઈ ગઈ હોય છે તેથી બાળકોને હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો આપવા માટે પેરેન્ટ્સ હંમેશા પ્રયત્નશીલ હોય છે તેથી મેં આજે બાળકો માટે પૌષ્ટિક વિટામિન થી ભરપૂર હેલ્ધી પોટેટો નગેટ્સ બનાવ્યા છે Ramaben Joshi -
-
ચીઝી ઇટાલિયન કોર્ન ચાટ (Cheesy Italian Corn Chaat Recipe In Gujarati)
#MVF#JSR#cookpadindia#Cookpadgujaratiચીઝી ઇટાલિયન કોર્ન ચાટ Ketki Dave -
ગાર્લિક સેન્ડવીચ (Garlic Sandwich Recipe In Gujarati)
#GA4#Week24સેન્ડવીચ તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે લીલાં લસણની સેન્ડવીચ બનાવવાનો વિચાર આવ્યો અને ખરેખર ગાર્લિક સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ બની. Mamta Pathak -
-
-
ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.#GA4#Week8#sweetcornBrinda morzariya
-
ચિઝી પોટેટો બોલ્સ
છોકરાઓ ની મનપસંદ વાનગી બને તેવો નાસ્તો. બટાકા ને ચીઝ છોકરા ઓ ને બહુજ ભાવે. એટલે બેય ને ભેળવી ને એક વાનગી બનાવી છે. Rachna Solanki -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
ચીઝી હોટ ડોગ (Cheesy Hot Dog Recipe In Gujarati)
#JSRબાળકો માં તો હોટ ફેવરિટ છે..જો કે દરેક એજ વાળા ને ભાવે તેવું છે.. Sangita Vyas -
પોટેટો સિગાર
#goldenapron3#વીક૭આજે મે પોટેટો નો યુઝ કરી સિગાર બનાવ્યા છે , ઉપર થી ક્રંચી અને અંદર થી સોફ્ટ.... Radhika Nirav Trivedi -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી પોટેટો સૂપ
#ઇબુક-૧૨બટેટાના ચાહકો માટે બટેટા ખાવા નું વધુ એક બહાનું. નાના બાળકો અને વડીલો માટે એક વધુ ઓપ્શન. અન્ય શાકભાજી ફક્ત ગાર્નિશીંગ માટે યુઝ થાય છે જે optional છે તો તમે ફક્ત ઘરમાં રહેલા ડુંગળી બટાકા થી પણ આ વાનગી બનાવી શકો છો. Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7916413
ટિપ્પણીઓ