મહોબત કા શરબત (Mohabbat ka sharbat recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#સમર
#પોસ્ટ1
મહોબત કા શરબત અથવા પ્યાર મહોબત કા શરબત એ દિલ્હી નું બહુ જાણીતું અને તાજગીસભર પીણું છે જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાઝગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. અત્યારે ચાલી રહેલા રમજાન માં ગરમી સામે રક્ષણ આપતું આ પીણું ઇફતારી માટે શ્રેષ્ટ છે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 1ગ્લાસ ફૂલ ક્રીમ દૂધ
  2. 1/2કપ ઝીણા સુધારેલા તડબૂચ
  3. 2ચમચા રૂહ અફસા અથવા રોઝ સીરપ
  4. 1ચમચો દળેલી ખાંડ
  5. થોડા બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મોટો, લાંબો મોકટેલ ગ્લાસ લો. તેમાં થોડા ટુકડા બાજુ પર રાખી બાકી ના તડબૂચ ના ટુકડા નાખો.

  2. 2

    પછી દળેલી ખાંડ અને બરફ ના ટુકડા નાખો.

  3. 3

    હવે રોઝ સીરપ રેડો.

  4. 4

    હવે અંત માં એકદમ ઠંડુ દૂધ રેડો.

  5. 5

    સારી રીતે હલાવી ને ભેળવો અને બચાવેલા તડબૂચ ના ટુકડા નાખી આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes