કૂલ ફ્રુટી ક્રનચી સેન્ડવિચ
રાંધવાની સૂચનાઓ
- 1
શુગર સિરપ માટે: એક વાસણ માં પાણી અને ખાંડ ઉમેરીને ગરમ કરો, 3-4 ઉકળી જાય પછી ગેસ બંધ કરી દો. શુગર સિરપ ને ઠંડુ થવા માટે બાજુ પર મૂકો.
- 2
હવે એક નોન સ્ટિક પેન માં બટર મૂકી બધી બ્રેડ બેવ બાજુ શેકી લો.
- 3
ક્રિસ્પી શેકેલી બ્રેડ ના ઉપર શુગર સિરપ નાખો ને થોડી વાર માટે રહેવા દો.
- 4
વાપરવામાં આવેલાં કાપેલાં ફ્રુટસ.
- 5
હવે એક સરવિંગ ટ્રે માં પહેલાં મીઠી બ્રેડ મુકો એના ઉપર આઈસ-ક્રીમ ના સ્કુપ્સ મુકો.
- 6
હવે ફટાફટ કાપેલાં ફ્રુટસ, ટૂટી ફ્રુટી અને વચ્ચે ચેરીઝ મૂકી ઝટપટ પીરસી દો. સજાવટ માટે ત્રાંસી કાપેલી દ્રાક્ષ ને હાર્ટ ના આકાર માં ગોઠવી ને મુકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટૂટી ફ્રુટી મોદક
#ગણેશ ચતુર્થી સ્પેશ્યલ# કોન્ટેસ્ટ કંઈક નવી વસ્તુ થી બનાવેલી વાનગી ,પણ વિશ્વાસ રાખજો સ્વાદ માં અત્યંત સ્વાદિષ્ટ વાનગી. Parul Bhimani -
-
-
-
-
-
-
-
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
-
ચોકલેટ ફજ આઇસ્ક્રીમ સેન્ડવિચ
આ એક પ્રકાર ની કોલ્ડ સેન્ડવિચ છે. તેને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. ગરમી મા કોલ્ડ સેન્ડવિચ ખાવાની મજા આવે છે Disha Prashant Chavda -
-
ટૂટી ફ્રુટી સ્વીટ બ્રેડ (tutti frutti sweet bread recipe in Gujarati)
#GA4#Week7 ચા સાથે થોડી મીઠી બ્રેડ ખાવાની મજા આવે. મીઠી બ્રેડની વચ્ચે ટૂટી ફ્રટી આવવાથી સ્વાદ બમણો થઇ જાય છે. Sonal Suva -
-
-
રજવાડી બ્રેડ કચોરી
#ગરવીગુજરાતણ#તકનીકરોજીંદો ખોરાક ખાઈ ને કંટાળો આવે,😀 મન ને જીહવા બેઉ ને સ્વાદ જોઈએ.😋તો ચાલો સમોસા ને બ્રેડ રોલ બે વાનગી ને ફ્યુશન આપી બનાવીએ રજવાડી બ્રેડ કચોરી..રજવાડી એટલે કહી કારણ એમા કાજુ દરાખ છે..☺️ Alpa Desai -
મકાઈ કેપ્સીકમ સેન્ડવીચ (Makai Capsicum Sandwich Recipe In Gujarati)
#GSR#GrilledSandwichRecipes#Sandwichrecipe#Cornsandwich Krishna Dholakia -
નટ્સ અને ટૂટી ફ્રુટી મફીન્સ
#ફ્રુટ્સ#ઈબુક૧#રેસિપિ૨૬બાળકો કે મોટા બધાને કેક અને મુફીન્સ ભાવેજ છે પણ બહારના ઘર જેવા હેલ્થી હોતા નથી તો આજે ઘરે બનાવેલા અને એ પણ ઘઉં ના લોટ માંથી બનાવેલા મફીન્સ હું લાવી છું જે ટિફિન ઓર ટી ટાઈમ સ્નેક્સ માં પણ બેસ્ટ ઓપ્શન છે. Ushma Malkan -
-
-
-
-
-
-
-
ફ્રેશ રોઝ પેટલ બનાના મિલ્કશેક (Fresh Rose Petals Banana Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8163979
ટિપ્પણીઓ (2)