કેશર શ્રીખંડ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#ઉનાળાનીવાનગીઓ

શ્રીખંડ બધાં ને ભાવતી વાનગી છે જે નાના મોટા સૌને પસંદ આવે છે ઉનાળો શરૂ થતાં ઠંડુ ખાવાની ઇચ્છા થાય તો ઘરે જ આ રીતે શ્રીખશ્રીખંડ બનાવી પીરસી શકાય.

કેશર શ્રીખંડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઉનાળાનીવાનગીઓ

શ્રીખંડ બધાં ને ભાવતી વાનગી છે જે નાના મોટા સૌને પસંદ આવે છે ઉનાળો શરૂ થતાં ઠંડુ ખાવાની ઇચ્છા થાય તો ઘરે જ આ રીતે શ્રીખશ્રીખંડ બનાવી પીરસી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો
  1. 4 કપદહી
  2. 3/4 કપખાંડ
  3. 10-12કેસર ધાગા
  4. 3 ચમચીગરમ દુધ
  5. 3 ચમચીડ્રાય ફ્રુટ
  6. 1/2 ચમચીએલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    દહીને એક આછા કપડામાં 1 કલાક સુધી બાંધી નીતરવા મુકો.

  2. 2

    એક બાઉલમાં લઇ હળવા હાથે મીકસ કરો.

  3. 3

    તેમા બધી સામગ્રીઓ ઉમેરો.

  4. 4

    સરસ મીકસ કરી ફ્રીજમાં ઠંડું કરવા મુકી દો.

  5. 5

    ડ્રાય ફ્રુટ થી સજાવીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes