દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપદૂધ
  2. ૭૫૦ ગ્રામ દૂધ
  3. ૧/૨ કપસાકર નો ભૂકો
  4. ૩/૪ કપ ટૂટી ફ્રુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તાજુ ગરમ કરીને એકદમ ઠંડુ કરેલું દૂધ લઇ તેમાં સાકરનો ભૂકો નાખી દો.હવે તેમાં ચાળી ને ચોખ્ખા કરેલા અને થોડા પાણી થી પલાળેલા પૌવા તેમાં નાખીને ૧/૨ કલાક રાખીને સર્વ કરતી વખતે તેમાં ટૂટી ફ્રુટી નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes