મેન્ગો લસ્સી

Tejal Hitesh Gandhi @Tejal1180
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કેરી ના જીણા ટુકડા કરવા,પછી મીકસરમા કેરી,દહી,ખાડ અને બરફ ના ટુકડા નાખી મીકસ કરવુ, બસ હવે ગ્લાસ મા કાઢી ને કાજુ-બદામ થી ડેકોરેટ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો લસ્સી
#દૂધ#જૂનસ્ટાર આ લસ્સી મે કોઈ પણ એસેના કે કલર વગર બનાવી છે. ખુબ જ સરસ લાગે છે. જેટલી ઠંડી હશે એટલી વધારે મજા આવશે . Disha Prashant Chavda -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝન મા મારા ઘર મા અચૂક બનતુ પીણુ. અને મારા પપ્પા નુ ફેવરિટ.#cookpadindia Rupal Bhavsar -
-
-
-
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી દહીં બને અને દહીં ને વલોવી ને લસ્સી બનાવી શકાય છે .લસ્સી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે . જેમ કે રોઝ લસ્સી , ડ્રાય ફ્રૂટ લસ્સી , કેસર પિસ્તા લસ્સી , પાઈનેપલ લસ્સી વગેરે .મેં મેંગો લસ્સી બનાવી છે . Rekha Ramchandani -
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
-
મેંગો થીક શેક (Mango Thick Shake Recipe In Gujarati)
#mangomania#mangomagic21Mango... મારું જો કે આપના સહુ નું સૌથી પ્રિય ફળ... જે anytime.. Anywhere..anyform.. મા આપો તો ના જ ન હોય.. કેમ ખરું ને? 🥰 ...જોડે કાજુ અને આઈસ્ક્રિમ નું કોમ્બિનેશન જોરદાર જમાવટ્ટ કરી દે છે..લખતા પણ પાણી આવી ગયું.. તો ચાલો જલ્દી જલ્દી બનાવી અને સ્વાદ નો આનંદ ઉઠાવીએ... 👍🤩 Noopur Alok Vaishnav -
-
વરીયારી ફ્લેવર દેશી લસ્સી
હેલો મિત્રો આજે હું લઈ ને આવી છું લસ્સી ની આપણી જૂની અને દેશી રેસીપી એક નવા ટેસ્ટ સાથે. દહીં ને આપણે કોઈ પણ રૂપ માં ખાઈએ તે આપણા માટે ખુબ જ લાભ દાયી છે. દહીં માં પ્રોટીન્સ, કેલ્શ્યમ, મેગ્નેશ્યમ, વિટામીન-B6 અને વિટામી-B12 જેવા કેટલાક પોષક તત્વો રહેલા હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે.ઉનાળા માં તો એકલું ઠંડુ ઠંડુ દહીં ખાવા મજા ખુબ જ આવે છે. પરંતુ તેના થી [અન વધારે મજા દહીં ને પીવાથી આવે છે. દહીં ની મીઠી લસ્સી ઉનાળા માં કોઈ પણ સમયે બનાવી શકાય છે. અને તેના થી આપણા શરીર ને ખુબ જ સરસ તાજગી પણ મળે છે. અને તેમાં પણ એક રેફ્રેસિંગ અપતી વરીયારી નો ટેસ્ટ મળી જાય તોતો એની મજા જ અલગ થઇ જાય છે.megha sachdev
-
-
ઠંડી ઠંડી મેંગો મસ્તાની લસ્સી (Cool Cool Mango Mastani Lassi Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#સુપર રેસીપી ઓફ ધ જૂન#SRJ Krishna Dholakia -
-
-
ચોકલેટ લસ્સી
#પંજાબીપંજાબ અને લસ્સી એક બીજાના પૂરક છે.જુદા જુદા સ્વાદ વાળી ફ્લેવર્ડ લસ્સી લોકો ખૂબ પસંદ કરે છે.ચોકલેટ લસ્સી નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવે છે. Jagruti Jhobalia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8188710
ટિપ્પણીઓ