પાન આઈસ્ક્રીમ

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#ઇબુક૧
#પોસ્ટ-૧
#ખૂબ જ ટેસ્ટી અને રીફ્રેશીંગ આઈસ્ક્રીમ....

પાન આઈસ્ક્રીમ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક૧
#પોસ્ટ-૧
#ખૂબ જ ટેસ્ટી અને રીફ્રેશીંગ આઈસ્ક્રીમ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ થી ૫
  1. ૧ કપ હેવી વહીપિંગ ક્રીમ
  2. ૧/૨ કપ મિલ્કમેઇડ
  3. ૫ નાગરવેલના પાન
  4. ૧/૮ કપ દૂધ
  5. ૧ મોટી ચમચી ટૂટી ફ્રુટી
  6. ૧ મોટી ચમચી કાપેલી ખજૂર
  7. ૧ મોટી ચમચી ગુલકંદ
  8. ૧ મોટી ચમચી કાપેલા ડ્રાયફ્રુટ
  9. ૧ નાની ચમચી વરિયાળી
  10. ૧/૪ નાની ચમચી એલચીનો ભૂકો
  11. ૨ થી ૩ ટીપાં લીલો ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાગરવેલનાં પાનને કાપી લેવા.

  2. 2

    એક મિક્સર જારમાં કાપેલા પાન, ગુલકંદ, વરિયાળી અને દૂધ લેવું. તેને વાટી લેવું.

  3. 3

    એક બાઉલમાં વહીપિંગ ક્રીમ લેવું. તેને ૨ થી ૩ મિનિટ માટે ઇલેકટ્રીક બીટરથી બીટ કરવું.

  4. 4

    પછી તેમાં મિલ્કમેઇડ નાંખીને ફરીથી ૨ મિનિટ બીટ કરવું.

  5. 5

    ત્યારબાદ તેમાં કાપેલા ડ્રાયફ્રુટ, ટૂટી ફ્રુટી, પાનની પેસ્ટ, લીલો ફૂડ કલર, એલચીનો ભૂકો અને કાપેલા ખજૂર મિક્સ કરવા.

  6. 6

    તૈયાર મિશ્રણને એરટાઈટ ડબ્બામાં ભરી લેવું. ઉપરથી ટૂટી ફ્રુટી ભભરાવી દેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

ટિપ્પણીઓ

Similar Recipes