ફ્રેશ લેમન મીન્ટ મોજીટો

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#ઉનાળા ની વાનગી

આ એક રીફ્રેશર કોકટેલ છે જે ઉનાળામાં ઘણુ ફાયદા કારક નીવડશે.

ફ્રેશ લેમન મીન્ટ મોજીટો

#ઉનાળા ની વાનગી

આ એક રીફ્રેશર કોકટેલ છે જે ઉનાળામાં ઘણુ ફાયદા કારક નીવડશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
1 સર્વિંગ
  1. 4કટકા લીંબુ
  2. 8-10ફોદીનાના પાન
  3. 3 ચમચીલીંબુ નો રસ
  4. 3-4બરફ ના ટુકડા
  5. 2 ચમચીબુરુ ખાંડ
  6. 7up કે club soda જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    એક વાસણ કે ગ્લાસ માં ફોદીનો અને લીંબુ અધકચરું વાટી લો.

  2. 2

    ગ્લાસ મા વાટેલું મીશ્રણ ખાંડ, બરફ અને જરુર મુજબ સોડા ઉમેરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes