મેંગો મસ્તાની

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગપાકી કેરી
  2. ૨ કપદૂધ (એકદમ ઠંડુ)
  3. ૨-૩ ચમચી ખાંડ (કેરીની મીઠાશ પર)
  4. સ્કુપ વેનીલા આઈસક્રીમ
  5. ૧ ચમચીબદામ ની કતરણ
  6. ૧ ચમચીટુટીફ્રુટી
  7. થોડાબરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીની છાલ ઉતારી કટકા કરી લો.હવે મીકસર જાર માં કેરીના ટુકડા, દૂધ, ખાંડ, બરફ, આઈસક્રીમ, ઉમેરી ચર્ન કરી લો.

  2. 2

    હવે ગ્લાસ માં સર્વ કરી ઉપર થી કેરીના ટુકડા, આઈસક્રીમ, બદામ ની કતરણ, ટુટીફ્રુટી થી ગાર્નિશ કરી સર્વ કરો.

  3. 3

    તૈયાર છે મેંગો મસ્તાની.😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
@Ekta25
Superb 👌👌👌👌All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊

Similar Recipes