મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#MW3
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને મીઠી અત્યારે ખૂબ જ મળે છે અને શરીર માટે પણ ખૂબ જ લાભદાયક છે તો ચાલો આજે આપણે મેથીના ભજીયા ની રીત જોઈએ.

મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#MW3
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને મીઠી અત્યારે ખૂબ જ મળે છે અને શરીર માટે પણ ખૂબ જ લાભદાયક છે તો ચાલો આજે આપણે મેથીના ભજીયા ની રીત જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10minit
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીમેથી ના પાન સુધારેલા
  2. 1 વાટકીલીલી ડુંગળી ના પાન ઝીણા ઝીણા સમારેલા
  3. 1 વાટકીચણાનો લોટ
  4. મીઠું પ્રમાણસર
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. ચપટીબેકિંગ સોડા
  8. 1 ચમચીઆચાર મસાલો

રાંધવાની સૂચનાઓ

10minit
  1. 1

    ચણાના લોટની અંદર બધા જ મસાલા મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરૂ તૈયાર કરવાનું સાઈડમાં ડુંગળીના પાન અને લીલી મેથીના પાન ને ઝીણા સમારી ને રાખવા.

  2. 2

    અને તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થયા બાદ લીલી મેથી અને ડુંગળી ના પાન બંને સાથે મિક્સ કરી ખીરામાં નાંખી અને ચમચીની મદદથી અથવા તો હાથની બધી જ આંગળીઓથી તેના ભજિયાં મૂકવાના અને તળવા ના.

  3. 3

    બધા જ ભજીયા આવી રીતના તળાઈ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes