ચટપટા આલુ રોલ

અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે
#goldenapron
#post7
ચટપટા આલુ રોલ
અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે
#goldenapron
#post7
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં 1 ચમચી તેલ, ઘી, ૧ ચમચી તલ અને અજમો નાખી લોટ બાંધો
- 2
હવે બાંધેલા લોટને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દો
- 3
હવે બટાટાને બાફીને ને હલકા હાથે ક્રશ કરી લો કરીને કરીને એકબાજુ રાખો
- 4
હવે એક પેનમાં તેલ લો તેમાં થોડી કસૂરી મેથી એડ કરો ત્યારબાદ ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી નાખીને સાંતળો
- 5
ત્યારબાદ બટાકાનો માવો નાખો અને મીઠું મરચું પાવડર અને આમચૂર પાવડર નાખી હલાવો અને સૌથી છેલ્લે ધાણા ભાજી નાખી એક બાજુ રાખો
- 6
હવે બાંધેલા કણકમાંથી એક મોટી રોટલી વણો અને ત્યારબાદ તેના લાંબા પીસ કરો
- 7
હવે તેમાં તૈયાર કરેલું બટાકાનું મિશ્રણ થોડું થોડું મોકલો અને રોલ બનાવો અને આજુબાજુ કોનફલોર ની સલરી લગાડીને તલ લગાડો
- 8
આ રોલને ગરમ તેલમાં તળી લો
- 9
આ રીતે ચટપટા આલુ રોલ તૈયાર છે જેને મનગમતી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી કટલેટ
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે# ફરાળી#goldenapron#post 24 Devi Amlani -
પનીર અંગુરી
અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે#goldenapron#post 13 Devi Amlani -
પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે#goldenapron#post22 Devi Amlani -
પાલખ કોનૅ બિરયાની
પાલખ કોનૅ બિરયાની એકદમ જલ્દીથી બની જાય છે સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે#goldenapron#post 9 Devi Amlani -
આલુ ટીક્કી
#ટીટાઈમક્રિસ્પી અને ટેસ્ટી બનાવો જે ખૂબ જ સરસ લાગે છેજે ચા સાથે અને ગોપી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
આલુ મટર ઈન પાલખ કરી
#શાક#goldenapron#post21અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે Devi Amlani -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21 એકદમ બહાર જેવા જ સમોસા મેં ઘરે બનાવેલા મારા પરિવારને ખૂબ જ પસંદ પડેલા ટેસ્ટી અને ક્રિસ્પી બનેલા Komal Batavia -
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani -
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
અહીં મેં ઘરે તંદુરી રોટી બનાવી છે ગેસ ઉપર જે સ્વાદમાં ખુબ જ સરસ બને છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ આવે છે #GA 4#Week19#post 16#Tandoori recepi Devi Amlani -
-
વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)
અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે#GA4#Week 17#post 14# chees Devi Amlani -
હરિયાળી રોઝ મોમોસ
#લીલી વાનગીઅહીં મેં પાલક તેમજ બીજા ઘણા શાકભાજીનો ઉપયોગ કરીને મોમોસ બનાવેલા છે જેમાં તેલનો બહુ થોડો ઉપયોગ થાય છે જેથી એક હેલ્ધી વાનગી પણ કહી શકાય Devi Amlani -
કેબીજ ગ્રેવી મન્ચુરિયન (Cabbage Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ માં ને અહિયાં કેબીજના ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ પણ બને છે. અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. Ankita Solanki -
કોબીજ કબાબ
અહીં મેં કોબીના કબાબ બનાવ્યા છે જે સ્વાદ ના ખૂબ જ સારા લાગે છે અને ઝડપથી બની પણ જાય છે#post 14 Devi Amlani -
-
ચીઝી ચટપટા શક્કરપરા
#FFC8#Week - 8ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચીઝ નું નામ અવે એટલે બધા બાળકો ને દરેક વાનગી ખુબ જ પ્રિય લાગે છે એટલે જ મેં આજે ચીઝી ચટપટા શક્કરપરા બનાવ્યા છે અને ટેસ્ટ માં તો ખુબ જ સરસ લાગે છે તો ચાલો... Arpita Shah -
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
તીખા મસાલા ઘૂઘરા
#તીખીમિત્રો ગળ્યા ઘૂઘરા તહેવારો માં બનતા હોય છે અને આલુ મટર જેવા ઘટકો વાપરીને પણ બનતા હોય છે પરંતુ મેં સૂકા મસાલા વાપરી તીખા ચટપટા ઘૂઘરા બનાવ્યા છે આપ સૌની સમક્ષ રજુ કરતા આનંદ ની લાગણી અનુભવું છું...નાસ્તા તરીકે અને સાઈડમાં ફરસાણ તરીકે ખૂબ સરસ લાગે છે....👍 Sudha Banjara Vasani -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
અહીં મેં ઇટાલિયન પાસ્તા બનાવ્યા છે જે મારી છ વર્ષની બેબી ને ખૂબ જ પસંદ છે#GA4#Post 2 Devi Amlani -
સફેદ થાબડી પેંડા
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે##goldenapron#post23 Devi Amlani -
ક્રિસ્પી ચીઝી પોટેટો રોલ
#એનિવર્સરી# સ્ટાર્ટર સ્ટાર્ટર માં મેં બાળકો ના ફેવરેટ ,ટીનેજર્સ ,ના પણ ફેવરેટ એવા ચીઝી ક્રિસ્પી પોટેટો રોલબનાવ્યાં છે. Krishna Kholiya -
બટાકા વડા(Aloo vada Recipe in Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા બટાકા વડા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે#MW3# bhajia#બટાકા વડા Devi Amlani -
આલુ પરાઠા
#થેપલા પરાઠા#આલુ પરાઠા ત્રણ ટાઈમ આપો તો બીજું કશું જ ન માગે સોસ કે દહીં સાથે બહુ જ સરસ લાગે છે' mamtabhatt829@gmail.com Bhatt -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4 #Week6અહીં મેં બાળકોને ભાવતી એક બહુ જ સરસ રેસીપી, આલુ ટિક્કી ચાટ ની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો .તે હેલ્ધી અને સરસ હોવાની સાથે સાથે ઓછા ટાઈમ માં પણ તૈયાર થઈ જાય છે Mumma's Kitchen -
ચટપટા આલુ ટાકોઝ
#5Rockstars#તકનીકઆ વાનગી આપણી પાસે ઘર માં હાજર હોય એજ સામગ્રી માંથી બને છે અને ખૂબ જ હેલ્દી પણ છે નાના મોટા સૌ ને પસંદ આવે એવી વાનગી છે Daksha Bandhan Makwana -
મેકડોનાલ્ડ સ્પેશિઅલ ચટપટા આલુ નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ૨૨આજે મે મેકડોનાલ્ડ સ્ટાઈલ ચટપટા આલુ નાન બનાવ્યા છે તમે પણ જરૂર બનાવજો આ રીત થી મેક.ડી. જેવા જ બનશે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી... Sachi Sanket Naik -
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
પ્રોટીન પેક ધમાકા ઇન નુડલ્સ
જનરલી બાળકોને નુડલ્સ ખૂબ જ ભાવતા હોય છે માટે બાળકો ને આપી શકાય એ માટે અહીં મેં મગની દાળમાંથી નુડલ્સ બનાવ્યા છે અને સાથે વેજીટેબલ નો પણ ઉપયોગ કર્યો છે જેથી બાળકોને ગમે ત્યારે નુડલ્સ આપી શકીએ વેજીટેબલ અને મગની દાળ બંનેમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે માટે મમ્મીઓ માટે આ રેસિપી ખૂબ જ useful થશે#goldenapron#post 3 Devi Amlani
More Recipes
ટિપ્પણીઓ (3)