ચટપટા આલુ ટાકોઝ

#5Rockstars
#તકનીક
આ વાનગી આપણી પાસે ઘર માં હાજર હોય એજ સામગ્રી માંથી બને છે અને ખૂબ જ હેલ્દી પણ છે નાના મોટા સૌ ને પસંદ આવે એવી વાનગી છે
ચટપટા આલુ ટાકોઝ
#5Rockstars
#તકનીક
આ વાનગી આપણી પાસે ઘર માં હાજર હોય એજ સામગ્રી માંથી બને છે અને ખૂબ જ હેલ્દી પણ છે નાના મોટા સૌ ને પસંદ આવે એવી વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ અને સોજી,મીઠુ,અજમો,ચાટ મસાલો અને તેલ નાખી ને મિક્ષ કરી જરુર મુજબ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લો અને 10 મિનીટ માટે ફ્રિજ મા ઢાંકી ને મુકી દૌ
- 2
બટાકા ને બાફીને મેશ કરી લેવું એક બાઉલ બાફેલ બટાકા,મીઠુ,ડુંગળી,કોથમીર,ચીલિફેલકસ,હળદર,ગરંમમસાલો,આમચૂર પાવડર,લાલમરચું પાવડર,ચોખાનો લોટ બધુ મિક્ષ કરી લો અને પછી હાથ મા ઘી લગાવી નાના નાનાં ગોળા બનાવી લો
- 3
હવે લોટ માંથી મોટો લુંઓ લઇ મોટી રોટલી વણી લઇ ઢાંકણ કે ડીશ ની મદદ થી ગોળા કાર શેપ આપી દૌ
- 4
હવે આ પુરી મા બટાકાનું સ્ટંફિન્ગ મુકી ફોલ્ડ કરી દઇ ને હાફમુન જેવું બનાવી ને સાઈડ ની ખાલી કિનારી ઓ ને પણ સરસ ભરી દેવી અને ઉપર તલ લગાવી દેવા તલ ને થોડા હાથ થી દબાવી ને ચોંટાળવા જેથી સરસ ચોંટી જાય
- 5
હવે તેલ ગરમ કરવા મુકી તેલ ગરમ થાય એટ્લે મધ્યમ તાપ પર ટાકોઝ ને તળી લેવા
- 6
હવે રેડી છે આપણાં ચટપટા આલુ ટાકોઝ એને પ્લેટ મા કાઢી ઉપર ટોમેટો કેચપ,અને કોથમીર થી સજાવી ને સર્વ કરો
- 7
આ ટાકોઝ ને તમે ટોમેટો સોસ સાથે ખાવાથી ખુબજ ટેસ્ટી લાગે છે અને ક્રિસ્પી પણ સરસ બને છે
- 8
અને ઘઉં અને સોજી નો ઉપયોગ કરવાથી હેલ્દી પણ છે તૌ નાના મોટા બધાને ભાવે એવાં ચટપટા આલુ ટાકોઝ રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્ષ વેજીટેબલ બ્રેડ ટોસ્ટ
#5Rockstars#પ્રેઝન્ટેશનઆ રેસિપી ખૂબ જ હેલ્દી છે આ ને આપણે બાળકો ને ટિફિન બોક્સ મા આપી સકાય અને ઘરે કોઈ મહેમાન આવે તૌ પણ આપી સકાય એવી સરસ અને આમાં બહુ બધાં શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી હેલ્દી પણ એટલી જ છે Daksha Bandhan Makwana -
વેજ ટાકોઝ(veg tacos recipe in gujarati)
આ મેક્સિકન વાનગી નાના મોટા સર્વે ને ભાવે એવી#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ20 Aanal’ kitchen (by Aanal Thakkar) -
આલુ પરાઠા
#ડીનરહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ. Mayuri Unadkat -
સુરતી પેટીસ
#flamequeens#તકનીકપેટીસ દક્ષિણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે. Grishma Desai -
નાચોસ કેસરોલ
#નોનઇન્ડિયનઆ એક સ્વાદિષ્ટ મેક્સિકન વાનગી છે જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Deepa Rupani -
-
વેજ આલુ પરોઠા(Veg.Aloo Parotha Recipe In Gujarati)
આ રેસિપી નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી છે. Shah Alpa -
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
-
ડ્રાય ફ્રુટ લડ્ડુ
#માસ્ટરક્લાસ#વીક1#પોસ્ટ2આ વાનગી હેલધી ,ટેસ્ટી અને એનર્જેટિક છે કેમકે ડ્રાય ફ્રુટ નો ભરપૂર માત્રામાં ઉપયોગ થયો છે નાના મોટા સૌ ને પસંદ આવે એવી વાનગી Nilam Piyush Hariyani -
-
-
દૂધી કોફતા કરી
#ડિનરદૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે. Parul Bhimani -
-
ચોખાના ચટપટા કુરકુરે
નાના બાળકોને કુરકુરે ખૂબ જ ભાવતા હોય છે લોક ડાઉન ને હિસાબે બાર ન જય શકવાને કારણે તેઓ આ વસ્તુ ખાઈ શકતા નથી અમારી શેરીમાં સાંજે બાળકો રમતા હોય છે તો મને તેમના માટે આ વસ્તુ કરવાનો વિચાર આવ્યો Avani Dave -
-
ભાજીકોન (Bhaji cone recipe in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુકપોસ્ટ1સાંજે જયારે સ્ટ્રીટ ફૂડ ની યાદ આવે ને કંઈક ચટપટપટુ નાસ્તો ખાવાનું મનથયું. એટલે જલ્દી ને ઘર માંથી મળી આવે એવી વસ્તુ માંથી આ કોન મેં વધેલી રોટલી બનવ્યા છે. Kinjalkeyurshah -
સમોસા (Samosa recipe in gujarati)
#આલુ આલુ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. આલુ નાના-મોટા બધાને પ્રિય હોય છે. આલુ કોન્ટેસ્ટમાં મે સમોસા બનાવેલ છે. Monika Dholakia -
-
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
આલુ પેકેટ
#kitchenqueens#તકનીકટેસ્ટ માં ખૂબ જ મસ્ત એવા આલુ પેકેટ બનાવવા મા સરળ છે અને ટેસ્ટ માં એકદમ સરસ છે.. Radhika Nirav Trivedi -
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ચીઝી ટાકોઝ (Cheesy Tacos Recipe In Gujarati)
# મારા બાળકો ને બહુ જ પ્રિય છે. સાથે સાથે નુટ્રી્શન થી ભરપૂર છે કેમ કે મેં રાજમા બીન્સ, વેજિટેબલ, મકાઈ વગેરે નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
મેક્સિકન ટાકોઝ
#ઇબુક૧#૪૨#સ્ટફડ#મેકસિકન ટાકોઝ પહેલી વાર બનાવું છું બહુજ સરસ સ્વાદિષ્ટ લાગે છે નવુ ટ્રાય કરવા ની મજા આવે છે તો ચાલો તમને ગમ્યું કે? mamtabhatt829@gmail.com Bhatt -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
મોરીઓ અને રાજગરા કઢી (morio ane rajgara kadhi recipein gujarati)
#ઉપવાસઅમારા વૈષ્ણવ લોકો માં પવિત્ર અગિયારસ એનો બઉ જ મહત્વ છે ઘર માં સૌ નાના મોટા બધા જ કરે છે તે માટે મેં પણ મારી મમ્મી પાસે આ વાનગી શીખી ને રાત ના ભોજન માં બનાવ્યું હતું જે પચવા માં પણ સરળ રહે છે ને ઘર માં બધા ને ભાવે છે. Swara Parikh -
નોન ફ્રાઈડ વડાપાવ (Non Fried Vada Paav Recipe In Gujarati)
મુંબઈ ફેમસ વડાપાવ લોક પ્રિય વાનગી છે. લાગભાગ બધાં ને પ્રિય નાના મોટા સૌ ને પણ આજ ના ફાસ્ટ ફૂડ ના સમય મા ઓછા તેલમાઅપપમ પેનમા વડા બનાવી હેલ્થી પણ અને ટેસ્ટી પણ બને છે Parul Patel -
રાગી વોલનટ પેનકેક વીથ ચોકલેટ ફજ
#૨૦૧૯#તવાઆ રાગી એટલે કે નાચની ની બનેલી વાનગી નાના અને મોટા સૌ ને પસંદ આવે છે. હેલ્થ સાથે સ્વાદ પણ સચવાય છે. Bijal Thaker -
#ટિફિન ચીઝી આલૂ ધનીયા પરાઠા
#ટિફિનનાના બાળકો કે મોટા બધા ને ટિફિનમાં પસંદ પડે તેવા પરાઠાPayal M Patel
-
રોટલી નો ખાખરો
#ઇબુક#Day13#૨૦૧૯#તવાઆજે હુ બાળકો ને ભાવે તેવી હેલ્દી રેસિપી સેર કરૂ છું જેઆપણી પાસે બચેલી (વધેલી)રોટલી માંથી ફટાફટ બની જાય છે Daksha Bandhan Makwana
More Recipes
ટિપ્પણીઓ